Ahmedabad Traffic Police: અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ બની વધુ હાઈ ટેક બની છે. વાહન ચાલકોને દંડથી બચવા અને જલદી ટ્રાફિક નિયમો અંગે માહિતી મળે તે માટે google સાથે કોલોબ્રેશન કરાયું છે. ખાસ કરીને વાહન ચાલકોમાં સ્પીડ લિમિટ અંગે સજાતા ન હોવાને કારણે ઓવર સ્પીડ ના દંડ આવે છે. કયા રસ્તા પર કેટલી સ્પીડ નિર્ધારિત કરવામાં આવી છે તે અંગે વાહનચાલકોને એલર્ટ કરવા માટે google સાથે કોલોબ્રેશન કરાયું છે.
Donald Trump on US Iran War Updates: એક સર્વેમાં જાણવા મળ્યું છે કે લગભગ 10માંથી 6 અમેરિકનો ઈરાન સાથેના યુદ્ધમાં ટ્રમ્પના સાથે અસંમત છે. જ્યારે સર્વેમાં એ પણ જોવા મળ્યું છે કે 37 ટકા લોકો યુદ્ધના તરફેણમાં છે.
ગૂગલના ક્રોમ બ્રાઉઝરમાં બે ખામીઓ CVE-2026-3909 અને CVE-2026-3910 મળી આવી છે. કંપનીએ આ ખતરાને ઝીરો-ડેની સમસ્યા તરીકે વર્ગીકૃત કરી છે અને યુઝર્સને તાત્કાલિક તેમના બ્રાઉઝર્સ અપડેટ કરવાની સલાહ આપી છે.
Google New Login System: પાસવર્ડ ભૂલી જવું સામાન્ય બાબત છે, પરંતુ સમસ્યા એ છે કે તમે સલામતી માટે તેને લખી શકતા નથી. તેથી, તમે તમારા ફોન અથવા ટેબ્લેટને તમારો પાસવર્ડ બનાવી શકો છો. પાસકી એક રસપ્રદ લોગિન સિસ્ટમ છે.
Google Warning : ગૂગલે દાવો કર્યો છે કે તે દર મહિને એન્ડ્રોઇડ ફોન પર 1 અબજ સ્પામ કોલ્સ અને મેસેજને બ્લોક કરે છે, જેથી યુઝર્સને સુરક્ષિત રાખી શકાય.
અમેરિકાની સિલિકોન વેલીથી લઈને બેંગલુરુ સુધી, ટેક સેક્ટરમાં છટણીનો એવો તબક્કો ચાલી રહ્યો છે કે અત્યાર સુધીમાં 218 થી વધુ કંપનીઓએ 1 લાખથી વધુ કર્મચારીઓને કાઢી મૂક્યા છે.
ગૂગલે જાહેરાત કરી છે કે તે આગામી 5 વર્ષમાં ભારતમાં એઆઈ હબ બનાવવા માટે આશરે 15 અબજ ડોલરનું રોકાણ કરશે. તેની મદદથી વિશાખાપટ્ટનમમાં ડેટા સેન્ટર બનાવવામાં આવશે.
Make these settings on your phone, the battery will last longer and personal data may not be leaked
Special Service Free: આ સપ્તાહના અંતે દરેક વપરાશકર્તા માટે Google આ સર્વિસ મફત હશે. પિચાઈએ X પોસ્ટમાં આ જાહેરાત કરી છે. ગૂગલની પોસ્ટ મુજબ, આ સપ્તાહના અંતે, વપરાશકર્તાઓ મફતમાં ત્રણ વિડિઓઝ જનરેટ કરી શકે છે.
Google AI Mode India : ગુગલે ભારતમાં સર્ચમાં AI મોડ રજૂ કર્યો છે. પહેલા તે ટેસ્ટ મોડ પર હતો, પરંતુ હવે કંપનીએ કહ્યું છે કે તે ભારતમાં દરેક માટે રોલઆઉટ કરવામાં આવી રહ્યો છે. ચાલો જાણીએ કે AI મોડ શું છે અને તે કેવી રીતે કાર્ય કરે છે.
વૈશ્વિક બજારમાં ગૂગલને મોટું નુકસાન થયું હોય તેમ જણાય રહ્યું છે. ટોક્યો જિલ્લા અદાલતે જાહેર કર્યું છે કે ગૂગલના પિક્સલ 7 અને પિક્સલ 7 પ્રોમાં સંચાર તકનીકનો લાયસન્સ વગર વપરાશ કરવામાં આવ્યો છે, જેને ધ્યાનમાં રાખતાં આ પગલું ભરવામાં આવ્યું છે.
સરકાર દ્વારા એન્ડ્રોઈડ Smartphone યુઝર્સ માટે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. એન્ડ્રોઈડ સ્માર્ટફોન યુઝર્સનો ડેટા ચોરી થઈ શકે છે. તમે તમારા ડેટાને કેવી રીતે સુરક્ષિત રાખી શકો તે જાણો અહીં.
Google Trending Job Viral: ગુગલ તેમના કેટલાક કર્મચારીઓને કોઈપણ કામ ન કરવા બદલ પગાર આપી રહ્યું છે, જેથી તેઓ અન્ય કોઈ કામ ન કરે. આ ખૂબ જ આશ્ચર્યજનક જોબ છે.
Google પોતાની એક સર્વિસને બંધ કરી રહી છે. કંપનીએ જાહેરાત કરી છે કે Google Assistant ને Gemini રિપ્લેસ કરશે. મોબાઇલની સાથે-સાથે બાકી ડિવાઇસમાં પણ આ ફેરફાર થશે.
જો તમે પણ AI ફીચર્સને કારણે નવા iPhone માં અપગ્રેડ કરવાનું વિચારી રહ્યા છો, તો રાહ જુઓ. આ ટ્રિક વડે તમે જૂના iPhoneમાં પણ લેટેસ્ટ AI ફીચર્સનો આનંદ માણી શકો છો. આવો જાણીએ તેના વિશે...
ટેક્નોલોજી વર્લ્ડમાં બાદશાહ જેવો દબદબો ધરાવતા ગૂગલમાં નોકરી કરવાના સપના ઘણા જોતા હોય છે પરંતુ શું તમે જાણો છો કે ગૂગલમાં નોકરી કરવા માટે તમારે અમેરિકા જવાની જરૂર નથી. ભારતમાં પણ તેની ઓફિસ છે અને તમને ત્યાં નોકરી મળી શકે છે. આ માટે તમારે આ માહિતી જાણવી જરૂરી છે.
Google Fingerprinting Policy: હાલમાં જ ગૂગલે નવી ટ્રેકિંગ પોલિસી શરૂ કરી છે, જેને ફિંગરપ્રિંટિંગ કહેવામાં આવે છે. આ પોલિસી સાથે Google યુઝર્સની સંમતિ વિના તેમની જાસૂસી કરી શકે છે. આ નવી પોલિસીના કારણે ગૂગલની ટીકા થઈ રહી છે, કારણ કે તેનાથી યુઝર્સની પ્રાઈવસી જોખમમાં આવી શકે છે.
Married Women Search Most on Google: ભલે તે માણસ કોઇ મોટી હસ્તી હોય કે સામાન્ય વ્યક્તિ, તમામ પોતાના પ્રશ્નોના જવાબ શોધવા માટે ગૂગલનો સહારો લે છે. ગત ઘણા દાયકાઓથી ગૂગલ દુનિયાનું સૌથી મોટું સર્ચ એન્જીન છે. લોકોનું માનવું છે કે ગૂગલ પાસે દુનિયાના દરેક પ્રશ્નના જવાબ હોય છે. પરંતુ તાજેતરમાં જ એક રિપોર્ટમાં એ પણ સામે આવ્યું છે કે લગ્ન બાદ મોટાભાગને મહિલાઓ ગૂગલ પર શું સર્ચ કરે છે. આ રિઝલ્ટ જોઇને તમે પણ તમારું હસું રોકી શકશો નહી.
Google free Digital Marketing Course: જો તમે પણ ડિજિટલ માર્કેટિંગમાં કરિયર બનાવવા માંગો છો તો ગૂગલ કેટલાક ફ્રી કોર્સ કરાવે છે. જે તમારા કરિયરમાં ચાર ચાંદ લગાવી શકે છે. આ કોર્સ કયા છે ચાલો તમને આજે જણાવી દઈએ.
શું તમારા સિવાય બીજું કોઈ તમારા Gmail એકાઉન્ટનો ઉપયોગ કરી રહ્યું છે? જાણો કે તમે તમારા Google એકાઉન્ટને અન્ય સ્થળોએથી કેવી રીતે લોગઆઉટ કરી શકો છો.
Radhika Merchant: વર્ષ 2025 ની શરૂઆત પહેલા એક લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ લિસ્ટ એવું છે કે વર્ષ 2024 માં google પર સૌથી વધુ સર્ચ થયા હોય તેવા 10 લોકો કોણ છે? જેમાં રાધિકા મર્ચન્ટે દેશના મોટા મોટા કલાકારોને પણ માત આપી છે. આ લિસ્ટમાં રાધિકા મર્ચન્ટ આઠમાં નંબરે છે.
Bareilly Flyover Car Accident: ગુગલ મેપના આધારે રહેનારા થઈ જાઓ સાવધાન... ઉત્તર પ્રદેશના બરેલીમાં ગુગલના આધારે રસ્તે જતાં કાર ચાલકને નડ્યો અકસ્માત.. જે પુલ પર ચડાવી કાર તે તૂટલો હોવાથી 50 ફૂટથી નીચે ખાબકતાં 3નાં મોત...