android

એપલે શરૂ કરી એક નવી પહેલ Switch to iPhone, એન્ડ્રોઈડથી આઈફોન પર સ્વિચ કરવાના જણાવ્યા ફાયદા

એપલે જણાવ્યું છે કે એન્ડ્રોઈડથી આઈફોન પર જવું ખૂબ જ સરળ છે. જ્યારે પણ તમે નવો iPhone સેટ કરો છો, ત્યારે તમને ડેટા ટ્રાન્સફર કરવાનો વિકલ્પ મળે છે, જેની મદદથી તમે તમારા એન્ડ્રોઈડ ફોનના ફોટા, વીડિયો, કોન્ટેક્ટ્સને એક ક્લિકમાં iPhone માં ટ્રાન્સફર કરી શકો છો.

Jan 22, 2022, 04:45 PM IST

Whatsapp પર કોઈ તમારી જાસૂસી કરી શકશે નહીં! આ ટ્રીકનો ઉપયોગ કરો અને સુરક્ષિત રહો

નવી દિલ્હીઃ WhatsAppને સૌથી સુરક્ષિત મેસેજિંગ એપ માનવામાં આવે છે. તમામ ટેક્સ્ટ, ચેટ અને વિડિયો કૉલ્સ એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્શન પર આધાર રાખે છે, જેથી તમે વિશ્વાસ રાખી શકો કે તમે WhatsApp પર જે કંઈ કરો છો તેને અટકાવી શકાય છે અથવા તેનું નિરીક્ષણ કરી શકાય છે.

Nov 16, 2021, 02:07 PM IST

WHATSAPP પોતાના Delete For Everyone ફીચર્સમાં કરશે આ મોટો બદલાવ, જાણો થશે શું ફેરફાર

આજ કાલ  દરેક લોકો WHATS APPનો ઉપયોગ કરતા હોય છે અને દરેકના WHATS APP પર ડિલીટ ફોર એવરીવનના ફિચર્સની જાણકારી પણ  છે. આગામી સમયમાં WHATS APP ડિલીટ ફોર એવરીવનના ફિચર્સમાં બદલાવ લાવવા જઈ રહ્યું છે. ડિલીટ ફોર એવરીવનના ફિચર્સ 2017માં શરૂ કરવામાં આવ્યું હતું. શરૂઆતમાં 7 સેકન્ડની સમય મર્યાદા રાખવામાં આવી હતી જે પછી  2018 માં 4,096 સેકન્ડ સુધી સમય મર્યાદા વધારવામાં આવી.

Nov 15, 2021, 07:47 AM IST

WhatsApp એ લોન્ચ કર્યું જબરદસ્ત ફીચર, ખુશ થયાં યૂઝર્સ, કહ્યું- તેની બધા રાહ જોતા હતા

WhatsApp એ નવું ફીચર લોન્ચ કરી, હવે લોકોની એક મોટી ચિંતા દૂર કરી દીધી છે. હવે યૂઝર આસાનીથી આઈફોનથી એન્ડ્રોયડમાં ચેટ હિસ્ટ્રીને ટ્રાન્સફર કરી શકશે. આવો જાણીએ તેના વિશે...

Oct 27, 2021, 04:10 PM IST

Reliance પોતાનો અત્યાર સુધીનો સૌથી સસ્તો ફોન આ તારીખે કરશે લોન્ચ, કમાલના હશે ફીચર્સ

JioPhone Next નું એલાન રિલાયંસ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડે પોતાની એન્યુલ જનરલ મિટિંગ દરમિયાન કર્યું હતું. આ સ્માર્ટફોન વિશે કેટલીક માહિતી સામે આવી છે. આવો જોઈએ આ ફોનમાં શું છે ખાસ. જો કે લોન્ચ પહેલા આ બજેટ ફ્રેન્ડલી સ્માર્ટફોનની પ્રી-બુકિંગ શરૂ થઈ શકે છે. રિપોર્ટ મુજબ જિયો પહેલાથી જ રીટેલ સ્ટોર્સ સાથે આ ફોન વિશે ચર્ચા કરી રહ્યું છે.

Aug 31, 2021, 03:03 PM IST

તમારા ફોનમાંથી તરત ડિલીટ કરી દો આ 5 ખતરનાક App, નહીં તો રડવાનો વારો આવશે!

નવી દિલ્લીઃ જો તમારે તમારા પર્સનલ ડેટાને લીક થતો બચાવવા ઈચ્છો છો તો તરત અલર્ટ થઈ જાઓ. તમારા ફોનમાં ઘણી એવી એપ્લીકેશન્સ હોઈ શકે છે જેના પર માલવેયરનો અટેક થઈ ચુક્યો છે. google હમણા જ પોતાના પ્લેટફોર્મે આવી 9 એપ્સને બેન્ડ કરી છે જે યૂઝર્સના ડેટા ચોરતી હતી પરંતુ તમે હજુ પણ આ એપ્સનો યૂઝ કરી રહ્યા છો તો ઝડપથી તેને ડિલીટ કરી દો.

Aug 13, 2021, 03:11 PM IST

WhatsApp પર આ રીતે મેસેજ કરો SCHEDULE, Birthday Wish કરવા માટે પણ આવશે કામ

WHATSAPPમાં અનેક નવા ફીચર આપવામાં આવ્યા છે. પરંતુ તેમાં એક જરૂરી ફીચરની કમી છે. WHATSAPPમાં મેસેજ શેડ્યુલ નથી કરી શકાતું. જો તમે કોઈ વ્યક્તિને જન્મદિવસની શુભકામના આપવા માગતા હોવ, પરંતુ આ માટે રાતના જાગવા પણ ન માગતા હોવ તો આ ફીચર તમને ઘણું કામ આવી શકે છે. 

Jun 11, 2021, 03:36 PM IST

તમારા Phone માં અવાજ Clear નથી આવતો? તો ઘરે બેઠા આવી રીતે કરો રિપેર

નવી દિલ્લીઃ એવું ઘણી વખત થાય છે કે તમારા Smartphone ના અવાજ (Voice) માં તકલીફ થાય છે જેનાથી વાત કરવામાં ખૂબ Irritation થાય છે. કેમકે અવાજ સરખો આવતો નથી. આ પ્રકારની પરીસ્થિતિમાં વપરાશકર્તા હેરાન થઈ જાય છે અને સર્વિસ સેન્ટરે પહોંચી જાય છે. જ્યારે તમારા ફોનમાંથી અવાજ અસ્પષ્ટ આવતો હોય ત્યારે સર્વિસ સેન્ટરની જગ્યાએ ઘરે બેઠા પણ આ કાર્ય કરી શકો છો. આજે અમે તમને અમુક ટ્રીક્સ બતાવીશું કે જેનાથી તમારા સ્માર્ટ ફોનનો અવાજ Clear આવશે.

Jun 1, 2021, 12:47 PM IST

Android યૂઝર્સ છો તો સાવધાન! ફટાફટ તમારા ફોનમાંથી આ Apps કાઢી નાખો

. ચેક પોઈન્ટ રિસર્ચે તે એપ્સની યાદી બહાર પાડી છે જે યૂઝર્સનો પર્સનલ ડેટા ચોરી કરે છે. આવામાં જો તમે પણ આ એપ્સ ડાઉનલોડ કરી રાખી છે તો તેને પળભરની વાર લગાડ્યા વગર ડિલિટ કરી નાખો.

May 26, 2021, 07:44 AM IST

WhatsApp પર સતત આવતા ગ્રૂપ મેંશન નોટિફિકેશનથી છો પરેશાન? જાણી લો Mute કરવાની આ રીત

નવી દિલ્લીઃ WhatsApp દુનિયાભરમાં ઉપયોગમાં લેવાતી સૌથી પોપ્યુલર એપ છે. તેના માધ્યમથી લોકો એકબીજા સાથે કનેક્ટ રહે છે. મેસેજ એટલેકે, ચેટિંગથી કોલિંગ અને હવે તો વીડિયો કોલિંગ પણ વોટ્સએપથી થઈ શકે છે. ફોટો અને વીડિયો શેર પણ આ એપથી કરી શકાય છે. જોકે, તેમાં ઈન્ડીવ્યૂજલ અથવા ગ્રૂપ ચેટમાં આવતા સતત નોટિફિકેશનથી લોકો પરેશાન હોય છે. તો અહીં જાણી લો કઈ રીતે નોટિફિકેશનને કરી શકાય છે
મ્યૂટ.
 

May 7, 2021, 02:23 PM IST

ANDROID 12 માં છે અનેક નવા ફિચર્સ, આ કારણસર હવે જિંદગી થઈ જશે વધુ ડિજિટલ

દર વર્ષે ANDROIDના વર્ઝનના નામને પગલે લોકોમાં ભારે ચર્ચા થતી હોય છે. મોટાભાગે કંપની કોઈ ડેઝર્ટ પરથી ANDROIDના વર્ઝનનું નામ નક્કી કરે છે. જો કે ANDROID 11માં કોઈ સ્પેશિયલ નામ આપવામાં આવ્યું ન હતું. જો કે હવે ANDROID 12 વર્ઝનના નામની ચર્ચાએ જોર પકડ્યું છે.

Apr 9, 2021, 04:23 PM IST

WhatsApp માં જલદી આવશે વધુ એક મજેદાર ફીચર, એકવાર ફોટો-વીડિયો જોયા પછી થઇ જશે ગાયબ

વોટ્સએપ (WhatsApp) હવે એક્સપારિંગ મીડિયા (Expiring Media) ફીચર પર કામ કરી રહ્યું છે. આ ફીચરની ખાસ વાત એ છે કે યૂઝર્સ વોટ્સએપ ચેટને છોડશે, મીડિયા ફાઇલ જેમ કે ઇમેઝ, વીડિયો અને GIF પ્રાપ્તકર્તાના ફોનમાંથી ગાયબ થઇ જશે.

Sep 24, 2020, 12:34 AM IST

ફોનના બેકગ્રાઉન્ડમાં ફ્રીમાં આ રીતે ચલાવી શકો છો YouTube Videos, ફોલો કરો આ Steps

તમે પણ YouTube પર વીડિયો, મ્યૂઝિક અને મૂવીઝ જોઇ શકે. જો તમે યૂટ્યૂબ પ્રીમિયમ મેમ્બરશિપનું સબ્સક્રિપ્શન લીધું નથી, તો પછી ફોનના બેકગ્રાઉન્ડમાં યૂટ્યૂબ Videos ને ચલાવી શકશો નહી.

Sep 9, 2020, 11:13 PM IST

WhatsApp વીડિયો પણ થાય રેકોર્ડ, અહીં જાણો ઉપયોગ કરવાની રીત

અત્યાર સુધી તમે ફોનમાં કોલ રેકોર્ડ કરતા હશો. પરંતુ શું તમને ખબર છે કે તમે હવે તમારા વોટ્સઅપ (WhatsApp) પર મિત્રો સાથે વીડિયો પર વાતચીત કરતાં તેને રેકોર્ડ પણ કરી શકો છો? જો તમને તેના વિશે ખબર નથી તો અમે તમને રીત બતાવીશું.

Apr 28, 2020, 02:58 PM IST

જો સ્માર્ટફોન વાપરી રહ્યા છો તો સાવધાન ! 1 અબજથી વધારે Android સ્માર્ટફોન પર હૈકિંગનો ખતરો !

સાયબર સિક્યોરિટી ફર્મ Which? દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે કે, સમગ્ર વિશ્વનાં 1 અબજથી પણ વધારે એન્ડ્રોઇડ સ્માર્ટ ફોનમાં ખામી છે. આ સ્માર્ટફોનમાં સિક્યુરિટી અપડેટ્સ નથી આપવામાં આવતા. જેના કારણે તેને હેક કરવામાં આવી શકે છે. આ સાયબર સિક્યોરિટી વોચ ડોગે કહ્યું કે, 2012 અથવા તેની પહેલા લોન્ચ કરવામાં આવેલા એન્ડ્રોયડ સ્માર્ટપોન યુઝર્સ માટે આ વધારે ગંભીર સમસ્યા છે. અત્યાર સુધી ગુગલે આ અહેવાલ અંગે કોઇ જ નિવેદન આપ્યું નથી. આ સિક્યોરિટી વોચ ડોગે ગુગલ સહિત એન્ડ્રોયડ સ્માર્ટફોન કંપનીઓ અંગે પણ સવાલો ઉઠાવ્યા છે. આ એજન્સીનું કહેવું છે કે, મોબાઇલ કંપનીઓને સોફ્ટવેર અપડેટ મુદ્દે યુઝર્સની સાથે ટ્રાન્સપરન્ટ થવાની જરૂર છે.

Mar 6, 2020, 10:02 PM IST

સસ્તા એન્ડ્રોઇડ ફોન કરતાં વધુ iPhone હેક થવાનો વધુ ખતરો, Apple ફોનધારી ધ્યાન દે

તમે તમારા મિત્રો અને પરિવારજનો સાથે હંમેશા સાંભળ્યું હશે કે સૌથી સુરક્ષિત ફોન Iphone છે. મોટાભાગ આપણે માનીએ છીએ કે સૌથી મોંઘા બ્રાંડ હોવાથી આઇફોનની સિક્યોરિટી ફીચર જ છે. પરંતુ કદાચ આ સમાચાર તમારી વિચારસણીને વિચલિત કરી શકે છે. ઇગ્લેંડમાં થયેલા રિસર્ચમાં દાવો કરવામાં આવ્યો છે કે અન્ય એન્ડ્રોઇડ બ્રાંડના મુકાબલે આઇફોન હેક થવાની સંભાવના 167 ગણી વધારે છે. 

Dec 29, 2019, 09:05 AM IST

iPhoneથી Android સુધી આ ફોનમાં બંધ થઈ જશે Whatsapp, હવે શું?

Whatsappની કંપનીના પેજ પર આ વાતની સંપૂર્ણ જાણકારી આપવામાં આવી છે

Dec 19, 2019, 09:24 AM IST

Truecaller માં આવ્યા 4 નવા ફીચર્સ, વોટ્સએપને આપશે ટક્કર

બીજા ફીચરની વાત કરીએ તો તેમાં હવે હિડન નંબર ફીચર આપવામાં આવ્યું છે. યૂઝર પ્રાઇવેસી માટે આ ફીચર પણ ખૂબ કામનું છે. તેની ખૂબી છે કે આ ગ્રુપના અજાણ્યા યૂજર્સે પોતાનો નંબર દેખાતો નથી. તમારો નંબર ફક્ત તે ગ્રુપ મેમ્બર જોઇ શકે છે જેની ફોનબુકમાં નંબર સેવ હશે.

Oct 19, 2019, 04:14 PM IST

સ્માર્ટફોનમાંથી તાત્કાલિક ડિલીટ કરો આ ગેમ્સ, Google એ પ્લે સ્ટોરમાંથી દૂર કરી 200 ગેમ

ગૂગલ દ્વારા તૈયાર કરવામાં આવેલા એંડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમને દુનિયામાં સૌથી વધુ ઉપયોગ કરવામાં આવે છે. જો તમારા ફોનમાં પણ એંડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમ છે તો આ સમાચાર જરૂર ધ્યાનથી વાંચો. એંડ્રોઇડના આટલી મોટી સંખ્યામાં યૂજર્સ હોવાછતાં પણ આ પ્લેટફોર્મ પુરી સુરી સુરક્ષિત નથી. થોડા દિવસો પહેલાં ગૂગલે પોતાના પ્લે સ્ટોર પરથી વાઇરસ ફેલાવનાર 22 એપને દૂર કરી કરી હતી. એકવાર ફરી સિક્યોરિટી રિસર્ચર્સને જાણવા મળ્યું છે કે મોબાઇલ એપમાં માલવેર અને એડવેયર છુપાયેલો છે. સિક્યોરિટી ફર્મ ચેક પોઇન્ટના અનુસાર આ એપ્સને 15 કરોડથી વધુ યૂજર્સે ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરી છે.

Mar 17, 2019, 11:21 AM IST

Google Duo એપ્લિકેશને ગુગલના પ્લેસ્ટોર પર 1 બિલિયનનો આંકડો પાર કર્યો

કંપનીએ ઈન્સ્ટન્ટ મેસેજિંગ એપ્લીકેશન Alloની સાથે Duo વર્ષ 2016માં લોન્ચ કરી હતી, કંપની દ્વારા વોટ્સ એપ, આઈફોનની iMassageની સ્પર્ધામાં આ ઈન્સ્ટન્ટ મેસેજિંગ એપ લોન્ચ કરાઈ હતી

Dec 25, 2018, 09:52 PM IST