Anita Hassanandaniએ ફ્લોન્ટ કરી બેબી બંપ, PHOTOS થઇ રહ્યા છે VIRAL

અનિતા અને તેમના પતિની કેટલી સુંદર તસવીરો જોરદાર વાયરલ થઇ રહી છે.

નવી દિલ્હી: ટીવી અભિનેત્રી અનીતા હસનંદાની (Anita Hassanandani)અને તેમના પતિ રોહિત રેડ્ડી જલદી જ પોતાના પહેલા બાળકનું સ્વાગત કરવાના છે. થોડા સમય પહેલાં અનીતાએ પોતે પ્રેંગ્નેંટ હોવાના સમાચાર એક ક્યૂટ વીડિયો દ્વારા શેર કર્યા હતા. હવે અનિતા અને તેમના પતિની કેટલી સુંદર તસવીરો વાયરલ થઇ રહી છે. આ તસવીરોમાં અનિતા પોતાના પતિ ખૂબ ખુશ જોવા મળી રહી છે સાથે જ તે પોતાના બેબી બંપ પણ ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે.  

1/6
image

અનીતા પોતાના પતિ સાથે વિતાવેલા પળોને સોશિયલ મીડિયા શેર કરી રહી છે. 

2/6
image

અનીતા પોતાના સમયને ખૂબ એન્જોય કરી રહી છે. 

3/6
image

જોકે તેમને આવનાર મહેમાનને લઇને ચિંતા પણ થઇ રહી છે. 

4/6
image

તેમના ફેન્સ તેમની તસવીરોને જોઇને તેમના સ્વાસ્થ્ય વિશે પૂછતાં રહે છે. 

5/6
image

અનિતા આ તસવીરોમાં એકદમ સુંદર જોવા મળી રહી છે. 

6/6
image

અનિતાના ચહેરા પર પહેલીવાર માં બનવાને લઇને ખુશી અને એક્સાઇમેંટ સ્પષ્ટ જોવા મળી રહી છે. તમામ તસવીર સાભાર: Instagram@AnitaHassanandani