PHOTOS: ગુલાબી લેંઘામાં પરી જેવી લાગે છે Ankita Lokhande, આ પ્રકારે ઉજવી દિવાળી

અભિનેત્રી અંકિતા લોખંડે (Ankita Lokhande) હાલ પોતાની કેટલીક તસવીરોને લઇને ચર્ચમાં છે. દિવાળી પર તેમણે પોતની કેટલીક તસવીરો પોસ્ટ કરી હતી. 

નવી દિલ્હી: અભિનેત્રી અંકિતા લોખંડે  (Ankita Lokhande) હાલ પોતાની કેટલીક તસવીરોને લઇને ચર્ચામાં છે. આ તસવીરો અંકિતા લોખંડેએ દિવાળીની ઉજવણી (Ankita Lokhande Diwali Celebration) કરી છે. જેમાં તે ખૂબ સુંદર લાગી રહી છે. અંકિતા લોખંડેએ પોતાના ઓફિશિયલ ઇંસટાગ્રેઆમ એકાઉન્ટ પર પોતાની કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં તે પિંક લેંઘામાં જોવા મળી રહી છે. આ લેંઘામાં તે એકદમ સુંદર દેખાઇ રહી છે. અંકિતાની આ તસવીરો ફેન્સ વચ્ચે ખૂબ પસંદ આવી રહી છે. 
 

1/11
image

2/11
image

3/11
image

4/11
image

5/11
image

6/11
image

7/11
image

8/11
image

9/11
image

10/11
image

11/11
image