Morbi Lover Suicide : કરુણ ઘટના સામે આવી: મોરબીમાં સોશિયલ મીડિયામાં લાઈવ કરી યુવાને ફાંસો ખાઇ જીવાદોરી કાપી નાંખી
Crime News : અમદાવાદમા લવ, સેક્સ ઓર ધોખાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો, પ્રેમીએ લગ્નના બહાનાથી પ્રેમિકા સાથે ચીટિંગ કર્યું
Love Triangle : મિત્રતા, એક એવો સંબંધ છે, જે લોહીથી નહીં પરંતુ લાગણીથી જોડાયેલો છે. જયારે કોઈ સંબંધી મદદે ન આવે ત્યારે મિત્ર પોતાની મિત્રતા નિભાવવા ઉભો જ હોય છે. પરંતુ મહારાષ્ટ્રના બીડમાં બે જીગરજાન બહેનપણીઓ વચ્ચે પ્રેમની લાગણીએ પ્રવેશ કરતા ખેલાયો ખૂની ખેલ
Viral Love Story : ઈન્ટરનેટ પર છવાઈ ગઈ આ લવ સ્ટોરી. નફરતથી શરૂ થયેલી સ્ટોરી આજે લગ્નમાં પરિણમી છે, રિયલ લાઈફની આ સ્ટોરી કોઈ ફિલ્મી સ્ટોરી જેવી લાગશે
Kutch News: કચ્છના અંજાર શહેરમાંથી એક હચમચાવી નાંખે તેવી એક ઘટના સામે આવી છે. જેમાં એક મહિલા પોલીસ અધિકારીની હત્યા કરવામાં આવી છે. 26 વર્ષની અરુણાબેન જે આસિસ્ટન્ટ સબ-ઇન્સ્પેક્ટર (ASI) તરીકે અંજાર શહેરમાં ફરજ બજાવતા હતા, તેમની હત્યાના સમાચાર સમગ્ર પોલીસ તંત્ર અને સમાજ માટે આઘાતજનક બન્યા છે.
સુરત શહેરના રાંદેર વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના બની જેમાં યુવતીના પ્રેમીએ જ યુવતીની હત્યા કરી નાખી...
Couple Suicide Together : પાવાગઢની તળેટીમાં કારમાં બે દિવસ પહેલા એક યુવક અને યુવતીના મૃતદેહો મળી આવ્યા હતા. હિંમતનગરના રહેવાસી બંને પ્રેમી પંખીડાની માહિતી સામે આવી
Bharuch Video : ભરૂચમાં એક કપલ સાથે મોટી દુર્ઘટના થતા થતા રહી ગઈ હતી. એકાંતની પળો માણવા બેઠેલું કપલ નર્મદા નદીનું પાણી સ્તર વધી જતા ફસાયું હતું. સ્થાનિકો ન હોત તો આ કપલનો જીવ બચ્યો ન હોત.
Husband Caught With Lover : મેરઠથી અજીબ કિસ્સો સામે આવ્યો છે. પત્નીએ પતિને તેની પ્રેમિકા સાથે રંગે હાથ ઝડપી પાડ્યો હતો.. આ સમયે થયેલા હાઈવોલ્ટેજ ડ્રામાનો વીડિયો વાયરલ થયો છે
ઉત્તર પ્રદેશથી એક પછી એક એવા કિસ્સા સામે આવી રહ્યા છે કે સંબંધોની માન મર્યાદા જાણે સાવ ભૂલાઈ રહી હોય તેવું લાગે છે. પતિ પત્નીના સંબંધ કઈ હદે જઈ રહ્યા છે તે એક ગંભીર પ્રશ્ન બની રહ્યો છે. આ પણ કઈક એવો જ કિસ્સો છે. વફાદારી શું ફક્ત હવે પુસ્તકોમાં સમેટાઈને રહી જશે કે શું?
Ahmedabad News : છોકરીના ભાઈએ માગી 181 અભયમ મહિલા હેલ્પલાઈનની મદદ... અભયમ ટીમ સાથેની ટેલિફોનિક વાતચીતમાં છોકરીનો મિત્ર પોતાની વાતથી ફરી ગયો, છોકરીને ઓળખતો જ ન હોવાનો કર્યો દાવો.. છોકરીને પોતે ખોટા રસ્તે જઈ રહી હોવાનું ભાન થયું
Relationship Tips : ગર્લફ્રેન્ડ-બોયફ્રેન્ડ કે પતિ-પત્ની વચ્ચેના સંબંધોમાં નારાજગી, ગુસ્સો અને સમજાવટ હોય છે. આ કારણે, નારાજ પાર્ટનરને મનાવવાની સરળ ટ્રિક્સ શું છે, તેના વિશે આ લેખમાં જાણીશું.
અત્યારે જમાનો એવો છે કે પહેલા તો પતિની બેવફાઈના કિસ્સા સાંભળવા મળતા હતા પરંતુ હવે તો પત્નીના અફેરની વાતો પણ ખુબ સામે આવે છે. આવી સ્થિતિમાં કાળઝાળ થવાની જગ્યાએ સમજદારીથી કામ લેવું જોઈએ.
Watch Viral Video: આ વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે એક લગ્ન સમારોહમાં અચાનક અન્ય યુવતી દુલ્હનના કપડાંમાં પહોંચે છે અને સ્ટેજ પર પહોંચીને દુલ્હનને મારવા લાગે છે. પછી જે થયું તે જોઈને તો ત્યાં હાજર બધા દંગ રહી જાય છે.
Watch Viral Video: આ ઘટના હાલ સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની છે. એક વાયરલ ચેલેન્જ અજમાવવા ગયેલા કપલને એવો કડવો અનુભવ થયો કે વાત ન પૂછો. આ ઘટનાનો વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે.
Couple Suicide Together : જૂનાગઢ અને અમદાવાદમાં પ્રેમી-પંખીડાઓએ કર્યો આપઘાત... કેશોદમાં યુવકે ટ્રેન નીચે તો યુવતીએ ગળેફાંસો ખાઈને કર્યો આપઘાત.. અમદાવાદમાં યુવક-યુવતીએ બન્નેના હાથ દુપટ્ટાથી બાંધી સાબરમતીમાં કુદી કરી આત્મહત્યા
Ajab Prem Ki Gajab Kahani : એક વિચિત્ર કેસ ઉપરથી પ્રકાશમાં આવ્યો છે. અહીં ગુજરાતની એક મહિલા અચાનક આગ્રાની મુલાકાત લેવા આવી. પોલીસે તેને અચાનક ઉપાડ્યો. તેના સત્યને જાણીને, તેની સંવેદનાઓ ઉડી ગઈ
Wardrobe Malfunction : ફિલીપાઈન્સની એક યુવતીને ચાલુ ડાન્સ શોમાં શરમનો સામનો કરવો પડ્યો, ચાલુ ડાન્સમાં તેનું ટોપ ખૂલી ગયું હતું, છતાં તેણે ડાન્સ અટકાવ્યો ન હતો, અને અંત સુધી ડાન્સ કર્યો... આ વીડિયોને 1 કરોડ વ્યૂ મળ્યા
Modern Nicknames for Partner: જો તમે પણ તમારા પાર્ટનરને મોડર્ન અને યુનિક નામથી બોલાવવા માંગો છો તો આજે તમને કેટલાક યૂનીક અને ટ્રેંડી નામ વિશે જણાવીએ. આ નામ આજકાલ ખૂબ ચાલે છે.
Gujarati Couple Suicide In Mount Abu : ગુજરાતના રહેવાસી એક પ્રેમી યુગલે જિલ્લાના માઉન્ટ આબુના જંગલમાં આત્મહત્યા કરી. કપલ સ્કૂટર ભાડે લઈને આબુના જંગલોમાં ફરવા ગયું હતું... ઝેર પીધા બાદ યુવકે હોટલ પર ફોન કરીને મદદ માંગી
Relationship : અમદાવાદનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જેમાં સગીર માતાપિતાએ ચેતીને રહેવાની જરૂર છે... અમદાવાદની બે સગીરા પરિવારને જાણ કર્યા વગર ગોવા જતી રહી હતી