અનુપમા ફેમ અનુજ કપાડિયાની અસલી પત્ની છે એકદમ હોટ, કાવ્યા જેવી હસીના પણ ભરે છે પાણી!

ટીવી શો 'અનુપમા' માં હાલ અનુજ કપાડિયાની એન્ટ્રીથી હાહાકાર મચી જવા પામ્યો છે. અનુજ હંમેશાથી જ અનુપમાને પ્રેમ કરે છે અને આ વાત શોમાં દર્શાવવામાં આવી છે. ક્યાંકને ક્યાંક વનરાજને પણ આ વાતનો અંદાજો છે કે અનુજ દિલથી અનુપમાને પ્રેમ કરે છે એટલે જ હવે તેને ઇર્ષ્યા થઇ રહી છે. પરંતુ આ કહાનીઓથી અલગ અનુજ એટલે કે ગૌરવ ખન્નાની વાત કરી તો રિયલ લાઇફમાં પરણિત છે અને તે એકદમ સુંદર અભિનેત્રીના પતિ છે. 

અનુપમાનો આશિક અનુજ

1/6
image

રૂપાલી ગાંગુલી, સુધાંશુ પાંડે અને મદાલસા શર્મા સ્ટારર 'અનુપમા' માં હાલ અનુજ કપાડિયાની એન્ટ્રી થઇ ચૂકી છે. આ અભિનેત્રીની એન્ટ્રી સાથે જ શોમાં એક રસપ્રદ વળાંક આવ્યો છે. અનુજ કપાડિયા, અનુપમાના કોલેજ મેટ હતા અને તે દરમિયાન તેમના મનમાં તેમના માટે ભાવનાઓ હતી, હવે તે ફરીથી એકવાર અનુપમાના જીવનમાં આવી ગયા છે અને તેમના પરિવારની આર્થિક મુશ્કેલીઓને ખતમ કરવા માંગે છે. 

અનુજના થઇ ચૂક્યા છે લગ્ન

2/6
image

ટીવી શોમાં બતાવવામાં આવ્યું છે કે અનુજ કપાડિયા, અનુપમાને કેટલો પ્રેમ કરે છે. ગત 26 વર્ષોથી તે અનુપમાની રાહ જોઇ રહ્યા છે. પરંતુ જો રિયલ લાઇફની વાત કરીએ તો અનુજ કપાડિયાનો રોલ ભજવનાર ગૌરવ ખન્નાના લગ્ન થઇ ચૂક્યા છે અને તેમની પત્ની સુંદર હસીના છે. 

ગૌરવ ખન્નાની સુંદર પત્ની

3/6
image

ગૌરવ ખન્નાએ ટીવી જગતની જાણિતા અભિનેત્રી આકાંક્સા ચમોલા સાથે લગ્ન કર્યા છે. આકાંક્ષા ચમોલાએ ઘણા પોપ્યુલર સીરિયલ્સમાં કામ કર્યું છે. જોકે ગૌરવ ખન્નાની પત્ની આકાંક્ષા ચમોલાના સૌથી પોપ્યુરાલિટી 'સ્વરાગિની'થી મળી. તેમાં તેમણે પરિણિતાનો રોલ ભજવ્યો હતો. આ ઉપરાંત અભિનેત્રીએ 'ભૂતૂ', 'ભગ્ય લક્ષ્મી', ગંગા યમુના, વેલીનાક્ષરમ શોઝમાં કામ કર્યું છે. 

એકદમ ટેલેન્ટેડ છે આકાંક્ષા

4/6
image

આકાંક્ષા ચમોલા સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે. તેમનું ઇંસ્ટાગ્રામ બોલ્ડ એન્ડ ગ્લેમરસ ફોતોઝથી ભરેલું છે. એક્ટ્રેસ આ ફોટામાં ખૂબ સ્ટનિંગ જોવા મળી રહી છે. આકાંક્ષા ચમોલા એક ટ્રેંડ ડાંસર અને ફિટનેસ ફીક્ર છે. તેમનું એકાઉન્ટ એવા ઘણા વીડિયોઝથી ભરેલા છે. 

આકાંક્ષા અને ગૌરવની પહેલી મુલાકાત

5/6
image

આકાંક્ષા અને ગૌરવની લવ સ્ટોરીની વાત કરીએ તો બંનેની મુલાકાત એક ઓડિશન દરમિયાન થઇ હતી. આકાંક્ષા ત્યારે ઇંડસ્ટ્રીમાં નવી હતી અને ગૌરવ તે સમયે પોતાની ઓળખ ઘણી હદે બનાવી ચૂક્યા હતા. જોકે આકાંક્ષા, ગૌરવને ઓળખ શકી ન હતી, એવામાં તે ગૌરવને એક્ટિંગ ટિપ્સ આપવા લાગી હતી. આ પ્રકારે બંનેની પહેલી મુલાકાત અને મિત્રતા થઇ હતી. 

2016 માં થયા હતા લગ્ન

6/6
image

ગૌરવ ખન્નાએ આકાંક્ષા ચમોલાથી 24 નવેમ્બર 2016 ને લગ્ન કરી લીધા. તમને જણાવી દઇએ કે ગૌરવ ખન્નાએ પોતાના કેરિયરની શરૂઆત 2006 માં 'ભાભી' સીરિયલથી કરી હતી. આ ઉપરાંત તે 'ચંદ્રગુપ્ત મૌર્ય', 'કયામ્ત', 'સિંદૂર તેરે નામ કા', 'જીવન સાથી', અને 'ઉતરન' જેવા ઘણા ફેમસ ટીવી શોઝનો ભાગ રહ્યા. હાલ એક્ટર અનુપમામાં જોવા મળી રહ્યા છે.