anuj kapadia

અનુપમા અને અનુજ એકબીજામાં એટલા ડૂબી ગયા કે ન રહ્યો હોશ! પછી એવું કંઈક થયું કે... જુઓ વીડિયો

ટીવી શો 'અનુપમા' (Anupama) માં તાજેતરમાં પ્રેમના ફૂલ ખીલી રહ્યા છે. અનુપમાના મનમાં હવે ધીરે ધીરે અનુજ માટે ખાસ ફીલિંગ જોવા મળી રહી છે અને આ વાતની જાણકારી તેણે હાલમાં જ શેર કરેલા વીડિયોમાં જોવા મળી રહી છે.

Nov 28, 2021, 01:01 PM IST

Anupama Anuj Wedding: દર્શકો જેની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા તે સમય આખરે આવી ગયો? Photos થયા વાયરલ

એક સમય હતો કે જ્યારે લોકોને ટીન એજર્સની લવસ્ટોરી ખુબ ગમતી હતી પંરતુ હાલના સમયમાં ભારતીય ટેલીવિઝન પર એક અનોખી લવસ્ટોરી ધૂમ મચાવી રહી છે. તે છે અનુપમા અને અનુજ કાપડિયાની 40 પ્લસવાળી પ્રેમ કહાની. બંને વચ્ચે વધતી નીકટતા બાદ હવે લોકોને બંને સાથે આવે તેની આતુરતા છે. હાલ આ ટીવી શોના સેટની કેટલીક તસવીરો સામે આવી રહી છે જેને જોતા એવું લાગે છે કે અનુપમા અને અનુજના પીઠી ચોળવાની સેરેમનીના ફોટા છે. 

Nov 25, 2021, 10:53 AM IST

Anupama Spoiler Alert: પુત્રએ લીધો પિતાનો બદલો, શું અનુપમા બચાવશે બાની ઈજ્જત!

Anupama Upcoming Twist: અનુપમા (Rupali Ganguly) અને બા (Alpana Buch) ની વચ્ચે હવે એક એવી ક્ષણ આવશે જ્યાં બંને એકબીજા માટે સહારો બનશે.

Nov 19, 2021, 10:44 AM IST

Anupama Upcoming 5 Twist: શું અનુપમાની માંગ ભરશે અનુજ, બાપુજીને આવશે હાર્ટ એટેક?

રૂપાલી ગાંગુલી (Rupali Ganguly) સ્ટારર ટીવી શો 'અનુપમા'ની સ્ટોરીમાં દરરોજ નવા ટ્વિસ્ટ સાથે આગળ વધી રહ્યો છે. અત્યાર સુધી એક ઘરેલું મહિલાને બિઝનેસ વુમન બનવા અને તેના ઘરની ચાર દીવાલ છોડીવાના ટ્વિસ્ટ જોયા છે

Nov 12, 2021, 06:32 PM IST

Anupamaa-Anuj ની સુગાહરાતના ફોટા થયા વાયરલ, શો પહેલાં જ ફેન્સને મળી ગયો આખો આલ્બમ?

ટીવી શો 'અનુપમા' (Anupamaa) TRP લિસ્ટમાં સતત ટોપ પર છે અને મેકર્સ આ શોને નંબર વન બનાવી રાખવા માટે કોઇ કસર છોડી રહ્યા નથી. શોની TRP માં તે સમયે જોરદાર ઉછાળો જોવા મળ્યો હતો જ્યારે આ સિરિયલમાં અનુજ કપાડિયા (Anuj Kapadia) ની એન્ટ્રી થઇ.

Nov 11, 2021, 06:44 PM IST

Anupama: વનરાજની આ હરકતથી અનુપમા થઈ જશે શોક, તોશુથી અલગ થશે કિંજલ

અનુપમા શોમાં હવે જે થવા જઈ રહ્યું છે તે ખુબ જ શોકિંગ અને દિલચસ્પ થવાનું છે, કેમ કે વનરાજ અને તેની ફેમિલી સામે અનુજ કપાડિયા અનુપામા પ્રતિ તેની ફિલિંગ શેર કરી એક નવો હંગામો ઉભો કરશે. ત્યારે બીજી તરફ અનુપમાની વહુ કિંજલ હવે તેના પતિ તોશુ પાસેથી છૂટાછેડા લેવાની વાત કરી રહી છે

Nov 9, 2021, 03:42 PM IST

Anupama Upcoming 5 Twists: મોટો ટ્વિસ્ટ, ઘરમાં આ કપલના થશે છૂટાછેડા!, કાવ્યાનું ખૂંખાર રૂપ જોવા મળશે

રૂપાલી ગાંગુલી, ગૌરવ ખન્ના, સુધાંશુ પાંડે અને મદાલસા શર્મા સ્ટારર ફેમસ ટીવી શો અનુપમાની કહાની હાલના દિવસોમાં ખુબ જ ટર્ન એન્ડ ટ્વિસ્ટ સાથે સામે આવી રહી છે. વીતેલા સમયમાં અનુપમા તેના પરિવારને છોડીને નવા ઘરમાં શિફ્ટ થઈ ચૂકી છે. તેના નવા ઘરના દિવાળી સેલિબ્રેશનમાં પણ હાઈ વોલ્ટેજ ડ્રામા થઈ રહ્યો છે. આવનારા દિવસમાં અનુપમામાં આ 5 નવા ટ્વિસ્ટ આવવાની શક્યતા છે. 

Nov 7, 2021, 11:01 AM IST

Anupama Spoiler Alert: નંદનીની હાલત જોઈને સમર થયો પાગલ, અનુજ-અનુપમા પર ગુસ્સે થશે વનરાજ

સૌથી લોકપ્રિય ટીવી શો 'અનુપમા' (Anupama) ની સ્ટોરીમાં જ્યાં પરિવારમાં શાંતિ દેખાતી હતી, હવે થોડા દિવસોમાં તે શાંતિ વિક્ષેપિત થવાની છે અને મોટું તોફાન આવી રહ્યું છે. છેલ્લા એપિસોડમાં વનરાજ (Sudhanshu Panday) જે પોતાની પૂર્વ પત્ની અનુપમા (Rupali Ganguly) ની તરફેણમાં બોલતો હતો

Oct 16, 2021, 12:54 PM IST

Anupama Spoiler Alert: અનુપમાના આ નિર્ણયથી વનરાજ પર પડશે વીજળી, ઘરમાં આવશે ભૂકંપ

રૂપાલી ગાંગુલી (Rupali Ganguly) સ્ટારર ફેમસ ટીવી શો 'અનુપમા' (Anupamaa) માં, અત્યાર સુધી આપણે જોયું છે કે અનુપમાના જીવનમાં તેના મિત્ર અનુજ કાપડિયા (Gaurav Khanna) ની એન્ટ્રી બાદ ઘણા ફેરફાર થયા છે. સતત આ સ્ટોરીમાં ટ્વિસ્ટ સામે આવ્યા છે

Oct 9, 2021, 11:13 AM IST

Anupama અને Anuj જુહૂ બીચ પર કર્યો રોમાન્સ, બંનેના ક્વોલિટી ટાઇમનો LEAK થયો VIDEO

રૂપાલી ગાંગુલી (Rupali Ganguli) સ્ટારર ટીવી શો 'અનુપમા' (Anupama) દરરોજ નવા ટ્વિસ્ટ સાથે આવી રહ્યો છે. અહીં આપણે સતત એક સામાન્ય મહિલાની ખાસ બનવાની કહાની એન્જોય કરી રહ્યા છીએ. એક મહિલા જેના પતિએ તેને છૂટાછેડા આપ્યા, તે હજુ પણ તે જ ઘરમાં રહે છે

Sep 25, 2021, 11:39 PM IST

Anupama અને બા વચ્ચે થઇ સુલેહ, શું વનરાજ અને કાવ્યા પછી ખાશે માત!

ફેમસ ટીવી શો 'અનુપમા' (Anupama) માં હાલ અનુપમા (Rupali Ganguli) ની જીંદગીમાં વાવાઝોડું આવ્યું છે. આખો શાહ પરિવાર બે ભાગોમાં વહેંચાયેલું છે. જ્યાં બા, વનરાજ, કાવ્યા અને પારિતોષ અનુપમાના વિરોધમાં છે, તો બાપૂજી, કિંજલ, સમર અને નંદની તેની સાથે છે.

Sep 19, 2021, 05:45 PM IST

Anupamaa Spoiler Alert: વનરાજને બાજુમાં હડસેલી તમામ બંધન તોડી અનુપમા અનુજ વિશે લેશે એકદમ ચોંકાવનારો નિર્ણય

 અનુજ કાપડિયા અને અનુપમાને નજીક આવતા જોઈને ઘરવાળાના મનમાં અનેક સવાલ ઉઠે છે. બંનેને દૂર કરવામાં અનુપમાના પોતાના જ લોકો કામે લાગ્યા છે. પારિતોષ બાદ હવે બા પણ વનરાજની જેમ અનુપમાની વિરુદ્ધ થઈ છે.

Sep 16, 2021, 11:07 AM IST

અનુપમા ફેમ અનુજ કપાડિયાની અસલી પત્ની છે એકદમ હોટ, કાવ્યા જેવી હસીના પણ ભરે છે પાણી!

ટીવી શો 'અનુપમા' માં હાલ અનુજ કપાડિયાની એન્ટ્રીથી હાહાકાર મચી જવા પામ્યો છે. અનુજ હંમેશાથી જ અનુપમાને પ્રેમ કરે છે અને આ વાત શોમાં દર્શાવવામાં આવી છે. ક્યાંકને ક્યાંક વનરાજને પણ આ વાતનો અંદાજો છે કે અનુજ દિલથી અનુપમાને પ્રેમ કરે છે એટલે જ હવે તેને ઇર્ષ્યા થઇ રહી છે. પરંતુ આ કહાનીઓથી અલગ અનુજ એટલે કે ગૌરવ ખન્નાની વાત કરી તો રિયલ લાઇફમાં પરણિત છે અને તે એકદમ સુંદર અભિનેત્રીના પતિ છે. 

Sep 11, 2021, 09:52 PM IST

Anupamaa: અનુપમાના પ્રેમમાં પાગલ થયો અનુજ કાપડિયા, હાલ જોઇ ફેન્સે પણ કહ્યું...

સોશિયલ મીડિયા સિરિયલ અનુપમાનો એક વીડિયો પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં અનુજ કાપડિયા અનુપમાના વખાણ કરતા જોવા મળે છે.

Sep 10, 2021, 06:33 PM IST

Anupamaa: આઘાતજનક ટ્વિસ્ટ, સમરને બચાવવા માટે જીવ જોખમમાં મૂકશે અનુજ કાપડિયા, જાણો શું થશે આગળ

જેની કાગડોળે રાહ જોવાતી હતી તે નવા પાત્ર અનુજ કાપડિયાની અનુપમા સિરિયલમાં ધમાકેદાર એન્ટ્રી થઈ ગઈ છે. તેની એન્ટ્રી અને પાત્રને દર્શક તરફથી ખુબ જ સારો પ્રતિભાવ મળ્યો છે. દર્શકોને અનુજ કાપડિયાનું પાત્ર પસંદ આવી રહ્યું છે. જો કે આ બધામાં હવે એક આઘાતજનક ટ્વિસ્ટ જોવા મળવાનો છે. જો કે આ ટ્વિસ્ટ કદાચ અનુજને અનુપમાની નજીક લાવી શકે છે. 

Sep 6, 2021, 01:31 PM IST

Anupamaa: અનુપમાના પ્રેમમાં પાગલ થઈ જશે અનુજ, તમામ હદ પાર કરીને કરશે આ કામ

અનુપમાની લાઈફ હવે સંપૂર્ણ રીતે બદલાઈ જશે. જ્યારે કાવ્યા-વનરાજને મોટો શોક લાગશે. શાહ પરિવાર પણ અનુપમાની લાઈફમાં આવનારા આ વ્યક્તિને જોતો જ રહી જશે.

Sep 5, 2021, 02:33 PM IST