રિલેશનશીપમાં ફક્ત તમારો થઈ રહ્યો છે ઉપયોગ? આ સંકેતથી જાણો સાચી હકીકત

નવી દિલ્લીઃ જો તમે કોઈ રિલેશનશીપમાં છો અને તમે કોઈને પ્રેમ કરો છો તો તમે ક્યારેય નહીં વિચારી શકો કે કોઈ તમારો ઉપયોગ કરી રહ્યું છે. તો આજે અમે તમને જણાવીશું કે, રિલેશનશીપના અમુક સંકેતોથી તમે કેવી રીતે જાણ શકશો કે તમારો ઉપયોગ થઈ રહ્યો છે કે નહીં. 
 

જ્યારે પાર્ટનર ગણાવે હંમેશા ભૂલોઃ

1/4
image

એક રિલેશનશીપમાં જ્યારે તમારું પાર્ટનર હંમેશા તમારી ભૂલો જણાવવા લાગે તો સમજી જાઉં કે તે તમારો ફક્ત ઉપયોગ કરી રહ્યું છે.

 

એકતરફી એડજસ્ટમેન્ટઃ

2/4
image

જ્યારે તમારું પાર્ટનર એડજસ્ટમેન્ટ કરે છે તે સારી વાત છે. પરંતુ રિલેશનશીપમાં વારંવાર ફક્ત તમે જ એડજસ્ટમેન્ટ કરો છો તો સમજી જાઉં કે, રિલેશન લાંબા સમય સુધી નહીં ચાલે.  

કામ હોય ત્યારે જ મતલબ માટે જ કોલ કરવો

3/4
image

 

જ્યારે તમારું પાર્ટનર તમને પોતાની જરૂરીયાત મુજબ ફોન કરે તો સમજી જાઉં કે તે આ સંબંધમાં માત્રને માત્ર તમારો ઉપયોગ કરે છે.

તમારી સમસ્યાને નજર અંદાજ કરવીઃ

4/4
image

જો રિલેશનમાં રહીને તમારું પાર્ટનર પોતાની વાતો જણાવીને તમારી સમસ્યાઓ વિશે ન સાંભળે તો સમજી જવું કે, તે ફક્ત તમારો ઉપયોગ કરે છે.