couple

કારમાં રોમાન્સ કરી રહ્યું હતું કપલ, ઉત્તેજનામાં કરી એવી ભૂલ કે બોલાવી પડી પોલીસ

આ અજીબોગરીબ ઘટના બ્રિટેન (UK) ના ડર્વીશાયર (Derbyshire) ની છે. જ્યાં એક કપલ કારમાં રોમાન્સ કરી રહ્યું હતું, પરંતુ પ્રેમના આ જોશમાં તેમણે એક એવી મિસ્ટેક થઈ ગઈ કે બંનેનો જીવ જોખમમાં મુકાયો હતો

Sep 25, 2021, 05:43 PM IST

કારમાં સેક્સ માણી રહ્યું હતું કપલ, ફક્ત એક ભૂલના લીધે સર્જાઇ 'અનોખી' મુસીબત

રોમાન્સ માણવા માટે કપલ ઘણીવાર વિચિત્ર જગ્યાને પસંદ કરી લે છે અને પછી તેમને પાછળથી પસ્તાવાનો વારો આવે છે. ઇગ્લેંડના ડર્બીશાયરમાં કંઇક એવી ઘટના જોવા મળી. જ્યાં એક કપલ કારમાં સેક્સ કરતાં ખરાબ રીતે ફસાઇ ગયા. કોઇ સુમસામ જગ્યાએ કપલ સેક્સ માણી રહ્યું હતું.

Sep 23, 2021, 08:57 PM IST

ચાલુ બાઈકે યુવક યુવતીએ રોમાન્સની તમામ હદો પાર કરી, Video વાયરલ થતા પોલીસ કપલની શોધમાં

કપલની બેશર્મ હરકતો કોઈ વ્યક્તિએ પોતાના મોબાઈલમાં કેદ કરી લીધી. હવે પોલીસ આ કપલની શોધમાં છે. 

Sep 9, 2021, 08:41 AM IST

પ્રેમી યુગલના પ્રેમનો કરૂણ અંજામ, પશ્ચિમ બંગાળથી ભાગી ગુજરાત આવ્યા યુવકને મળ્યું મોત

પરપ્રાંતિય પ્રેમી યુગલના પ્રેમનો કરૂણ અંજામ ગુજરાતમાં આવ્યો. બિહારમાં રહેતો યુવક તેની પશ્ચિમ બંગાળમાં રહેતી પ્રેમિકાને ભગાડીને ગુજરાતમાં લઈ આવ્યો હતો. ત્યારે યુવકને એક ખાનગી કંપનીમાં નોકરી મળી જતા પોતાનું નવું જીવન શરૂ કર્યું હતું

Aug 5, 2021, 12:02 AM IST

ગુજરાતી દંપતીએ સંતાનપ્રાપ્તિની એવી અરજી કરી કે હાઈકોર્ટના જજ પણ ભાવુક થઈ ગયા

  • હાઇકોર્ટે માત્ર 15 મિનિટમાં સુનાવણી પૂરી કરીને યુવકના વીર્યનાં સેમ્પલ લેવાની મંજૂરી આપતો ચુકાદો આપ્યો
  • સ્થિતિની ગંભીરતા પારખીને ચુકાદાની ટેલિફોનિક જાણ હૉસ્પિટલને કરવામાં આવી

Jul 21, 2021, 11:09 AM IST

વડોદરા: પ્રેમી કપલે કર્યો આપઘાત, એક સાથે ટ્રેન નીચે પડતું મૂકી મોતને કર્યું વ્હાલું

વડોદરાના કરજણ ખાતે એક પ્રેમી યુગલે આપઘાત કરતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. કરજણના દેથાણ ગામ પાસે પસાર થતી રેલવે લાઈન પર પડતું મુકી આ પ્રેમી યુગલે આત્મહત્યા કરી છે

Jun 30, 2021, 09:37 PM IST

મજબુરી: લોકડાઉનમાં ધંધો બંધ થતા દંપત્તીએ સાઉથની ફિલ્મ જોઇ શોરૂમ લૂંટનો પ્રયાસ કર્યો

કોરોનામાં લોકડાઉનથી અનેક રોજગાર ધંધાને મોટી અસર પડી રહી છે. ખાસકરીને નાના રોજગાર ધંધાદારી લોકો મોટુ નુકસાન અને આર્થિક સંકડામણ ભોગવી રહ્યા છે. જેથી હવે ગુનાહિત પ્રવૃતિઓ તરફ વળી રહ્યા છે. શહેરનાં નિકોલ વિસ્તારમાં એક ખુબ જ ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. એક વર્ષની બાળકી સાથે રહેતા પતિ-પત્નીએ લોકડાઉનના કારણે આર્થિક સંકડામણ થતા સાઉથની ફિલ્મો જોઇને નિકોલ રોડ પર આવેલી એક જ્વેલરીનો શોરૂમ લૂંટવાનો પ્રયાસ કર્યો હતો. 

Jun 27, 2021, 10:29 PM IST

પાટણમાં ખેતરેથી ઘરે જઇ રહેલા દંપત્તી પર ડમ્પર ફરી વળ્યું, દંપત્તીનાં મોતથી ત્રણ સંતાનો નોધારા બન્યાં

ખેતરેથી ઘરે જતા દંપતી પર ડમ્પર ફરી વળ્યું છે. જેમાં ભાઇની હાજરીમાં બહેન બનેવુ ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતુ. જેના પગલે ત્રણ બાળકો નોધારા બન્યા હતા. શુક્રવારે પાટણ જિલ્લાના હારીજ નજીક રોડા ગામના માર્ગ પરથી પુરઝડપે લોડિંગ ડમ્પરે ગફલતભરી રીતે પસાર થઇ રહેલા લોડિંગ ડમ્પર ગાડીના ચાલકે માર્ગ પરથી પસાર થઇ રહેલા દંપત્તીને અડફેટે લીધું હતું. 

Jun 25, 2021, 06:15 PM IST

SURAT નું આ કપલ એક બીજાને વરમાળા પહેરાવે તે પહેલા પોલીસે પહેરાવી હથકડી કારણ કે...

યુગલ લગ્નગ્રંથી બંધાયએ પહેલા હાથકડીથી બંધાય ગયું છે. કોરોનાના કપરા સમયમાં અનેક લોકો બેકાર બન્યા છે. ત્યારે આ સમયનો લાભ ઉઠાવ્યો સુરતના એન્જિનિયર યુવાને લોકોને ડેટા એન્ટ્રી કરીને રૂપિયા કમાવાની લાલચ આપીને લાખો રૂપિયા પડાવી લીધા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, ભાવિ પત્નીને પણ આ ધંધામાં જોડતા બંનેની ધરપકડ થઇ ચુકી છે.

Jun 21, 2021, 05:48 PM IST

Viral Video: જબરો આઈડિયા! ધરતી પર કોરોના નડ્યો તો કપલે વાયરસને ચકમો આપી આકાશમાં કર્યા લગ્ન

એક કપલે ધરતીની જગ્યાએ આકાશમાં લગ્ન કરવાની યોજના ઘડી અને પ્લેનમાં ગણતરીના સગા સંબંધીઓની હાજરીમાં લગ્ન કરી લીધા. 

May 24, 2021, 12:53 PM IST

Video: આવા લોકોના કારણે દેશ કોરોનાના ભરડામાં? આ કપલની હરકત જોઈને ગુસ્સો આવી જશે

કોરોના વાયરસ (Corona Virus)  દેશમાં તાંડવ મચાવી રહ્યો છે. રોજેરોજ રેકોર્ડબ્રેક કેસ નોંધાઈ રહ્યા છે. પરંતુ મહામારી વચ્ચે એવા પણ કેટલાક લોકો છે જેમની બેદરકારી બીજાને પણ ભારે પડી શકે છે.

Apr 19, 2021, 10:13 AM IST

બહેનનાં દહેજ માટે બે લોકોના જીવ લઇ લીધા, સગાઓ સાથે મળીને હસતો રમતો પરિવાર વિંખી નાખ્યો

થલતેજ ખાતે થયેલ વૃધ્ધ દંપતીની હત્યાના કેસમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ચાર આરોપીની ધરપકડ કરી છે. પોતની બેહનના લગ્નના દહેજ માટે રૂપિયાની જરૂર હોઇ  આરોપી ભરત અને રાહુલ ચોરીનો પ્લાન બનાવ્યો હતો. જો કોઇ જોઇ જોયતો હત્યા કરવાનું નક્કી કર્યુ હતું. ઘટનાને અંજામ આપ્યો હતો. શાતીં બંગલોના સીનીયર સીટીઝનની હત્યાના કેસનો ભેદ ક્રાઇમ બ્રાન્ચે ઉકેલ્યો ત્યારે તેમની સામે ચોંકાવનારી હકિકત સામે આવી હતી. હત્યા પાછળ માત્ર રૂપિયા નહી પણ દહેજની આગ હોવાનું બહાર આવ્યું. હત્યાના મુખ્ય આરોપી ભરત ગૌડ અને રાહુલ ગૌડની બહેન નિકિતાના લગ્ન 25 અપ્રીલના રોજ અંકિત સાથે થવાના હતા. અંકિતના પરિવારે નિકિતાના પરિવાર પાસેથી દહેજ રૂપે બુલેટ ટીવી ફ્રીજ અને અન્ય ઘરવખરીની માંગ કરી હતી. 

Mar 9, 2021, 09:04 PM IST

સુહાગરાતમાં દુલ્હા-દુલ્હન કેમ ખાય છે પાન? જાણો પાનના પ્રકાર અને 5 થી લઈને 50 હજાર સુધીના પાનની ખાસિયત

મુખવાથી શરૂ થયેલ પાનનું ચલણ આજે વ્યાપાર બની ગયો છે.અને એ પણ કરોડોના ટર્ન ઓવરનું.શોખ આજે વ્યસન બની ગયું છે.લોકો પાનના આદી બની ગયા છે.અને એટલે જ આજે પાનના અવનવા પ્રકાર જોવા મળે છે. પાનના મુખ્યત્વ કપૂરી, બંગલા, મઘઇ, માંગરોળી, મદ્રાસી, એવલી, મલબારી, ચોરવાડી, બનારસી બંગલા, કલકત્તી, અંબાડી, કરિયેલ જેવા પ્રકાર હોય છે.જેમાં 10 રૂપિયાથી લઈને 20,  30 જ નહીં 5૦૦, હજાર અને 5૦ હજાર રૂપિયા સુધીનાં પાન જોવા મળે છે.ત્યારે આવો જાણીએ કે 5 હજારના પાનમાં શું હોય છે ખાસ...

Mar 9, 2021, 02:40 PM IST

Best Wedding Destination in India: શાહી અંદાજમાં કરવા માંગો છો લગ્ન, તો ક્યાંય નહીં મળે આનાથી સારી જગ્યા

 લગ્નને યાદગાર અને શાનદાર બનાવવા માટે લોકો ડેસ્ટિનેશન માટે લાખો-કરોડો રૂપિયા ખર્ચે છે. જો કે, ઘણીવાર કોઈ ખોટા ડેસ્ટિનેશન પસંદ કરવાથી બધો જ પ્લાન ખરાબ થઈ જાય છે. ત્યારે આજે અહીં જણાવીશું ભારતના 10 સૌથી શ્રેષ્ઠ વેડિંગ ડેસ્ટિનેશન

Mar 5, 2021, 02:26 PM IST

Valentine Special: પોતાના સંબંધોને લઈને હંમેશા ચર્ચામાં રહે છે બોલીવુડના આ 5 કપલ

વેલેન્ટાઈન ડે હવે નજીક છે. આ દિવસને ગર્લફ્રેન્ડ-બોયફ્રેન્ડ ખાસ અંદાજમાં ઉજવે છે. કેટલાંક યુવક-યુવતીઓ આ દિવસે પોતાના પ્રેમનો એકરાર કરે છે. ત્યારે સામાન્ય લોકોની જેમ બોલિવુડ સિતારા પણ પોતાના પ્રેમ સંબંધોના કારણે હંમેશા ચર્ચામાં રહે છે. 

Feb 13, 2021, 08:15 AM IST

કેશોદના અજાબ પાસે બાઇક સવાર દંપત્તીને ઇકો કારે અડફેટે લીધા, પતિનું મોત

જિલ્લાના કેશોદ તાલુકાના શેરગઢ ગામનુ દંપત્તી બાઇક પર જઇ રહ્યું હતુ ત્યારે અજાણ્યા ઇકો કાર ચાલકે અડફેટે લઇ અકસ્માત સર્જયો હતો. જેમાં પતિનું મોત નિપજ્યું હતું. જ્યારે પત્ની ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. અકસ્માત અંગે વિગતે મળતી માહિતી અનુસાર કેશોદ તાલુકાના શેરગઢ ગામના રહીશ નિકુંજ મેસવાણીયા અને તેમના પત્ની દર્શનાબેન મોયરસાયકલ લઇને કેશોદ તરફ આવી રહ્યા હતા. ત્યારે અજાબ પાસેના રસ્તામાં અજાણ્યા ઇકોના ચાલકે દંપત્તીની બાઇકને અડફેટે લીધા હતા. 

Jan 29, 2021, 11:56 PM IST

VIRAL VIDEO: લગ્ન મંડપમાં નવવધૂની આ હરકત જોઈને પેટ પકડીને હસશો, વરરાજા તો શરમથી પાણી પાણી!

હાલ સોશિયલ મીડિયામાં એક એવો વીડિયો વાયરલ થયો છે જેને જોઈને તમને પણ ચોક્કસપણે હસી હસીને પેટ દુ:ખી જશે. આ વાયરલ વીડિયોમાં કોઈ લગ્ન પ્રસંગનો હોવાનો જણાય છે. જેમાં વર અને વધુ લગ્નના મંડપમાં બેઠા છે. ત્યારબાદ માથું ટેકવીને તેઓ ઊભા થાય છે અને તરત જ નવવધૂ એક એવી હરકત કરે છે કે જે જોઈને ત્યાં હાજર તમામ લોકો અવાક થઈ જાય છે. 

Dec 27, 2020, 03:49 PM IST

બોલીવુડની 5 એવી ફિલ્મો, જે તમને જણાવશે કે Arranged Marriage કેમ છે બેસ્ટ

સ્ટેટિસ્ટિક્સ બ્રેન રિસર્ચ ઈન્સ્ટીટ્યૂટની એક રિપોર્ટ પ્રમાણે અરેન્જ્ડ મેરેજમાં હજુ પણ છૂટાછેડાનો દર માત્ર 6 ટકા છે. આ એક કારણ છે મોટાભાગના લોકો આજે પણ પોતાના માતા-પિતાની પસંદગીથી લગ્ન જેવા પવિત્ર બંધનમાં બંધાવા ઈચ્છે છે.
 

Dec 21, 2020, 06:50 PM IST

આ વર્ષે લગ્નના ફક્ત 5 મુહૂર્ત જ છે બાકી, પછી લગ્ન માટે એપ્રિલ સુધી જોવી પડશે રાહ

કોરોના સંકટના લીધે 2020 તમામ માટે ખરાબ વર્ષ રહ્યું છે. કોરોના મહામારીના લીધે મોટાભાગના ધાર્મિક કાર્યક્રમ સ્થગિત કરવામાં આવ્યા છે. કોરોનાના લીધે ઘણા યુવક-યુવતિઓના લગ્ન રોકવા પડ્યા તો કોઇએ ઘરમાં રહીને લગ્ન કરી લીધા. હવે આગામી દિવસોમાં લગ્નના મુહૂર્તને લઇને જે યોગ બની રહ્યા છે.

Oct 7, 2020, 08:48 PM IST

દંપત્તી દમણથી દારૂ ભરી રાજકોટ જતું હતું: સમયની મજબુરી છે સાહેબ માટે આવો ધંધો કરવો પડ્યો

  હાલમાં જ લોકડાઉનના કારણે જે સ્થિતીનું નિર્માણ થયું છે તેના કારણે ભલભલાના ધંધા અને વ્યવસાય ભાંગી પડ્યા છે. જેથી કરીને અનેક લોકો ખોટા અયોગ્ય ધંધા કરવા માટે મજબુર બન્યા છે. આવુ જ એક દંપત્તી આજે પોલીસ દ્વારા ઝડપાયું હતું. સંઘપ્રદેશ દમણમાંથી દારૂ ઘુસાડવાનો પ્રયાસ કરી રહેલા આ દંપત્તીને પોલીસે ઝડપી લીધા છે. આ દંપત્તી રાજકોટથી દમણ દારૂ લેવા માટે આવ્યા હતા. આરોપી પતિ પત્ની પોતાની ગાડી સાથે દમણથી દારૂ ભરીને ગુજરાતમાં આવ્યા હતા. પોતાની ગાડીમાં જ સીટ અને અનેક જગ્યાએ બનાવેલા ચોરખાનાઓમાં દારૂ સંતાડીને ગુજરાતમાં લાવતા હતા. જો કે વાપી પોલીસે બંન્નેને ઝડપી લીધા હતા. 

Oct 6, 2020, 06:29 PM IST