ખાસ નહીં સામાન્ય જીવન જીવતા અરૂણ જેટલી, તસવીરો જોઇ તમે પણ કહેશો- ‘તેઓ અમારા જેવા જ હતા’

ઘણી વખત લોકોમાં એવી ધારણા હતી કે અરૂણ જેટલી (Arun Jaitley)ની જીવનશૈલી સાવ જુદી છે, પરંતુ આજે અમે તેમને કેટલીક એવી તસવીરો બતાવી રહ્યાં છીએ, જેને જોઇને તમે પણ કહેશો ‘અરે જેટલી તો બિલ્કૂલ જ સામાન્ય જીવન જીવતા હતા, તેઓ બિલ્કુલ જ સામાન્ય માણસ હતા.’

નવી દિલ્હી: પૂર્વ નાણા મંત્રી અરૂણ જેટલી (Arun Jaitley)ના નિધનથી તમામ લોકો શોકમાં છે. શ્વાસ લેવાની તકલીફની ફરિયાદ બાદ તેમને 9 ઓગસ્ટે અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થા (એમ્સ)માં દાખલ કરવામાં આવ્યા હતા. અરૂણ જેટલીના નિધન પર તેમની સાથેના તમામ નેતાઓ તેમની સાથે વિતાવેલી ક્ષણોને યાદ દરી રહ્યાં છે. અરૂણ જેટલી (Arun Jaitley) એવા નેતા રહ્યાં જેમને વિપક્ષી પાર્ટીઓમાં પણ પસંદ કરવામાં આવતા હતા. અરૂણ જેટલી (Arun Jaitley) રાજનેતાની સાથે સાથે જાણિતા વકિલ પણ હતા. એવામાં ઘણી વખત લોકોમાં એવી ધારણા હતી કે અરૂણ જેટલી (Arun Jaitley)ની જીવનશૈલી સાવ જુદી છે, પરંતુ આજે અમે તેમને કેટલીક એવી તસવીરો બતાવી રહ્યાં છીએ, જેને જોઇને તમે પણ કહેશો ‘અરે જેટલી તો બિલ્કૂલ જ સામાન્ય જીવન જીવતા હતા, તેઓ બિલ્કુલ જ સામાન્ય માણસ હતા.’

પરિવારની સાથે તહેવાર ઉજવતા હતા જેટલી

1/11
image

આપણા દેશમાં તહેવારોના સમયે પરિવારના લોકો એક સાથે હોય છે. અરૂણ જેટલી પણ આટલા માટો વકીલ અને રાજનેતા હોવા છતાં તહેવારોના સમયે બધા કામકાજ છોડી તેઓ પરિવારને સમય આપતા હતા.

સાદગીથી મિત્રો સાથે બર્થડેની ઉજવણી કરતા અરૂણ જેટલી

2/11
image

અરૂણ જેટલી એકદમ એક સમાન્ય માણસની જેમ તેમનો બર્થડે સેલિબ્રેટ કરતા હતા. તેઓ આ સમય પર કોઇ મોટી પાર્ટી કરવાની જગ્યાએ સરળ રીતે મિત્રો અને પરિવારના લોકો સાથે કેક કાપતા હતા.

ઓફિસમાં અરૂણ જેટલી

3/11
image

આ તસવીરમાં તમે જોઇ શકો છો કે, અરૂણ જેટલી એકદમ સામાન્ય માણસની જેમ તેમના ઓફિસમાં લેપટોપ પર કામ કરી રહ્યાં છે.

હોળીના રંગમાં અરૂણ જટેલી

4/11
image

તમે જોઇ શકો છો કે અરૂણ જેટલી એકદમ જ કેઝ્યૂઅલ કપડામાં મિત્રો સાથે હોળી સેલિબ્રેટ કરી રહ્યાં છે.

પરિવારને મહત્વ આપતા જેટલી

5/11
image

અરૂણ જેટલી માનતા હતા કે દરેક માણસને પ્રયત્ન કરવો જોઇએ કે, તેઓ તેમના પરિવારને સમય આપે. તેઓ પોતે એવું કરતા હતા. આ તસવીરમાં સ્પષ્ટ રીતે જોવા મળી રહ્યું છે.

અરૂણ જેટલીને પસંદ હતો રક્ષાબંધનનો તહેવાર

6/11
image

અરૂણ જેટલીને રક્ષાબંધનનો તહેવાર ઘણો પસંદ હતો. તેઓ આ દિવસે તેમને બહેનની સાથે બાળકોથી પણ રાખડી બંધાવતા હતા.

રક્ષાબંધનની તસવીરો શરે કરતા જેટલી

7/11
image

અરૂણ જેટલી હમેશાં રક્ષાબંધનની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતા હતા.

અરૂણ જેટલી બાળકોથી પણ બંધાવતા રાખડી

8/11
image

તસવીરોમાં જોવા મળી રહ્યું છે કે, અરૂણ જેટલીને રક્ષાબંધનનો તરહેવા કેટલો પસંદ હતા. તેઓમ પૂરા મનથી બહેનથી તેમના હાથ પર રાખડી બંધાવતા હતા.

દીકરી સોનાલીથી હતો અરૂણ જેટલીને ખાસ લગાવ

9/11
image

અરૂણ જેટલીને એક દિકરો અને એક દીકરી છે. દિકરાનું નામ રોહન જેટલી તો દીકરીનું સોનાલી છે. તમને જણાવી દઇએ કે, અરૂણ જેટલીને દીકરી સોનલ પ્રત્યે વધારે લગાવ હતા. સોનાલીના જન્મ પર તેઓ ઘણા ખુશ થયા હતા. આ તસવીરમાં તમને સ્પષ્ટ જોવા મળી શકે છે. પરિવારથી જોડાયેલા સૂત્રોએ જણાવ્યું કે, અરૂણ જેટલી વકિલાત અને રાજનીતિના વ્યસ્ત શિડ્યુલમાં પણ દીકરીની સાથે સમય પસાર કરવા માટે સમય નિકાળતા હતા.

પરિવારની સાથે મા લક્ષ્મીની પૂજા કરતા અરૂણ જેટલી

10/11
image

દિવાળીના સમય પર અરૂણ જેટલી પરિવાર સાથે મા લક્ષ્મીની પૂજા કરતા હતા.

અરૂણ જેટલીને બાળકો પસંદ હતા બાળકો

11/11
image

અરૂણ જેટલીને જ્યારે પણ સ્કૂલના બાળકો વચ્ચે જવાની તક મળતી તો તેઓ તેમના રંગમાં રંગાઇ જતા હતા. તેઓ સામે ચાલીને બાળકો વચ્ચે જતા રહેતા હતા.