અરૂણ જેટલી

રોહન જેટલી બન્યા DDCA અધ્યક્ષ, દિલ્હી ક્રિકેટની કમાન હવે તેમના હાથમાં

દિવંગત પૂર્વ નાણામંત્રી અરૂણ જેટલીના પુત્ર રોહન જેટલી દિલ્હી તથા જિલ્લા ક્રિકેટ એસોસિએશન  (DDCA) બિનહરીફ અધ્યક્ષ ચૂંટાયા છે.

Oct 17, 2020, 06:26 PM IST

40 લાખ ટર્નઓવર પર પણ GST ની છૂટ, ઘણી વસ્તુઓ થઇ સસ્તી

GST ને દેશની ઇનડાયરેક્ટ ટેક્સ સિસ્ટમમાં સૌથી મોટું રિફોર્મ ગણવામાં આવે છે. તેને સફળતાપૂર્વક લાગૂ કરવાનો શ્રેય જાય છે દેશના પૂર્વ નાણામંત્રી અરૂણ જેટલીને, જેમની આજે પ્રથમ પુણ્યતિથિ પણ છે.

Aug 24, 2020, 11:13 PM IST

Padma Awards 2020: અરૂણ જેટલી અને સુષમા સ્વરાજને મરણોપરાંત પદ્મ વિભૂષણ એવોર્ડ

કેન્દ્ર સરકારે ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યા પર પદ્મ એવોર્ડની જાહેરાત કરી છે. સુષમા સ્વરાજ, અરૂણ જેટલી, જોર્જ ફર્નાન્ડિસને પદ્મ વિભૂષણ એવોર્ડ મળશે. 
 

Jan 25, 2020, 09:16 PM IST

મારા પરમ મિત્ર અરૂણ જેટલીના અંતિમ દર્શન ન કરી શક્યો તે મારુ દુર્ભાગ્ય: PM મોદી

પૂર્વ નાણામંત્રી અરૂણ જેટલીની શ્રદ્ધાંજલી સભાનું આયોજન મંગળવારે દિલ્હીની જવાહરલાલ નેહરૂ સ્ટેડિયમમાં કરવામાં આવ્યું

Sep 10, 2019, 08:20 PM IST
Arun Jaitley 05 09 2019 PT1M23S

અરૂણ જેટલીને હૃદયાંજલી અર્પીત...

અરૂણ જેટલીનાં હૃદયાંજલી અર્પવામાં આવી હતી. જેમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત ભાજપનાં અગ્રણી નેતાઓ હાજર રહ્યા હતા. આ ઉપરાંત અગ્રણી ઉદ્યોગપતિઓ અને સાધુસંતોએ પણ હાજરી આપી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, કાલે ચાંદોદના કરનાણી ગામ ખાતે તેમના અસ્થિ વિસર્જન કરવામાં આવશે.

Sep 5, 2019, 10:55 PM IST
Ahmedabad: Shok Sabha For Arun Jaitley Held At Karnavati Club PT3M40S

અમદાવાદના કર્ણાવતી ક્લબ ખાતે યોજવામાં આવી દિવંગત અરૂણ જેટલીની શોકસભા

અમદાવાદ: દિવંગત અરૂણ જેટલીની શોકસભા કર્ણાવતી ક્લબ ખાતે યોજવામાં આવી.

Sep 5, 2019, 07:15 PM IST
PM Modi meets Arun Jaitley’s family after returning from G7 summit PT22M45S

અરૂણ જેટલીના નિવાસસ્થાને પહોંચ્યા પીએમ મોદી, પરિવારને પાઠવી સાંત્વના

ત્રણ દેશના વિદેશ પ્રવાસથી પરત ફરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સૌથી પહેલા દિવંગત અરૂણ જેટલીના પરિવારને મળવા તેમના ઘરે પહોંચ્યા છે. પીએમની સાથે ગૃહ મંત્રી અમિત શાહ પણ હાજર રહ્યાં છે. પીએમ મોદીએ અરૂણ જેટલીની પત્ની સંગીતા, પુત્ર રોહન અને પુત્રી સોનિયા સાથે મુલાકાત કરી છે. સૌથી પહેલા પીએમ મોદીએ અરૂણ જેટલીની તસવીર પર પુષ્પ અર્પણ કરી તેમને નમન કર્યું હતું. ત્યારબાદ પીએમ મોદી અરૂણ જેટલીના પરિવારની સાથે બેઠા અને તે દરમિયાન તેમની અમિત શાહ પણ હાજર રહ્યાં હતા.

Aug 27, 2019, 01:35 PM IST

અરૂણ જેટલીના પરિવારને મળવા પહોંચ્યા PM મોદી, વ્યક્ત કરી સંવેદના

ત્રણ દેશના વિદેશ પ્રવાસથી પરત ફરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સૌથી પહેલા દિવંગત અરૂણ જેટલીના પરિવારને મળવા તેમના ઘરે પહોંચ્યા છે. પીએમની સાથે ગૃહ મંત્રી અમિત શાહ પણ હાજર રહ્યાં છે

Aug 27, 2019, 11:55 AM IST

ગૌતમ ગંભીરે યમુના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું નામ અરૂણ જેટલીના નામ પર રાખવાની કરી અપીલ

ભાજપના સાંસદ અને પૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીરે દિલ્હીના એલજીને અપીલ કરી છે કે યમુના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું નામ બદલીને અરૂણ જેટલી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ કરી દેવામાં આવે. 
 

Aug 26, 2019, 11:25 PM IST

BJP નેતાઓનાં નિધન અંગે સાધ્વીએ કહ્યું વિપક્ષ કરે છે કાળા શક્તિઓનો પ્રયોગ

પૂર્વ નાણામંત્રી અરૂણ જેટલી અને મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી બાબુલાલ ગૌરની શ્રદ્ધાંજલી સભામાં સાંસદનું વિચિત્ર નિવેદન

Aug 26, 2019, 03:59 PM IST

જેટલીનો અંતિમ સંસ્કાર જે પ્રકારે થયા તે દરજ્જો માત્ર રાષ્ટ્રપતિ, વડાપ્રધાનને જ મળે છે

વડાપ્રધાન, સંરક્ષણમંત્રી અને રાષ્ટ્રપતિનાં પાર્થિવ દેહને એક સ્પેશ્યલ દરજ્જો મળે છે

Aug 25, 2019, 07:51 PM IST

અરૂણ જેટલીએ કર્મચારીના પુત્રને કાર ગિફ્ટ કરી હતી, જાણો તેમની સાથે જોડાયેલી 10 અજાણી વાતો

પૂર્વ નાણા મંત્રી અરૂણ જેટલીનું રવિવાર બપોરના નિગમ બોધ ઘાટમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. જેટલીનું નિધન શનિવાર બપોર 12 વાગી સાત મિનિટ પર એમ્સમાં થયું હતું. ત્યારે 9 ઓગસ્ટના એમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા

Aug 25, 2019, 03:17 PM IST

અરૂણ જેટલીની Unseen તસવીરો, જોવા કરો ક્લિક

અરૂણ જેટલી દુનિયાને અલવિદા કહી અંતિમ યાત્રા પર નીકળી ગયા છે. ભાજપ અને રાજકીય ગલિયારોમાં આ સૌથી મોટુ નુકસાન છે. પીએમ મોદીના વિશ્વવાસપાત્ર જેટલીની મિત્રતા કમાલની હતી. આ બંને એકબીજાને જય પ્રકાશ આંદોલનના સમયથી જાણે છે અને બંને સારા મિત્રો બની ગયા હતા. તે પીએમ મોદીના સૌથી મોટા કાનૂની સલાહકાર રહ્યાં છે.

Aug 25, 2019, 02:51 PM IST
Many VIP Pay last visit to Arun Jaitley PT3M39S

અનેક મહાનુભાવોએ અરૂણ જેટલીને આપી અંજલિ

અનેક મહાનુભાવોએ અરૂણ જેટલીને આપી અંજલિ

Aug 25, 2019, 02:25 PM IST
Expert view on Arun jaitley life PT20M38S

દિવંગત અરૂણ જેટલીના જીવન પર પ્રકાશ ફેંકતો ખાસ રિપોર્ટ

દિવંગત અરૂણ જેટલીના જીવન પર પ્રકાશ ફેંકતો ખાસ રિપોર્ટ

Aug 25, 2019, 02:20 PM IST

અરૂણ જેટલીના 10 સાહસિક નિર્ણય, જેમણે તેમને બનાવ્યો આર્થિક ક્રાંતિનો ‘કૌટિલ્ય’

અરૂણ જેટલી દુનિયાને અલવિદા કહી અંતિમ યાત્રા પર નીકળી ગયા છે. ભાજપ અને રાજકીય ગલિયારોમાં આ સૌથી મોટુ નુકસાન છે. પીએમ મોદીના વિશ્વવાસપાત્ર જેટલીની મિત્રતા કમાલની હતી. આ બંને એકબીજાને જય પ્રકાશ આંદોલનના સમયથી જાણે છે

Aug 25, 2019, 01:19 PM IST
Celebrity pay homage to Arun Jaitley PT11M17S

અરૂણ જેટલીને શ્રદ્ધાંજલિ આપવા ઉમટ્યા લોકો

નાણા મંત્રી અરૂણ જેટીલનું રવિવારે બપોરે નિગમબોધ ઘાટમાં અંતિમ સંસ્કાર કરવામાં આવશે. શનિવાર બપોરે 12 વાગીને 7 મીનિટ પર એમ્સ હોસ્પિટલમાં તેમનું નિધન થયું. તેમની છેલ્લા કેટલાક સમયથી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. તેઓ 9 ઓગસ્ટના રોજ એમ્સમાં દાખલ થયા હતા. આજે સવારે 10:30 વાગ્યે તેમના પાર્થિવ દેહને ભાજપ કાર્યાલય લઇ જવામાં આવ્યો છે.

Aug 25, 2019, 10:50 AM IST

ખાસ નહીં સામાન્ય જીવન જીવતા અરૂણ જેટલી, તસવીરો જોઇ તમે પણ કહેશો- ‘તેઓ અમારા જેવા જ હતા’

ઘણી વખત લોકોમાં એવી ધારણા હતી કે અરૂણ જેટલી (Arun Jaitley)ની જીવનશૈલી સાવ જુદી છે, પરંતુ આજે અમે તેમને કેટલીક એવી તસવીરો બતાવી રહ્યાં છીએ, જેને જોઇને તમે પણ કહેશો ‘અરે જેટલી તો બિલ્કૂલ જ સામાન્ય જીવન જીવતા હતા, તેઓ બિલ્કુલ જ સામાન્ય માણસ હતા.’

Aug 25, 2019, 09:27 AM IST

અરૂણ જેટલીના પરિવારમાં છે એકથી એક ચડે એવા ધુરંધરો, સસરા તો હતા પાક્કા કોંગ્રેસી

બીજેપીના વરિષ્ઠ નેતા અને પૂર્વ ફાઈનાન્સ મંત્રી અરુણ જેટલીનું 66 વર્ષની વયે 24 ઓગસ્ટના બપોરે નિધન થયું છે. 

Aug 25, 2019, 08:10 AM IST

પંચતત્વમાં વિલીન થયા અરૂણ જેટલી, પુત્ર રોહને આપી મુખાગ્નિ

ગુજરાતના સીએમ વિજય રૂપાણી, મહારાષ્ટ્રના સીએમ દેવેન્દ્ર ફડણવીસ, ઉત્તરાખંડના સીએમ ત્રિવેદી સિંહ રાવત, બિહારના સીએમ નીતીશ કુમાર પણ પહોંચ્યા.

Aug 25, 2019, 08:06 AM IST