કેટલા ગાઢ મિત્રો છે Ananya Panday અને Aryan Khan, આ ફોટાથી બધુ જ થઇ જશે સ્પષ્ટ

બોલીવુડ એક્ટર Shah Rukh Khan ના પુત્ર Aryan Khan ગત લાંબા સમયથી ડ્રગ્સ કેસના લીધે જેલમાં છે. તો બીજી તરફ હવે તેમની સાથે ડ્રગ્સને લઇને ચેટ મામલે ચંકી પાંડેની પુત્રી Ananya Panday નું નામ પણ કેસ સાથે જોડાઇ ચૂક્યું છે. તાજેતરમાં જ NCB એ અનન્યા પાંડેના ઘરે રેડ પાડી છે. તમને જણાવી દઇએ કે અનન્યા પાંડે અને આર્યન ખાન ખૂબ સારા મિત્ર છે અને ઘણી પાર્ટીઝમાં સાથે સ્પોટ થઇ ચૂક્યા છે. જુઓ બંનેની કેટલીક તસવીરો...

NCB એ અનન્યાએ રેડ પાડી

1/5
image

હવે આ મામલે એક્ટ્રેસ અનન્યા પાંડે (Ananya Panday) ના ઘરે રેડ પાડવામાં આવી છે. એનસીબીએ બોલીવુડ અભિનેત્રીના ઘરે રેડ પાડવામાં આવી છે. એનસીબીની કાર્યવાહી પુરી થઇ ગઇ છે. 

ડ્રગ્સ કેસમાં અનન્યાનું નામ પણ આવ્યું

2/5
image

સૂત્રોના અનુસાર, કોર્ટમાં જમા કરાવવામાં આવેલી ચેટમાં આર્યન ખાન (Aryan Khan) એક અભિનેત્રી સાથે વાત કરી રહ્યા છે, જેમાં બંને ડ્રગ્સ પર ચર્ચા કરી રહ્યા હતા. 

અનન્યા સાથે ડ્રગ્સ પર ચર્ચા કરી રહ્યા આર્યન

3/5
image

અમારી સહયોગી વેબસાઇટ DNA ના સમાચાર અનુસાર, આર્યન ખાનના જામીન પર આજે સુનાવણી પહેલાં, નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો  (NCB) એ મુંબઇની રેવ પાર્ટી દરમિયાન શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાન સાથે ડ્રગ્સ પર ચર્ચા કરતાં વોટ્સઅપ ચેટ જમા કરી છે. 

સ્ટાર કિડ્સમાં છે ખૂબ નજીકીઓ

4/5
image

તમને જણાવી દઇએ કે બંને સ્ટાર કિડ્સ ગત ઘણા વર્ષોથી ગાઢ મિત્ર છે. ઘણી પાર્ટીઝમાં બંને સાથે સ્પોટ પણ કરવામાં આવ્યા છે. 

પારિવારિક સંબંધ છે બંને વચ્ચે

5/5
image

તમને જણાવી દઇએ કે બહેન સુહાના અને અનન્યા બાળપણથી ખૂબ નજીકના મિત્ર છે. બંને પરિવાર પણ પરસ્પર ખૂબ નજીકના સંબંધ ધરાવે છે.