Anushka Sharma Wallpaper: અનુષ્કા શર્માએ તેના ફોનના કોનો ફોટો રાખ્યો છે તે વાતની ચર્ચા તેનો વીડિયો વાયરલ થયા પછી જાગી છે. તમને પણ આ વાત જાણીને નવાઈ લાગશે.
Anushka Sharma Viral Photo: IPL 2026ની ફાઇનલ જોવા માટે અનુષ્કા શર્મા સ્ટેડિયમમાં હાજર હતી. એક મહિલાની બાજુમાં બેઠેલી તેણીનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે.
Virat Kohli Girl Friends: આજના સમયમાં દરેક યુવતી વિરાટ કોહલી જેવો પ્રેમ કરનાર, ઈમાનદાર અને કાળજી રાખનાર પતિ ઈચ્છે છે. પરંતુ શું તમે જાણો છો કે વિરાટ કોહલીની લાઈફમાં આવનાર એકમાત્ર યુવતી અનુષ્કા શર્મા નથી ? અનુષ્કા શર્મા પહેલા વિરાટ કોહલીની લાઈફમાં 5 સુંદરીઓ આવી હતી. આ 5 યુવતીઓ કોણ હતી જાણો.
Anushka Sharma Virat Kohli Dhurandhar 2 Review: વિરાટ કોહલીએ ફરી એકવાર સાબિત કર્યું કે તે પૂકી હસબંડ છે. આઈપીએલના વ્યસ્ત શેડ્યુલ વચ્ચે તેણે અનુષ્કા શર્મા સાથે જઈ ધુરંધર 2 ફિલ્મ જોઈ છે. ફિલ્મ જોયા બાદ વિરાટ અને અનુષ્કાએ આદિત્ય ધર અને રણવીર સિંહના વખાણ કરતી પોસ્ટ શેર કરી હતી.
Kohli and Anushka News: વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા ઘણી વખત વૃંદાવનની મુલાકાત લઈ ચૂક્યા છે. આ વખતે, તેઓ સેંકડો ભક્તો સાથે બેઠા હતા અને પ્રેમાનંદ મહારાજનો સત્સંગ સાંભળ્યો હતો.
Bollywood: રણવીર સિંહ અને અનુષ્કા શર્માની ફિલ્મ બેંડ બાજા બારાત સિનેમાઘરોમાં ફરીથી રિલીઝ થવા માટે તૈયાર છે. આ ફિલ્મના માધ્યમથી અનુષ્કા શર્માને ફરીથી લોકો ફિલ્મી પડદે જોઈ શકશે. અનુષ્કા શર્મા અને રણવીર સિંહના ચાહકો આ ફિલ્મની રિ રીલીઝને લઈને ઉત્સાહિત છે.
Virat Kohli Anushka Sharma met Premananda Maharaj: વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા તાજેતરમાં જ ત્રીજી વખત પ્રેમાનંદ મહારાજને મળવા પહોંચ્યા હતા. જેનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં વિરાટ અને અનુષ્કા અલગ જ રુપમાં જોવા મળ્યા હતા. આ સમયે બંને ભાવુક થતા દેખાયા હતા.
RCB Team Celebration Photos: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે (RCB) 18 વર્ષમાં પહેલી વાર IPL ટ્રોફી જીતી છે. મંગળવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાયેલી IPL ફાઇનલમાં, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે (RCB) પંજાબ કિંગ્સ (PBKS) ને રોમાંચક રીતે 6 રને હરાવ્યું.
Virat Kohli in Ayodhya : ક્રિકેટર વિરાટ કોહલી રવિવારે પત્ની અનુષ્કા શર્મા સાથે અયોધ્યા પહોંચ્યો હતો. અહીં તેમણે શ્રીરામ જન્મભૂમિ મંદિરમાં રામલલ્લાના દર્શન કર્યા અને વિધિ મુજબ પૂજા-અર્ચના કરી. દર્શન કર્યા પછી બંને હનુમાનગઢી મંદિરમાં પણ ગયા હતા અને સંતોના આશીર્વાદ લીધા હતા.
Anushka Sharma : વિરાટ કોહલીને નિવૃત્તિ લીધાને બે દિવસ થઈ ગયા છે, પરંતુ તેની નિવૃત્તિની ચર્ચાઓ અટકવાનું નામ નથી લઈ રહી. કોહલીની નિવૃત્તિ પર પત્ની અનુષ્કા શર્માએ ભાવનાત્મક પોસ્ટ મૂકી હતી, હવે બીજી એક ઇન્સ્ટાગ્રામ સ્ટોરીએ માહોલ વધુ ગરમ કર્યો છે. એ સ્પષ્ટ છે કે વિરાટની નિવૃત્તિથી માત્ર તેના ચાહકો જ નહીં પરંતુ અનુષ્કા પણ દુઃખી છે.
Virat Kohli and Anushka visit Premanand Ji Maharaj : છેલ્લા કેટલાક કલાકોથી વિરાટ કોહલી ચર્ચામાં છે. કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી અને વિરાટ વિશે બધે જ અનેક પ્રકારની વાતો થવા લાગી. કોહલી માટે પણ આ સરળ નિર્ણય નહોતો. નિવૃત્તિના ઘોંઘાટને છોડીને, વિરાટ કોહલી તેની પત્ની અનુષ્કા સાથે વૃંદાવન ધામ પહોંચ્યો હતો.
Virat Kohli and Anushka Sharma at Mumbai Airport : થોડી વાર પહેલા જ ભારતીય ક્રિકેટર વિરાટ કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. જેના થોડા સમય બાદ તે મુંબઈ એરપોર્ટ પર તેની પત્ની અને બોલીવુડ અભિનેત્રી અનુષ્કા સાથે જોવા મળ્યો છે.
Virat Kohli Anushka Sharma Love Story : ભારતના સ્ટાર ક્રિકેટર વિરાટ કોહલી અને બોલિવૂડ અભિનેત્રી અનુષ્કા શર્માની જોડીને લોકો પસંદ કરે છે. બંનેને ક્રિકેટ અને બોલિવૂડનું પરફેક્ટ કોમ્બિનેશન કહેવામાં આવે છે. આ બંને સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને પોતાના પ્રેમ વિશે વાત કરતા અચકાતા નથી.
Shriram Nene On Virat And Anushka Moving To London : માધુરી દીક્ષિતના પતિ ડૉ.શ્રીરામ નેનેએ વિરાટ અને અનુષ્કાના લંડન જવાની વાત કરી... ખોલ્યું કોહલી કપલનું મોટું સિક્રેટ
Virat Kohli : ટીમ ઈન્ડિયાનો સ્ટાર વિરાટ કોહલી IPL 2025માં એક્શનમાં જોવા મળી રહ્યો છે. આ દરમિયાન તેણે તેના 8 વર્ષ જૂના સંબંધોને સમાપ્ત કરીને હલચલ મચાવી દીધી છે. તેણે કરોડોની ઓફર ફગાવીને નવી શરૂઆત કરી છે.
IND vs NZ : ન્યૂઝીલેન્ડ સામેની મેચમાં સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી સસ્તામાં આઉટ થયો હતો. ગ્લેન ફિલિપ્સે કોહલીનો શાનદાર કેચ પકડ્યો હતો. કોહલીના આઉટ થયા બાદ અનુષ્કા શર્માએ જે રિએક્શન આપ્યું હતું એ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે.
Relationship Tips: સુખી લગ્નજીવન અને પરફેક્ટ કપલની વાત આવે તો આજના સમયમાં શ્રેષ્ઠ ઉદાહરણ વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા છે. આ કપલ જેવી સમય અને બોંડિગ સંબંધોમાં જાળવવા માટે બસ 4 ટીપ્સ ફોલો કરવાની જરૂર હોય છે.
Virat Kohli Alibaug Villa Price: ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી મંગળવારે સવારે અલીબાગ સ્થિત પોતાના હોલિડે હોમથી મુંબઈ પરત ફર્યા હતા. તે ગેટવે ઓફ ઈન્ડિયા ઘાટ પર જોવા મળ્યો હતો. તેમની પત્ની અને બોલિવૂડ અભિનેત્રી અનુષ્કા શર્મા અલીબાગમાં તેમના વિલામાંથી મુંબઈ પરત ફર્યાના એક દિવસ બાદ આ ઘટના બની હતી. અલીબાગમાં કોહલીનો આ વિલા લક્ઝુરિયસ છે અને તેમાં તમામ આધુનિક સુવિધાઓ છે.
Anushka-Virat: ક્રિકેટર વિરાટ કોહલી અને અભિનેત્રી અનુષ્કા શર્મા સોશિયલ મીડિયા પર છવાયેલા છે. તાજેતરમાં તેઓ પ્રેમાનંદજી મહારાજને મળ્યા હતા. તે સમયનો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. અનુષ્કા શર્માના મહારાજજીએ પણ વખાણ કર્યા.
તમારે વાળ અને ત્વચા માટે હજારો ખર્ચ કરવાની જરૂર નથી. અભિનેત્રી અનુષ્કા શર્માએ એવી ટિપ્સ શેર કરી છે જે સસ્તી પણ છે અને અસરકારક પણ છે.
Parenting Tips:અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી તેની દીકરી વામિકા અને દીકરા અકાયને આ રીતે ડિસિપ્લિન શીખવાડે છે. બાળકો માટે તેઓ પણ ખાસ રુટીન ફોલો કરે છે.
Kangana Ranaut: કંગના રનૌત તેની ફિલ્મ ઈમરજન્સીનું પ્રમોશન કરવામાં વ્યસ્ત છે. જો કે હવે તેની ફિલ્મ કરતા વધારે ચર્ચા તેણે રણબીર કપૂર માટે કરેલી વાતની થઈ રહી છે. કંગનાએ એક ઈંટરવ્યુમાં એવું કહ્યું છે કે રણબીર કપૂરએ તેને સંજુ ફિલ્મમાં તેની સાથે કામ કરવા રિક્વેસ્ટ કરી હતી...