PHOTOS: 47 વર્ષની ઉંમરે મલાઈકાએ બોલ્ડનેસની બધી હદો કરી પાર, તસવીરો જોઈને ફેન્સના હોશ ઉડી ગયા

મલાઈકા અરોરા (Malaika Arora) સારી ડાન્સર, મોડલ,બિઝનેસ વુમન હોવાની સાથે-સાથે ફિટનેસ ફ્રીક પણ છે. એક્ટ્રેસ પોતાની ફિગર અને પર્સનાલિટીને ખૂબ મેન્ટેઈન રાખે છે.

મલાઈકાએ દરેકને દીવાના કરી દીધા છે

1/5
image

બોલીવુડની સુંદર અને બોલ્ડ અભિનેત્રી મલાઈકા અરોરા (Malaika Arora) ની અભિનય કારકિર્દી ખાસ નહોતી, પરંતુ તેણીએ પોતાની ફિટનેસ, બોલ્ડ અવતાર અને નૃત્ય શૈલીથી દરેકને દીવાના બનાવી દીધા છે.

હંમેશા કોઈને કોઈ કારણસર છવાયેલી રહે છે મલાઈકા

2/5
image

પોતાના મનમોહક અને કિલર લુકથી લોકોને દંગ કરવાવાળી મલાઈકા અરોરા  (Malaika Arora) હંમેશા સોશિયલ મીડિયા પર કોઈને કોઈ કારણોથી ઈન્ટરનેટ પર ધૂમ મચાવતી રહે છે.

ફેન્સથી રૂબરુ થતી રહે છે મલાઈકા

3/5
image

પોતના ચાહકો સાથે જોડાયેલી રહેવા માટે મલાઈકા સોશલ મીડિયા પર સક્રિય રહે છે. અભિનેત્રી તેના ચાહકોને મળવાની કોઈ તક છોડતી નથી. તે સતત તેના ફોટોઝ અને વીડિયો શેર કરીને ઇન્ટરનેટનું તાપમાન વધારતી રહે છે. અભિનેત્રીની એક ઝલક મેળવવા ચાહકો તલપાપડ છે. ફિલ્મોથી દૂર હોવા છતાં મલાઈકાની ફેન ફોલોઈંગમાં કોઈ ઘટાડો થયો નથી.

ફિટનેસ ફ્રીક છે મલાઈકા અરોરા

4/5
image

મલાઈકા અરોરા (Malaika Arora) સારી ડાન્સર, મોડલ,બિઝનેસ વુમન હોવાની સાથે-સાથે ફિટનેસ ફ્રીક પણ છે. એક્ટ્રેસ પોતાની ફિગર અને પર્સનાલિટીને ખૂબ મેન્ટેઈન રાખે છે. મલાઈકા અરોરા (Malaika Arora) ફરી એક વખત ચર્ચામાં આવી છે. તાજેતરમાં જ એક્ટ્રેસે પોતાના ઈન્સ્ટાગ્રામ પેજ પર કેટલાક ફોટોઝ શેર કર્યા છે. જેમાં તે 47 વર્ષની ઉંમરે સોશિયલ મીડિયાનો પારો વધારતી જોવા મળી રહી છે.

બોલ્ડ અંદાજને ખુબ જ પસંદ કરી રહ્યા છે ફેન્સ

5/5
image

તેના લેટેસ્ટ ફોટોશૂટમાં મલાઈકા અરોરા (Malaika Arora) ઓફ શોલ્ડર જમ્પસૂટમાં જોવા મળી. તે ખૂબ જ બોલ્ડ લાગી રહી છે. ફોટોઝમાં જોઈ શકાય છે કે તેણે મેટાલિક ફ્યુશિયા કલરનો ઓફ શોલ્ડર જમ્પસૂટ પહેર્યો છે, જેમાં તે સુંદર લાગી રહી છે. પોતાનો લુક પૂરો કરતા મલાઈકાએ ગોલ્ડ સ્ટેટમેન્ટ નેકપીસ, વેવી હેર, બ્લેક ફોર બેગ સાથે રાખી છે. ચાહકો તેની આ શૈલીને ખૂબ પસંદ કરે છે.