Taarak Mehta ની બબીતા એ લેટેસ્ટ ફોટોશૂટની એક ઝલક દેખાડી, PHOTOS જોઈ પ્રશંસકોએ દાંત નીચે આંગળી દબાવી!

'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' શોમાં મુનમુન દત્તા બબીતાનું પાત્ર ભજવી રહી છે, અને આ શોના દેશમાં લાખો પ્રશંસકો છે. રિયલ લાઈફમાં મુનમુન ખૂબ જ ગ્લેમરસ છે અને પોતાની તસવીરોથી ઈન્ટરનેટ પર આગ લગાવી દે છે. હવે તેણે ફેન્સને પોતાના લેટેસ્ટ ફોટોશૂટની એક ઝલક દેખાડી છે, જેની તસવીરો વાયરલ થઈ રહી છે. અહીં જુઓ મુનમુનની તસવીરો...

1/5
image

મુનમુન દત્તાએ ઈસ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાની નવી તસવીરો શેર કરી છે જેમાં તેનો ગ્લેમરસ લુક છવાઈ ગયો છે.

2/5
image

મુનમુન દત્તા ગ્રીન કલરની શિમરી ડ્રેસમાં ખુબ જ હોટ લાગી રહી છે. તેમની તસવીરો જોરદાર વાયરલ થઈ રહી છે.

3/5
image

તેમણે અલગ અલગ પોઝમાં ફોટોઝ ક્લિક કરાવ્યા છે, જેમાં તેમનો બોલ્ડ અંદાજ જોતા જ લોકો દીવાના થયા છે.  

4/5
image

મુનમુને પોતાના લુકનો ખાસ ખ્યાલ રાખ્યો છે. તેણીએ લાંબી ઈયરરિંગ્સ પહેરેલી જોવા મળે છે અને સાથે તેમણે પોતાના વાળ ખુલ્લા રાખ્યા છે.

5/5
image

તેની તસવીરો ખૂબ જ પસંદ અને શેર કરવામાં આવી રહી છે. તેમના લુકથી દરેક લોકો અચંબામાં છે.