munmun dutta

TMKOC: 'તારક મહેતા'ના ટપુડા સાથે પ્રેમ સંબંધની વાતો પર ભડકી ગયા 'બબીતાજી', કહ્યું- 'શરમ આવે છે મને...'

ટીવીની લોકપ્રિય કોમેડી સિરિયલ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' (Taarak Mehta Ka Ooltah Chashmah)માં બબીતાજીનું પાત્ર ભજવનારી અભિનેત્રી મુનમુન દત્તાએ સોશિયલ મીડિયા પર ખુબ નારાજગી વ્યક્ત કરી છે.

Sep 13, 2021, 08:52 AM IST

બબીતા ઉપરાંત TV ની આ હસીનાઓનું નાની ઉંમરના એક્ટર પર આવ્યું દિલ, આ રહ્યું લિસ્ટ

'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ની બબીતા ​​અને ટપ્પુની લવ સ્ટોરીએ દરેકના હોશ ઉડાવી દીધા છે. બહુ ઓછા લોકો જાણે છે કે ટીવી ઇન્ડસ્ટ્રીમાં એવી ઘણી અભિનેત્રીઓ છે જેઓ તેમના કરતા નાના છોકરાઓને ડેટ કર્યા છે. આ રહ્યું આવી હસીનાઓનું લિસ્ટ...

Sep 10, 2021, 12:20 PM IST

Taarak Mehta Ka Ooltah Chashmah માં જે આન્ટી કહીને બોલાવે છે તે જ યુવકના ગળાડૂબ પ્રેમમાં છે બબીતાજી, નામ જાણી વિશ્વાસ નહીં કરો

મુનમુન દત્તા જેને ડેટ કરી રહી છે એટલે કે જેના પ્રેમમાં પાગલ છે તે યુવક હાલ તારક મહેતા... શોમાં ખુબ જ મહત્વનું પાત્ર ભજવી રહ્યો છે. નામ જાણીને તમે વિશ્વાસ નહીં કરી શકો. 

Sep 9, 2021, 10:15 AM IST

Taarak Mehta Ka Ooltah Chashmah: ટપુએ આપ્યો બબીતાજીને એવો જવાબ.. ફેનને 'વાંધો' પડ્યો, જાણો એવું તે શું કહ્યું?

એ તો સૌ જાણે છે કે મુનમુન દત્તા અને રાજ અનડકટ ઓફ સ્ક્રિન પણ ખુબ સારા મિત્રો છે. તેઓ છાશવારે એકબીજાની સોશિયલ મીડિયા પોસ્ટ પર કમેન્ટ કરતા જોવા મળે છે. જો કે આ વાતોએ તેમના ફેન્સને વિચારવા પર મજબૂર કરી દીધા છે કે શું તેમની વચ્ચે કઈ રંધાઈ રહ્યું છે?

Aug 6, 2021, 04:51 PM IST

Taarak Mehta Ka Ooltah Chashmah માંથી 'બબીતાજી'ની વિદાય થઈ ગઈ? અભિનેત્રીએ આપ્યો આ જવાબ

તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની બબીતાજી ઉર્ફે મુનમુન દત્તા ઘણા સમયથી શોમાં જોવા મળતી નથી. બબીતાજીનું આ રીતે શોમાંથી ગાયબ થઈ જવું લોકોને ગમતું નથી અને તેઓ સમજવા લાગ્યા છે કે હવે આ અભિનેત્રીની શોમાંથી વિદાય થઈ ગઈ છે.

Jul 26, 2021, 10:03 AM IST

એક મહિનાથી ‘તારક મહેતા’ શોમાંથી ગાયબ છે આ એક્ટ્રેસ, આખરે પ્રોડ્યુસરે કર્યો ખુલાસો

ટીવીની મોસ્ટ પોપ્યુલર કોમેડી સીરિયલ તારક મહેતા કા ઉલટા ચશ્મા (Taarak Mehta Ka Ooltah Chashmah) અને તેના તમામ પાત્રો સતત સમાચારમાં રહેતા હોય છે. આ શોના દરેક પાત્ર સાથે દર્શકોને ખાસ લાગણી છે. ચાર વર્ષ બાદ પણ દર્શકો શોમાં દયા વાંકાણી (Disha Vakani) ની વાપસીની રાહ જોઈ રહ્યાં છે. આ વચ્ચે હવે એક મહિનાથી શોમાં બબીતાજી એટલે કે મુનમુન દત્તા (Munmun Dutta) નજર આવી નથી રહી. આ કારણે તેના શો છોડવાના સમાચાર સામે આવી રહ્યાં છે. પરંતુ હવે આ મામલે શોના મેકર અસિત મોદીએ મોટો ખુલાસો કર્યો છે. 

Jul 24, 2021, 07:50 PM IST

Taarak Mehta Ka Ooltah Chashmah: 'તારક મહેતા..'ની આ અભિનેત્રીના દરિયાકિનારે Mud Bath લેતા બોલ્ડ અને ગ્લેમરસ PICS વાયરલ

અભિનેત્રીએ હાલમાં જ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર મડ બાથની કેટલીક તસવીરો શેર કરી છે જેમાં તે ખુબ જ બોલ્ડ અને સેક્સી લુકમાં જોવા મળી રહી છે. 

Jul 17, 2021, 01:50 PM IST

Taarak Mehta Ka Ooltah Chashmah: 'બબીતાજી'એ શેર કર્યા એવા જબરદસ્ત PHOTOS, જોઈને જેઠાલાલનો 'ટપુ' પણ થઈ ગયો ફીદા

Taarak Mehta Ka Ooltah Chashmah: ફેમસ સિરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના બબીતાજી એટલે કે અભિનેત્રી મુનમુન દત્તા હંમેશા ચર્ચામાં રહે છે. તાજેરમાં જ તે જાતિસૂચક શબ્દ બોલવાના કારણે વિવાદમાં ફસાઈ હતી. પરંતુ હવે તે વિવાદના કારણે નહીં પરંતુ એક ગ્લેમરસ ફોટોશૂટના કારણે ચર્ચામાં છે. 

Jul 5, 2021, 03:00 PM IST

પહેલા કરતા પણ વધારે હોટ લાગે છે 'Taarak Mehta...' ફેમ Munmun Dutta, જુઓ Photos

Taarak Mehta Ka Ooltah Chashmah: ફેમસ સિરિયલ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ની (Taarak Mehta Ka Ooltah Chashmah) બબીતા જી (Babita Ji) એટલે કે અભિનેત્રી મુનમુન દત્તા ઘણી વાર ચર્ચામાં રહે છે. ભૂતકાળમાં તે જાતિસૂચક શબ્દો બોલવાના કારણે ચર્ચામાં આવી હતી. હવે તે કોઈ વિવાદને કારણે ચર્ચામાં આવી નથી, પરંતુ તેના ગ્લેમર ફોટોશૂટને કારણે તે ફેમસ થઈ ગઈ છે.

Jul 1, 2021, 01:34 AM IST

Taarak Mehta: Babitaji ને થઈ ગઈ હતી પુરૂષોથી નફરત, આ હતું મોટું કારણ

પ્રખ્યાત ટીવી કોમેડી શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના (Taarak Mehta Ka Ooltah Chashmah) તમામ પાત્રોએ લોકોના હૃદયમાં સ્થાન બનાવ્યું છે

Jun 19, 2021, 01:39 PM IST

Munmun Dutta ના માર્ગ પર ચાલી Yuvika Chaudhary, કરી આ ભૂલ; ઉઠી ધરપકડની માંગ

તાજેતરમાં 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ની (Taarak Mehta Ka Ooltah Chashmah) 'બબીતા ​​જી' એટલે કે 'મુનમુન દત્તા'નો (Munmun Dutta) એક વીડિયો વાયરલ થયો હતો. આ વીડિયો જોયા બાદ સોશિયલ મીડિયા યુઝર્સે તેની ધરપકડની માંગ કરી હતી

May 25, 2021, 03:06 PM IST

તારક મહેતા સિરિયલ ફેમ બબિતા વિરૂદ્ધ ખોખરામાં વધુ ફરિયાદ, પોલીસ શરૂ કરી તપાસ

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા (Tarak Mehta Ka Ulta Chasma) સિરિયલમાં બબીતા જીનું પાત્ર ભજવનાર અભિનેત્રી મુનમુન દત્તા (Munmun Dutta) ની મુશ્કેલીમાં વધારો થતો જાય છે. એક જાતિસૂચક શબ્દનો ઉપયોગ કરવાના લીધે જ્યાં એક તરફ તેમની ધરપકડની માંગ થઇ રહી છે, તો બીજી તરફ તેમના વિરૂદ્ધ પોલીસ ફરિયાદ (complaint against Munmun Dutta) દાખલ કરવામાં આવી છે.

May 24, 2021, 07:41 AM IST

Tarak Mehtan ની બબીતાજી આ એક્ટર સાથે હતી રિલેશનશિપમાં, જાણો સંબંધ તૂટવાનું કારણ

બબીતા ​​જી તરીકે જાણીતી મુનમુન દત્તા (Munmun Dutta) તાજેતરમાં મોટા વિવાદમાં ફસાઈ છે. એક વીડિયોમાં જાતિગત શબ્દોનો ઉપયોગ કરવાને કારણે તેની સામે કેસ નોંધવામાં આવ્યો છે. વિવાદોમાં ફસાયેલા મુનમુને તેના અંગત જીવનમાં પણ ઘણા વિવાદોનો સામનો કરવો પડ્યો છે. તમને જણાવી દઈએ કે તે અભિનેતા અરમાન કોહલી સાથે પણ સંબંધોમાં રહી ચુકી છે. પરંતુ આ સંબંધ લાંબો સમય ટકી શક્યો નહીં.

May 14, 2021, 10:09 PM IST

'બબીતા જી' મુનમુન દત્તા પર લટકી ધરપકડની તલવાર, બિનજામીનપાત્ર કલમ હેઠળ કેસ દાખલ

તાજા જાણકારી પ્રમાણે મુનમુન દત્તા વિરુદ્ધ નેશનલ એલાયન્સ ફોર શેડ્યૂલ ક્લાસ હ્યૂમન રાઇટ્સના સંયોજક રજત કલસને ફરિયાદ આપી હતી. તેને આધાર બનાવીને થાના શહેર હાંસીની પોલીસે એફઆઈઆર દાખલ કરી લીધી છે. 

May 13, 2021, 09:38 PM IST

'Taarak Mehta' ફેમ મુનમુન દત્તાની ધરપકડની માંગ, અભિનેત્રીએ માંગી માફી, જાણો શું છે વિવાદ

મુનમુને એક વીડિયોમાં જાતિ વિશેષ વિશે ટિપ્પણી કરી હતી. ત્યારબાદ સોશિયલ મીડિયા પર તેનો વીડિયો વાયરલ થઈ ગયો અને ઘણા લોકોએ તેની વિરુદ્ધ ગુસ્સો જાહેર કરતા ધરપકડની માંગ કરી હતી.

May 10, 2021, 07:13 PM IST

TMKOC ના 'બબીતા જી' નો સમુદ્ર કિનારે જોવા મળ્યો સ્ટનિંગ અંદાજ, ફેન્સ બોલ્યા- જેઠાલાલનો દિવસ...

મુનમુન દત્તાએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક હસીન ફોટો પોસ્ટ કર્યો છે. તસવીરમાં તે ગ્રી કલરના ડ્રેસમાં જોવા મળી રહી છે. તેને શેર કરી કેપ્શનમાં કંઈ લખ્યું નથી, માત્ર એક બ્લેક હાર્ટનું ઇમોજી બનાવ્યું છે.

Apr 28, 2021, 03:29 PM IST

PICS: 'તારક મહેતા કા...'ની બબીતાએ જણાવી હચમચાવી નાખે તેવી વાત, કહ્યું-'તેણે મારા પેન્ટમાં હાથ નાખ્યો'

#MeToo મૂવમેન્ટના પગલે તેણે પોતાની સાથે થયેલા યૌન ઉત્પીડનની વાત સમાજ સામે રજુ કરી હતી હતી. 

Apr 4, 2021, 07:31 AM IST

બબીતાજીનો આ લુક જોઇને તમારા મનમાં પણ થશે 'જેઠાલાલ' જેવા ગલગલિયા

ટીવીની દુનિયામાં 'બબીતાજી' નામથી જાણીતી અભિનેત્રી મુનમુન દત્તા (Munmun Dutta) નો આજે જન્મદિવસ છે. બબીતાજી આજે 28 સપ્ટેમ્બરના રોજ પોતાનો 33મો જન્મદિવસ ઉજવી રહી છે.

Sep 28, 2020, 11:46 AM IST

તારક મહેતાના ઉલ્ટા ચશ્મા : જેઠાલાલ બબીતા ની મોટી ઇચ્છા થઇ પૂર્ણ, જુઓ Viral Video

તારક મહેતાના ઉલ્ટા ચશ્મા (taarak mehta ka oolta chashmah) ફેઇમ જેઠાલાલ (Jethalal) અને બબીતા (Babita) ની એક મોટી ઇચ્છા પૂર્ણ થઇ છે. ફેમસ ટીવી શો માં બબીતાનું પાત્ર નિભાવનાર મુનમુન દત્તા (Munmun Dutta) અને જેઠાલાલનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે (Viral Video)

Sep 24, 2019, 10:24 AM IST