Bad Cholesterol: બેડ કોલેસ્ટ્રોલ વધે તો ચહેરા પર દેખાય આ 5 લક્ષણો, ઈગ્નોર કરવાની ભુલ ન કરવી

Bad Cholesterol: શરીરમાં બેડ કોલેસ્ટ્રોલ વધી જાય તો હાર્ટ હેલ્થ પ્રભાવિત થાય છે. બેડ કોલેસ્ટ્રોલ આંખ અને સ્કીનને પણ ખરાબ અસર કરે છે. શરીરમાં બે પ્રકારના કોલેસ્ટ્રોલ હોય છે જેમાં ગુડ કોલેસ્ટ્રોલ અને બેડ કોલેસ્ટ્રોલ બંને હોય છે. જો શરીરમાં બેડ કોલેસ્ટ્રોલનું સ્તર વધી જાય તો જોખમ ઊભું થાય છે. 

બેડ કોલેસ્ટ્રોલ

1/5
image

બેડ કોલેસ્ટ્રોલ શરીરમાં વધવા લાગે તો ત્વચા પર પણ કેટલાક લક્ષણો જોવા મળે છે. ખાસ કરીને ચહેરા પર જો આ પ્રકારના ફેરફાર દેખાય તો તેને ઇગ્નોર કરવા નહીં અને તુરંત જ બેડ કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરવાના ઉપાય શરૂ કરી દેવા. 

ચહેરો પીળો પડી જવો 

2/5
image

જો ચેહરા પર પીળાશ દેખાવા લાગે તો તેને ઇગ્નોર કરવું નહીં. શરીરમાં બેડ કોલેસ્ટ્રોલ વધી જાય તેનું આ લક્ષણ છે. 

આંખની આસપાસ પીળા પેચ

3/5
image

જો આંખની આજુબાજુની સ્કીનનો રંગ પીળો પડવા લાગે, ખાસ કરીને આંખની નીચે સ્કિન પર પીળા રંગના પેચીસ દેખાવા લાગે તો તેને ઇગ્નોર કરવા નહીં.

ચહેરા પર સોજો 

4/5
image

બેડ કોલેસ્ટ્રોલ વધી જાય તો સવારના સમયે ચહેરા પર સોજા દેખાય છે. કારણ કે બેડ કોલેસ્ટ્રોલ સોજો વધારવાનું કામ કરે છે તેનાથી ચહેરો ફુલેલો દેખાય છે.

5/5
image