How To Reduce Bad Cholesterol: જો તમે બેડ કોલેસ્ટ્રોલ ઘટાડવા માટે લસણ, અળસીના બીજ સહિતની હેલ્ધી વસ્તુઓ ખાતા હોય તેમ છતાં ફાયદો જોવા નથી મળતો તો બની શકે કે તમે હેલ્ધી ગણાતી વસ્તુઓ ખાવામાં ભુલ કરી રહ્યા હોય. આજે તમને જણાવીએ લસણ, અળસી, ચિયા સીડ્સ અને ઓટ્સ ખાવામાં કઈ ભુલો કરો તો તે ફાયદો ન કરે.
Bad Cholesterol Warning Signs: બેડ કોલેસ્ટ્રોલના કારણે જ્યારે નસો બ્લોક થવા લાગે ત્યારે શરીરમાં આ 5 સંકેતો જોવા મળે છે. આ 5 સમસ્યાને સામાન્ય ગણી ઈગ્નોર કરવી નહીં.
Bad Cholesterol Causes: ઘરમાં બનતી રસોઈમાં જો થોડી પણ બેદરકારી રહે તો તેની સીધી અસર ઘરના દરેક વ્યક્તિના સ્વાસ્થ્ય પર પડે છે. જેમકે રસોઈ કરવામાં આ 3 ભુલ થતી હોય તો ભોજન કરનાર વ્યક્તિનું બેડ કોલેસ્ટ્રોલ રોકેટની સ્પીડથી વધી શકે છે.
Walnut For Bad Cholesterol: હાઈ કોલેસ્ટ્રોલના દર્દી રોજ અખરોટ ખાય તો લાભ થઈ શકે છે. અખરોટ આ રીતે ખાવાથી બેડ કોલેસ્ટ્રોલ કંટ્રોલ કરવામાં મદદ મળે છે. સાથે જ શરીરમાં ગુડ કોલેસ્ટ્રોલ વધે છે અને હાર્ટ હેલ્ધી રહે છે.
Vegetables for Bad Cholesterol: આજકાલની દોડધામ ભરેલી જિંદગીમાં આપણી લાઈફસ્ટાઈલ એટલી ખરાબ થઈ ગઈ છે કે તેના કારણે શરીરમાં બેડ કોલેસ્ટ્રોલ જેવી બીમારીઓ વધી જાય છે. જો શરીરમાં બેડ કોલેસ્ટ્રોલ વધે તો તેની પાછળ ઘણી અન્ય સમસ્યા પણ વધે છે. આજે જાણીએ બેડ કોલેસ્ટ્રોલને કયા પાંચ શાક ઠીક કરી શકે છે.
Dark Chocolate May Slow Ageing: લંડનની કિંગ્સ કોલેજના તાજેતરના અભ્યાસમાં જાણવા મળ્યું છે કે ડાર્ક ચોકલેટમાં રહેલું 'એપિકેટેચિન' (Epicatechin) નામનું ફ્લેવેનોલ ઉંમર વધવાની પ્રક્રિયાને ધીમી કરી શકે છે. સંશોધનથી ખબર પડે છે કે તે વૃદ્ધત્વની અસરોને ઘટાડવામાં મદદરૂપ થઈ શકે છે, પરંતુ ડાર્ક ચોકલેટને કોઈ જાદુઈ ઈલાજ માનવો જોઈએ નહીં.
Bad Cholesterol: હાર્ટ હેલ્ધી રહે તે માટે ખાવાપીવામાં એવી વસ્તુઓ સામેલ કરો જેનાથી પોષણ મળે અને જે વસ્તુ બેડ કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. આજે તમને એક દેશી પીણા વિશે જણાવીએ જે આ કામમાં તમને મદદ કરી શકે છે.
Bad Cholesterol Home Remedies: રસોડામાં રહેલા કેટલાક મસાલા એવા હોય છે જે બેડ કોલેસ્ટ્રોલ કંટ્રોલ કરવામાં મદદ કરે છે. તેને ખાવાથી શરીરને લાભ પણ થાય છે.
Bad Cholesterol Symptoms: ખરાબ કોલેસ્ટ્રોલ એવી સમસ્યા છે જેના કારણે અન્ય ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓ થઈ શકે છે. જ્યારે બેડ કોલેસ્ટ્રોલ વધે તો સૌથી પહેલા લોહીની નળીઓ બ્લોક કરે છે આ સમયે શરીરમાં કેટલાક ફેરફાર જોવા મળે છે. આ ફેરફાર કેવા હોય છે ચાલો તમને જણાવીએ.
Bad Cholesterol : બેડ કોલેસ્ટ્રોલના દર્દીની સંખ્યા દિવસે ને દિવસે વધતી જાય છે. પરંતુ શું તમે જાણો છે કે બેડ કોલેસ્ટ્રોલ સૌથી પહેલા શરીરના કયા અંગમાં જામે છે ? અને બેડ કોલેસ્ટ્રોલથી ફક્ત હાર્ટ પ્રોબ્લેમ જ નહીં અને 5 સમસ્યા પણ થઈ શકે છે.
Bad Cholesterol: બેડ કોલેસ્ટ્રોલ એટલે કે LDL કોલેસ્ટ્રોલ ઓછું કરવા માટે કાચુ લસણ ખાવું ફાયદાકારક ગણાય છે. જે લોકો હાઈ કોલેસ્ટ્રોલથી પરેશાન હોય તેઓ કાચું લસણ 3 રીતે ખાઈ શકે છે.
Apple Health Benefits: રોજ સફરજન ખાવાથી ડોક્ટર પાસે નથી જવું પડતું. આ વાત તમે પણ સાંભળી હશે. પરંતુ આજે જાણો કે દિવસમાં કેટલા સફરજન ખાવાથી શરીરને ખરેખર લાભ થાય અને સફરજન કેવી રીતે ખાવા.
Worst Foods For High Cholesterol: હાઈ કોલેસ્ટ્રોલના કારણે શરીરમાં બીમારીઓ વધવા લાગે છે. આજે તમને જણાવીએ જેમને પહેલાથી જ હાઈ કોલેસ્ટ્રોલ હોય તેમણે કઈ કઈ વસ્તુઓ ખાવાનું ટાળવું જોઈએ.
Ayurvedic Remedy for Bad Cholesterol: બેડ કોલેસ્ટ્રોલ વધતું હોય ત્યારે ફક્ત છાતીમાં જ નહીં શરીરના આ અંગમાં પણ ભારેપણું અનુભવાય છે. આ લક્ષણો દેખાતા હોય તો ડોક્ટરની સલાહ લીધા પછી આ આયુર્વેદિક ઉપાય શરુ કરી શકાય છે.
Fruits for Bad Cholesterol: બેડ કોલેસ્ટ્રોલ કંટ્રોલ કરવા માટે રોજના આહારમાં આ ફળનો સમાવેશ કરવો જોઈએ. આ સુપર ફુડ પ્રાકૃતિક રીતે નસોમાં ચોંટેલા બેડ કોલેસ્ટ્રોલને બહાર કાઢવામાં મદદ કરે છે અને હાર્ટને સ્વસ્થ રાખે છે.
Moong Dal for Fatty Liver: મગની દાળનું પાણી શરીર માટે વરદાન છે. આ પીળુ પાણી શરીરમાં જામેલા ફેટને ડિટોક્સ કરવામાં અને પાચન ક્રિયા તેજ કરવામાં મદદ કરે છે. મગની દાળ ધમનીઓને પણ સાફ કરે છે.
Healthy Juice For Bad Cholesterol: જો તમે બેડ કોલેસ્ટ્રોલથી પરેશાન છો તો ઘરે આ ગ્રીન જ્યુસ બનાવીને પીવા લાગો. આ ગ્રીન જ્યુસ સ્વાદમાં પણ સારું લાગે છે અને શરીરને અઢળક લાભ કરે છે.
How to control bad Cholesterol: આજના સમયમાં લોકોની લાઈફસ્ટાઈલ અને આહારશૈલી ખરાબ થઈ ગઈ છે. જેના કારણે અનેક લોકોને બેડ કોલેસ્ટ્રોલની સમસ્યા પરેશાન કરે છે. બેડ કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરવા માટે 3 દેશી વસ્તુ મદદરુપ થઈ શકે છે. આ વસ્તુઓ કઈ છે ચાલો જાણીએ.
How to Clean Bad Cholesterol: અનહેલ્ધી લાઈફસ્ટાઈલ અને ખરાબ આહારશૈલીના કારણે શરીરમાં બેડ કોલેસ્ટ્રોલ ઝડપથી વધે છે. બેડ કોલેસ્ટ્રોલ હાર્ટ માટે સૌથી ખરાબ સાબિત થાય છે. આ કોલેસ્ટ્રોલને નસોમાંથી સાફ કરવામાં આ 4 અનાજ મદદ કરી શકે છે.
Bad Cholesterol: આપણા ઘરમાં એવા કેટલાક મસાલા હોય છે જે હાર્ટ હેલ્થ સુધારી શકે છે. આવી જ વસ્તુઓમાંથી ખાસ પેસ્ટ બનાવી રોજ ખાવામાં આવે તો બેડ કોલેસ્ટ્રોલનો સફાયો કરી શકાય છે.
How To Reduce Cholesterol: બેડ કોલેસ્ટ્રોલ વધારે હોય તો તેને કેટલાક ફૂડની મદદથી નેચરલી કંટ્રોલ કરી શકાય છે. આજે તમને એવા 5 ફૂડ વિશે જણાવીએ જેને ડાયટમાં સામેલ કરવાથી બેડ કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરી શકાય છે.
Bad Cholesterol Symptoms: શરીરમાં બેડ કોલેસ્ટ્રોલનું સ્તર વધે એટલે કેટલાક લક્ષણો જોવા મળે છે. જેમાં શરુઆતી સમયમાં શરીરના કેટલાક અંગોમાં દુખાવો રહે છે. જો કે આ લક્ષણને 99 ટકા લોકો ઈગ્નોર કરવાની ભુલ કરે છે જેનું પરિણામ ગંભીર આવે છે.