આટલી બદલાઇ ગઇ 'બાલિકા વધૂ' Avika Gor, Birthday પર જુઓ ગોર્જિયસ LOOKS

ખોટી પ્રથાઓના વિરોધ કરનાર ડેલી સોપ 'બાલિકા વધૂ (Balika Vadhu)' આજે પણ લોકોને યાદ છે. આ શોમાં લીડ પાત્ર ભજવનાર ક્યૂટ દુલ્હન એટલે કે 'બાલિકા વધૂ'એ તો બધાના દિલમાં જગ્યા બનાવી લીધી હતી.

નવી દિલ્હી: ખોટી પ્રથાઓના વિરોધ કરનાર ડેલી સોપ 'બાલિકા વધૂ (Balika Vadhu)' આજે પણ લોકોને યાદ છે. આ શોમાં લીડ પાત્ર ભજવનાર ક્યૂટ દુલ્હન એટલે કે 'બાલિકા વધૂ'એ તો બધાના દિલમાં જગ્યા બનાવી લીધી હતી. આ પાત્ર ભજવ્યું હતું એક્ટ્રેસ અવિકા ગૌર (Avika Gor)એ. માથા પર પાલવ ઓઢીને અને ઘરેણા લગાવીને અવિકા ગૌર આજે પણ ફેન્સની લાડલી છે. આજે અવિકા ગૌર પોતાનો 23મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. 

પોતાની ક્યૂટનેસ માટે ઓળખાતી અવિકા ગૌર અને ખૂબ જલદી સ્ટાઇલિશ થઇ ચૂકી છે અને તેના મજબૂત પુરાવા તસવીરમાં સ્પષ્ટ જોવા મળે છે. આવો તેમના બર્થડે પર લેટેસ્ટ તસવીરોમાં જોઇએ અવિકા ગૌરનો ગોર્જિયર્સ અવતાર...

1/11

'સસુરાલ સિમરન કા'માં પણ ભજવ્યો રોલ

'સસુરાલ સિમરન કા'માં પણ ભજવ્યો રોલ

2/11

આજે 23 વર્ષની થઇ અવિકા ગૌર

આજે 23 વર્ષની થઇ અવિકા ગૌર

3/11

રિયલ લાઇફમાં ખૂબ ગોર્જિયસ

રિયલ લાઇફમાં ખૂબ ગોર્જિયસ

4/11

દરેક લુકથી જીતે છે દિલ

દરેક લુકથી જીતે છે દિલ

5/11

સાઉથ સિનેમામાં કરી રહી છે કામ

સાઉથ સિનેમામાં કરી રહી છે કામ

6/11

લોકોને બોલીવુડ ડેબ્યૂનો ઇંતઝાર

લોકોને બોલીવુડ ડેબ્યૂનો ઇંતઝાર

7/11

વેસ્ટર્ન લુકથી માંડીને ઇન્ડીયન સુધી દરેક લુકમાં કહેર વર્તાવે છે અવિકા ગૌર

વેસ્ટર્ન લુકથી માંડીને ઇન્ડીયન સુધી દરેક લુકમાં કહેર વર્તાવે છે અવિકા ગૌર

8/11

કો-સ્ટારની સાથે હતી ડેટિંગની અફવા

કો-સ્ટારની સાથે હતી ડેટિંગની અફવા

9/11

'બાલિકા વધૂ'થી 12 વર્ષની ઉંમરમાં કર્યું હતું ડેબ્યૂ

'બાલિકા વધૂ'થી 12 વર્ષની ઉંમરમાં કર્યું હતું ડેબ્યૂ

10/11

સોશિયલ મેડિયા પર છે ખૂબ એક્ટિવ

સોશિયલ મેડિયા પર છે ખૂબ એક્ટિવ

11/11

અવાર-નવાર શેર કરે છે ફોટોજ

અવાર-નવાર શેર કરે છે ફોટોજ

તમામ તસવીર સાભાર: Instagram@Avikagor