Sherlyn Chopra Shocking Confession: તમને ખબર નહીં હોય પણ એક હિરોઈને સોશિયલ મીડિયા પર સ્વીકાર કર્યો હતો કે તેને અનેક લોકોના બિસ્તર ગરમ કર્યા છે. જેનું નામ છે શર્લિન ચોપરા (Sherlyn Chopra). એને થોડા વર્ષો પહેલાં Tweet કરીને સનસનાટી મચાવી દીધી હતી.