close

News Wrapએડિટરની પસંદગીના મુખ્ય સમાચાર મેળવો સીધા તમારા મેઇલબોક્સમાં

જન્મદિવસ

65ની ઉંમરમાં પણ યુવા અભિનેત્રી લાગે છે રેખા, જાણો શું છે ડાયટ પ્લાન

રેખા પોતાના ડાયટની સાથે વધુ એક કામ પર ધ્યાન આપે છે. તે હંમેશા પુરતી ઉંઘ લે છે, કારણ કે દરરોજ પુરતી ઉંઘ લેનાર વ્યક્તિને સ્વાસ્થ સંબંધી મુશ્કેલીઓ ઓછી થાય છે. એટલા માટે રેખાના એક ઇન્ટરવ્યું અનુસાર ઓછામાં ઓછી 6-7 કલાકની ઉંઘ લે છે. 

Oct 10, 2019, 09:17 AM IST

90 વર્ષના થયા લતા મંગેશકરઃ આવી રહી શાળા છોડવાથી લઈને સિંગર બનવા સુધીની સફર

લોકપ્રિય ગાયિકા લતા મંગેશકર (Lata Mangeshkar) આજે પોતાનો 90મો જન્મદિવસ ઉજવી રહ્યાં છે. તેમનો જન્મ 28 સપ્ટેમ્બર 1929ના મધ્ય પ્રદેશના ઇન્દોરમાં થયો હતો. 
 

Sep 28, 2019, 03:25 PM IST

લતા મંગેશકરનો 90મો જન્મદિવસ, સચિન તેંડુલકરે વીડિયો મેસેજથી આપી શુભેચ્છા

લતા મંગેશકરના 90મા જન્મદિવસના અવસર પર મહાન બેટ્સમેન સચિન તેંડુલકરે ખાસ વીડિયો સંદેશ દ્વારા તેમને શુભેચ્છા આપી છે. 

Sep 28, 2019, 02:58 PM IST
Special PM birthday celebration at Mehsana PT49S

મહેસાણામાં અનોખી રીતે ઉજવવામાં આવ્યો વડાપ્રધાનનો જન્મદિવસ

મહેસાણામાં અનોખી રીતે ઉજવવામાં આવ્યો વડાપ્રધાનનો જન્મદિવસ

Sep 19, 2019, 04:55 PM IST
Ashadeep school of Surat celebrate PM Modi birthday PT4M27S

સુરતની સ્કૂલમાં પીએમના જન્મદિવસની અનોખી ઉજવણી

વડા પ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજ‌વણીના ભાગરૂપે સુરતની આશાદિપ ગૃપ ઓફ સ્કૂલ્સ દ્વારા પ્રયાસ કાર્યક્રમ અંતર્ગત સવારે 7 કલાકથી સાંજે 7 કલાક સુધી વિવિધ આઠ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજન અંતર્ગત 30 હજારથી વધુ વિદ્યાર્થીઓ અને શિક્ષકો દ્વારા 1.51 લાખ મહામૃત્યુંજન મંત્ર જાપ કરવામાં આવ્યો હતો.

Sep 17, 2019, 05:00 PM IST
Surat diamond merchants convey wishes to PM modi PT5M24S

સુરતના હીરાના વેપારીઓએ વડાપ્રધાનને જન્મદિવસની પાઠવી શુભેચ્છા

સુરતના હીરાના વેપારીઓએ વડાપ્રધાનને જન્મદિવસની પાઠવી શુભેચ્છા

Sep 17, 2019, 05:00 PM IST
Big cake to celebrate PM birthday PT3M58S

પીએમનો જન્મદિવસ સેલિબ્રેટ કરવા માટે 700 ફૂટની કેક! જોવા કરો ક્લિક

17મી સપ્ટેમ્બર એટલે કે આજે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો 70મો જન્મ દિવસ છે. શહેરની એક બેકરી દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મ દિવસ અલગ રીતે સેલિબ્રેટ કરવામાં આવ્યો છે. નરેન્દ્ર મોદીના જન્મ દિવસે 7000 કિલોની 700 ફૂટ લાંબી કેક બનાવવામાં આવી હતી.

Sep 17, 2019, 04:55 PM IST
PM Modi take lunch with mother PT20M54S

હીરાબાએ જ્યારે દીકરા નરેન્દ્રને પ્રેમથી જમાડી પુરણપોળી!

નર્મદા ડેમ (Narmada Dam)ના વધામણા કરીને અને ગરુડેશ્વરના દત્ત મંદિરમાં દર્શન-આરતી કર્યા બાદ પીએમ મોદી (PM Modi Live) સીધા ગાંધીનગર (Gandhinagar) પહોંચ્યા હતા. બહુ જ ઓછા દિવસો હોય છે જ્યાં પીએમ મોદી પોતાના માતા હિરાબા (Hiraba)ને મળતા હોય છે. તેમજ પોતાના જન્મદિવસ (Narendra Modi Birthday) પર માતાના આશીર્વાદ લેવાનું તેઓ ક્યારેય ચૂકતા નથી. ત્યારે આ વખતે પણ તેઓ માતા હિરાબાના દર્શન કરવા માટે રાયસણ ખાતે આવેલા વૃંદાવન બંગલોમાં પહોંચ્યા હતા. જ્યાં માતા હિરાબાએ વ્હાલપૂર્વક દીકરાને શુદ્ધ ગુજરાતી ભોજન પિરસ્યું હતું. બંનેએ સાથે મળીને ભોજન લીધું હતું.

Sep 17, 2019, 04:45 PM IST
PM visit vishwavan PT3M26S

વડાપ્રધાન મોદીએ લીધી વિશ્વવનની મુલાકાત

નર્મદા મૈયાની પૂજા આરતી કર્યા બાદ પ્રધાનમંત્રી મોદીએ વિશ્વ વનનું લોકાર્પણ કર્યુ હતું. પ્રધાનમંત્રીએ અહીં અનેક વૃક્ષ અને તેની માવજત વિશે માહિતી માહિતી મેળવી હતી. તેમણે અહીં ઘાસ અને વાંસમાંથી બનાવાયેલા તંબુમાં હળવી ક્ષણો પણ વિતાવી હતી.

Sep 17, 2019, 03:10 PM IST
Vadnagar connection of PM Modi PT8M5S

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વડનગર કનેક્શન વિશે ખાસ રિપોર્ટ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વડનગર કનેક્શન વિશે ખાસ રિપોર્ટ

Sep 17, 2019, 03:10 PM IST
Top 20 points from PM Speech PT6M24S

સાંભળવાની રહી ગઈ છે પીએમની સ્પિચ? આ રહ્યા ખાસ વીસ મુદ્દા

પીએમ નરેન્દ્ર મોદી નર્મદાની મુલાકાતે છે. પીએમ મોદીએ સભા સ્થળે સંબોધન કર્યું. પીએમ મોદીએ સભાના સંબોધનની શરૂઆત ગુજરાતીથી કરી હતી.આ અગાઉ સીએમ વિજય રૂપાણીએ પીએમ મોદીનું સ્વાગત કર્યું. આ જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યાં હતાં. આ વક્તવ્યના મહત્વના 20 મુદ્દાઓ રસપ્રદ છે.

Sep 17, 2019, 03:00 PM IST
Full speech of PM modi from kevadia PT35M38S

વડાપ્રધાન : એક સમયે પાણી માટે ગોળીઓ મરાતી હતી પણ હવે ગુજરાત નીકળી ગયું છે બહુ આગળ

પોતાના જન્મદિવસ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) ને નર્મદા નદી (Narmada River)ના નીરના વધામણા કરવાની ખાસ તક મળી હતી. નર્મદા ડેમ (Narmada Dam) પાસે પ્રવાસન તરીકે વિકસાયેલા વિવિધ પ્રોજેક્ટ્સનું નિરીક્ષણ કરીને પીએમ મોદી ગરુડેશ્વર (Garudeshwar) પહોંચ્યા છે. જન્મદિવસ (Narendra Modi Birthday) હોઈ તેમણે ગુજરાતના 105 વર્ષ જૂના મંદિરમાં દત્ત ભગવાન સામે શિશ ઝૂકાવ્યું હતું. તેમણે મંદિરમાં સમાધિસ્થળની પણ મુલાકાત લીધી હતી. PM મોદીને સાંભળવા માટે મોટી સંખ્યામાં સભા સ્થળ ખાતે ઉમટી પડ્યાં છે. ગરુડેશ્વર મંદિરમાં દર્શન કર્યા બાદ પીએમ મોદીએ ચિલ્ડ્રન પાર્કની મુલાકાત લીધી હતી. જ્યાં તેમણે નર્મદા ડેમ પાસે આકાર લઈ રહેલ ચિલ્ડ્રન પાર્ક કેવો બનશે અને તેમાં કેવી કેવી સુવિધાઓ હશે તેની માહિતી મેળવી હતી.

Sep 17, 2019, 02:30 PM IST
PM Modi speech at kevadia PT21M9S

વડાપ્રધાન : ચાર રાજ્યોની જનતા અને ખેડૂતોને મળી રહ્યો છે નર્મદાનો લાભ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસે ગુજરાત સરકાર દ્વારા નમામિ દેવી નર્મદે મહોત્સવનું આયોજન કરાયું છે. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત આવ્યા છે અને સવારથી સરદાર સરોવર ડેમ સાઇટની મુલાકાતે છે. આ પ્રસંગે વડાપ્રધાને પણ વક્તવ્ય પણ આપ્યું છે. પીએમ મોદીએ વધુમાં જણાવ્યું હતું કે, હું તમામ ગુજરાતીઓને નર્મદા ઉત્સવના આ પ્રસંગે હું શુભેચ્છા પાઠવું છું. ચાર રાજ્યોને જનતા અને ખેડૂતોને આ યોજનાનો લાભ મળી રહ્યો છે. કેવડિયામાં પ્રકૃતિ અને વિકાસનો અનુભવ થયો છે. અને સરદાર પટેલની ભવ્ય પ્રતિમા અમને આશિર્વાદ આપતી નજર આવે છે

Sep 17, 2019, 01:20 PM IST

નમામિ દેવી નર્મદે : સમગ્ર ગુજરાતમાં આજે ઘરે ઘરે લાપસીના રાંધણ છે...

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસે ગુજરાત સરકાર દ્વારા નમામિ દેવી નર્મદે મહોત્સવનું આયોજન કરાયું છે. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત આવ્યા છે અને સવારથી સરદાર સરોવર ડેમ સાઇટની મુલાકાતે છે. નર્મદા ડેમ માટે અને એમના જન્મદિવસે શુભેચ્છા પાઠવતાં ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા. તેમણે કહ્યું કે, જો આ ડેમ માટે કોઇ એક વ્યક્તિને શ્રેય આપવો હોય તો એ નરેન્દ્રભાઇને જાય છે. ન્યૂ ઇન્ડિયા આજે વિશ્વમાં આગળ વધી રહ્યું છે. વધુમાં તેમણે કહ્યું કે, ગુજરાતની જીવાદોરી નર્મદા મૈયા ગુજરાત પર ખોબલે ખોબલે આશીર્વાદ વરસાવી રહી છે ત્યારે આજે ગુજરાતમાં ઘરે ઘરે લાપસીના રાંધણ છે. 

Sep 17, 2019, 12:18 PM IST
PM modi from garudeshwar temple PT10M44S

વડાપ્રધાને ગરૂડેશ્વર મંદીરમાં નમાવ્યું શિશ

પોતાના જન્મદિવસ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીને નર્મદા નદીના નીરના વધામણા કરવાની ખાસ તક મળી હતી. નર્મદા ડેમ પાસે પ્રવાસન તરીકે વિકસાયેલા વિવિધ પ્રોજેક્ટ્સનું નિરીક્ષણ કરીને પીએમ મોદી ગરુડેશ્વર પહોંચ્યા છે. જન્મદિવસ હોઈ તેમણે ગુજરાતના 105 વર્ષ જૂના મંદિરમાં દત્ત ભગવાન સામે શિશ ઝૂકાવ્યું હતું. તેમણે મંદિરમાં સમાધિસ્થળની પણ મુલાકાત લીધી હતી. મંદિર દર્શન બાદ તેઓ ડેમ સાઈટ પાસે જાહેર સભાને સંબોધન કરશે. નર્મદાના કાર્યક્રમો પૂર્ણ કરી પીએમ ગાંધીનગર પરત ફરશે.

Sep 17, 2019, 12:15 PM IST
Modi done pooja at Narmada river PT7M3S

પીએમ મોદીએ નર્મદાને અર્પણ કરી ચૂંદડી

તમામ પ્રોજેક્ટ્સનું નિરીક્ષણ કરીને આખરે પીએમ મોદી નર્મદા મૈયાના નવા નીરના વધામણા કર્યા હતા. શાસ્ત્રોક્ત વિધી સાથે તેમણે નર્મદા નીરના વધામણા કર્યા હતા. સાથે જ નર્મદા મૈયાને શ્રીફળ અને ચૂંદડી અર્પણ કરી હતી. નર્મદાના કાંઠે ઉભુ થયેલુ આ ધાર્મિક માહોલમાં પીએમનો જન્મદિવસ ખાસ બની રહ્યો હતો. બ્રાહ્મણોએ પૂજા કરીને સમગ્ર વિધી પૂરી કરાવી હતી. પીએમ મોદીએ નર્મદા મૈયાની આરતી પણ ઉતારી હતી.

Sep 17, 2019, 11:45 AM IST
Detail report from kevadia PT7M35S

વડાપ્રધાન કેવડિયાની મુલાકાતે છે ત્યારે ત્યાંની સ્થિતિ વિશે તલસ્પર્શી રિપોર્ટ

વડાપ્રધાન કેવડિયાની મુલાકાતે છે ત્યારે ત્યાંની સ્થિતિ વિશે તલસ્પર્શી રિપોર્ટ

Sep 17, 2019, 11:30 AM IST
Talk with locals of Kevadia PT2M3S

મોદીની કેવડિયા મુલાકાત વિશે સ્થાનિકો સાથે ખાસ વાતચીત

વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે પોતાનો 69મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. આજના વિશેષ દિવસે તેઓ વતન ગુજરાતમાં આવ્યા છે. અમદાવાદમાં રાતવાસો કર્યા બાદ સવારે તેઓ રાજભવનથી કેવડિયા જવા રવાના થયા હતા. જ્યાં એમણે ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમની મુલાકાત લીધી. તેમની આ મુલાકાત વિશે સ્થાનિકો સાથે ખાસ વાતચીત.

Sep 17, 2019, 11:30 AM IST
Talk with Ramanlal vora and other BJP leaders PT15M49S

વડાપ્રધાનની કેવડિયા મુલાકાત વખતે રમણલાલ વોરા અને બીજા ભાજપ નેતાઓ સાથે ખાસ વાતચીત

વડાપ્રધાનની કેવડિયા મુલાકાત વખતે રમણલાલ વોરા અને બીજા ભાજપ નેતાઓ સાથે ખાસ વાતચીત

Sep 17, 2019, 11:20 AM IST
PM Modi visit different tourist sites of kevadia PT22M43S

નમામિ દેવી નર્મદે : વડાપ્રધાને કેવડિયાના પર્યટન ક્ષેત્રોની લીધી મુલાકાત

PM Modi Birthday: વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) પોતાના 69મા જન્મદિવસે (69th Birthday) ગુજરાતમાં (Gujarat) છે. નમામિ દેવી નર્મદે (Namami Devi Narmde) મહોત્સવ અવસરે સરદાર સરોવર ડેમની (Sardar Sarovar Dam) મુલાકાતે આવ્યા છે. અહીં કેવડિયામાં જંગલ સફારી પાર્ક (Safari Park), બટરફ્લાય પાર્કની (Butter Fly Park) મુલાકાત લીધી. તેમજ રિવર રાફ્ટીંગ સાઈટની (river rafting) પણ મુલાકાત લીધી. ગુજરાતમાં પહેલીવાર ઉત્તરાખંડ સરકારની મદદથી રિવર રાફ્ટીંગ શરૂ કરાયું છે. સમગ્ર સ્થળે તેઓ થોડો સમય રોકાઈ રહીને સમગ્ર કામગીરી કેવી રીતે કરાઈ છે તેની ચકાસણી કરી રહ્યાં છે. આ સ્થળ પ્રવાસન સ્થળ તરીકે વિકસે તે માટે પીએમ મોદી દ્વારા અથાગ પ્રયાસો કરાયા છે.

Sep 17, 2019, 11:10 AM IST