birthday

Samachar Gujarat 14 December 2019 PT24M37S

સમાચાર ગુજરાત: યુવકે તલવારથી કેક કાપી ભયનું વાતાવરણ પેદા કર્યું!

યુવકને તલવારથી કેક કાપી જન્મદિવસની ઉજવણી કરવાનું મોંઘું પડ્યું છે. યુવક વિરુદ્ધ નિકોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, શહેરોમાં જન્મદિવસની ઉજવણીમાં અવનવા ગતકડા કરવાનો એક ટ્રેન્ડ જોવા મળે છે. જો કે ક્યારેક અમુક ઉજવણી એવી થતી હોય છે કે, તેમાં ન માત્ર નિયમોને નેવે મુકવામાં આવે છે પરંતુ સાથે સાથે સામાન્ય જનતાનાં જીવ પણ જોખમમાં મુકાય અથવા એક પ્રકારનો ડરનો માહોલ પેદા થાય તેવું કરતા હોય છે.

Dec 14, 2019, 09:25 AM IST

પ્રેમમાં ગળાડૂબ હોવા છતાં દિલીપકુમારે પત્ની સાયરાને છોડીને રાતોરાત કરી લીધા હતા બીજા લગ્ન

11 ડિસેમ્બર, 1922ના દિવસે પંજાબના પેશાવરમાં જન્મેલા મહાન એક્ટર દિલીપકુમાર (Dilip kumar)નો આજે 96મો જન્મદિવસ છે. તેઓએ તેમનાથી 22 વર્ષ નાની પત્ની સાયરા બાનો (saira banu) સાથે આ દિવસની ઉજવણી કરી રહ્યા છે.

Dec 11, 2019, 04:02 PM IST

VIDEO : પિતાનો જન્મદિવસ ઐશ્વર્યાએ ઉજવ્યો યાદગાર રીતે, જોઈને કહેશો કે દીકરી હોય તો આવી

ઐશ્વર્યા રાય બચ્ચને (Aishwarya Rai Bachchan) પોતાના દિવંગત પિતા કૃષ્ણરાજ રાયના જન્મદિવસને યાદગાર બનાવવા માટે ખાસ પગલું ભર્યું છે

Nov 21, 2019, 01:44 PM IST

જુઓ ફરહાન અખ્તરની ફિલ્મ ''Toofan'ના મેકિંગ વીડિયો, 2020માં થશે રિલીઝ

સ્પોર્ટ્સ ડ્રામા ફિલ્મ 'તૂફાન' વર્ષ 2020ની સૌથી બહુપ્રતિક્ષિત ફિલ્મોમાંથી એક છે અને આ ફિલ્મમાં ફરહાન અખ્તર મુખ્ય ભૂમિકામાં છે જે એક બોક્સરનું પાત્ર ભજવી રહ્યો છે. ફિલ્મનું શૂટિંગ તાજેતરમાં જ શરૂ કરવામાં આવ્યું છે અને એવામાં નિર્દેશક રાકેશ ઓમપ્રકાશ મેહરાએ પહેલા શોટનો મેકિંગ વીડિયો પોતાના સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. 

Nov 21, 2019, 10:25 AM IST

Children's Day 2019 : 14 નવેમ્બરના રોજ શા માટે મનાવવામાં આવે છે 'બાલ દિવસ' ?

27 મે, 1964ના રોજ પંડિત નેહરુના(Pandit Nehru) નિધન પછી બાળકો પ્રત્યેના તેમના પ્રેમને જોતાં સર્વસંમતિ સાથે એ નિર્ણય લેવાયો હતો કે હવેથી દેશમાં દર વર્ષે 'ચાચા નેહરુ'ના જન્મદિવસ 14 નવેમ્બરના રોજ 'બાલ દિવસ' મનાવામાં આવશે. 

Nov 13, 2019, 09:43 PM IST

92 વર્ષના થયા લાલ કૃષ્ણ અડવાણી, જન્મદિવસ પર PM મોદીએ કંઇક આ રીતે પાઠવી શુભેચ્છા

ભાજપ (BJP)ના વરિષ્ઠ નેતા અને પૂર્વ ઉપ વડાપ્રધાન લાલ કૃષ્ણ અડવાણી (Lal Krishna Advani) શુક્રવારે 98 વર્ષના થઇ ગયા છે. પીએમ મોદી (Narendra Modi)એ તેમના જન્મદિવસ પર અડવાણીને યાદ કરતાં તેમને એક રાજનેતા, વિદ્યાન ગણાવ્યા. પીએમ મોદીએ કહ્યું કે અડવાણીએ ભાજપને મજબૂત બનાવવા માટે દાયકાઓ સુધી કામ કર્યું. 

Nov 8, 2019, 09:42 AM IST

હતા આરટીઓ ક્લાર્ક અને આજે છે ગુજરાતના ટોચના ભજનીક, ઓળખ્યા?

એક વેબસાઇટ પર આપવામાં આવેલી માહિતી પ્રમાણે તેમણે અત્યાર સુધીમાં લગભગ આઠસો આલબમ, સાત હજાર જેટલાં ગીત, 100 જેટલી કાવ્ય રચનાઓ અને 10 ગુજરાતી ફિલ્મોમાં પાર્શ્વગાયન કર્યું છે.

Nov 7, 2019, 03:16 PM IST

કમલ હાસન Birthday Special : આ એક્ટરે 6 વર્ષની વયે નેશનલ અવોર્ડ જીત્યો...

બહુ ઓછા લોકોને ખબર છે કે દિગ્ગજ એક્ટરને એક્ટર બનાવવાનું સપનું તેમના પિતાએ જોયું હતું અને એટલે માત્ર 6 વર્ષની વયે તેમણે એક્ટિંગના ફિલ્ડમાં એન્ટ્રી લઈ લીધી હતી. 

Nov 7, 2019, 09:38 AM IST

Milind Soman Birthday Special: 25 વર્ષ નાની ગર્લફ્રેન્ડ સાથે લગ્ન કરીને આવ્યો હતો ચર્ચામાં, રસપ્રદ છે લવસ્ટોરી

ફિટનેસ આઈકન ગણાતા સુપરમોડલ અને અભિનેતા મિલિન્દ સોમણ(Milind Soman)નું નામ આજે એ હસ્તીઓમાં સામેલ છે જેના અંગે લોકો રજેરજની માહિતી મેળવવા માંગતા હોય છે. ખાસ કરીને મિલિન્દ સોમણ અને તેની પત્ની અંકિતા (Ankita Konwar)ની લવ સ્ટોરી. આજે મિલિન્દ 54 વર્ષનો થઈ ગયો છે પરંતુઆવો તેના જન્મદિવસે આપણે જાણીએ કે આ અડોરેબલ અને રોમેન્ટિક કપલની પહેલી મુલાકાત અને પ્રેમથી લઈને લગ્ન સુધીની સફર કેવી રહી....

Nov 4, 2019, 09:16 AM IST

શમ્મી કપૂર હતા ભાવનગરના જમાઈ, લગ્ન માટે મુકી હતી મોટી શરત!

રાજપુતાણી નીલા દેવીએ બહુ સારી રીતે આ શરત પાળી બતાવી હતી

Oct 21, 2019, 07:30 AM IST

બર્થ ડે  : કાશ્મીરના કિંગ ગણાતા ફારુકના પરિવારમાં આ મહિલાનું ખાસ સ્થાન, જીવનનો એકએક શ્વાસ તેને આભારી

આજે ટોચના કાશ્મીરી રાજકારણી અને જમ્મુ એન્ડ કાશ્મીર નેશનલ કોન્ફરન્સના ચેરમેન ફારુક અબ્દુલ્લાનો જન્મદિવસ છે

Oct 21, 2019, 07:10 AM IST

અમિત શાહ જન્મ દિવસે આવશે ગુજરાતની મુલાકાતે, સોમનાથના કરશે દર્શન

કેન્દ્રીય ગૃહંત્રી અને બીજેપીના રાષ્ટીય અધ્યક્ષ અમિત શાહ 22 ઓક્ટોબરના રોજ ગુજરાતની મુલાકાત લેશે. મહરાષ્ટ્ર અને હરિયાણા વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થયા અમિત શાહ ગુજરાતની મુલાકાત લેશે. ગૃહમંત્રી અમિત શાહ સોમનાથ દાદાના ચરણોમાં શીશ નમાવવા સોમનાથ જશે. મહત્વનું છે કે અમિત શાહનો 22 ઓક્ટોબરના રોજ જન્મદિવસ છે. 

Oct 9, 2019, 11:09 PM IST

સુરત: યુવકે જન્મ દિવસે તલવાર વડે કેક કાપી જાહેરમાં કર્યું ત્રણ રાઉન્ડ ફાયરિંગ

પોલીસ કમિશનર દ્વારા જાહેરમા બર્થ-ડે ઉજવણી કરવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યુ છે. તેમ છતા કેટલાક લોકો આ પરિપત્રને ઢોળીને પી ગયા હોય તેવુ લાગી રહ્યુ છે. શહેરના અડાજણ વિસ્તારમાં પ્રધાન નામના યુવાનની બર્થ ડે ઉજવણી કરવામા આવી રહી છે. આ ઉજવણી દરમિયાન તલવાર વડે કેક કાપવામા આવી હતી તેમજ અન્ય એક યુવાન દ્વારા જાહેરમા ત્રણ રાઉન્ડ ફાયરીગ કરવામા આવ્યુ હતુ.

Oct 8, 2019, 06:05 PM IST
Firing During The Birthday Celebration In Surat PT1M41S

સુરતમાં જન્મ દિવસની ઉજવણી દરમિયાન ફાયરિંગ કરાયું

સુરતમાં બર્થ-ડેની ઉજવણીમાં ફાયરિંગ કરાયું હતું. ઘટના અડાજણ વિસ્તારની હોવાની ચર્ચાઓ ચાલી રહી છે. પ્રધાન લખેલી કેક પાસે તલવાર મુકાઈ અને કેક તલવાર વડે કાપવામાં આવી હતી. કેક કાપ્યા બાદ હવામાં ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. પોલીસના જાહેરનામાનું ઉલ્લંઘન કરાયું છે.

Oct 8, 2019, 04:00 PM IST
Special PM birthday celebration at Mehsana PT49S

મહેસાણામાં અનોખી રીતે ઉજવવામાં આવ્યો વડાપ્રધાનનો જન્મદિવસ

મહેસાણામાં અનોખી રીતે ઉજવવામાં આવ્યો વડાપ્રધાનનો જન્મદિવસ

Sep 19, 2019, 04:55 PM IST
Ashadeep school of Surat celebrate PM Modi birthday PT4M27S

સુરતની સ્કૂલમાં પીએમના જન્મદિવસની અનોખી ઉજવણી

વડા પ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજ‌વણીના ભાગરૂપે સુરતની આશાદિપ ગૃપ ઓફ સ્કૂલ્સ દ્વારા પ્રયાસ કાર્યક્રમ અંતર્ગત સવારે 7 કલાકથી સાંજે 7 કલાક સુધી વિવિધ આઠ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજન અંતર્ગત 30 હજારથી વધુ વિદ્યાર્થીઓ અને શિક્ષકો દ્વારા 1.51 લાખ મહામૃત્યુંજન મંત્ર જાપ કરવામાં આવ્યો હતો.

Sep 17, 2019, 05:00 PM IST
Surat diamond merchants convey wishes to PM modi PT5M24S

સુરતના હીરાના વેપારીઓએ વડાપ્રધાનને જન્મદિવસની પાઠવી શુભેચ્છા

સુરતના હીરાના વેપારીઓએ વડાપ્રધાનને જન્મદિવસની પાઠવી શુભેચ્છા

Sep 17, 2019, 05:00 PM IST
PM Modi take lunch with mother PT20M54S

હીરાબાએ જ્યારે દીકરા નરેન્દ્રને પ્રેમથી જમાડી પુરણપોળી!

નર્મદા ડેમ (Narmada Dam)ના વધામણા કરીને અને ગરુડેશ્વરના દત્ત મંદિરમાં દર્શન-આરતી કર્યા બાદ પીએમ મોદી (PM Modi Live) સીધા ગાંધીનગર (Gandhinagar) પહોંચ્યા હતા. બહુ જ ઓછા દિવસો હોય છે જ્યાં પીએમ મોદી પોતાના માતા હિરાબા (Hiraba)ને મળતા હોય છે. તેમજ પોતાના જન્મદિવસ (Narendra Modi Birthday) પર માતાના આશીર્વાદ લેવાનું તેઓ ક્યારેય ચૂકતા નથી. ત્યારે આ વખતે પણ તેઓ માતા હિરાબાના દર્શન કરવા માટે રાયસણ ખાતે આવેલા વૃંદાવન બંગલોમાં પહોંચ્યા હતા. જ્યાં માતા હિરાબાએ વ્હાલપૂર્વક દીકરાને શુદ્ધ ગુજરાતી ભોજન પિરસ્યું હતું. બંનેએ સાથે મળીને ભોજન લીધું હતું.

Sep 17, 2019, 04:45 PM IST
Vadnagar connection of PM Modi PT8M5S

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વડનગર કનેક્શન વિશે ખાસ રિપોર્ટ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વડનગર કનેક્શન વિશે ખાસ રિપોર્ટ

Sep 17, 2019, 03:10 PM IST
PM visit vishwavan PT3M26S

વડાપ્રધાન મોદીએ લીધી વિશ્વવનની મુલાકાત

નર્મદા મૈયાની પૂજા આરતી કર્યા બાદ પ્રધાનમંત્રી મોદીએ વિશ્વ વનનું લોકાર્પણ કર્યુ હતું. પ્રધાનમંત્રીએ અહીં અનેક વૃક્ષ અને તેની માવજત વિશે માહિતી માહિતી મેળવી હતી. તેમણે અહીં ઘાસ અને વાંસમાંથી બનાવાયેલા તંબુમાં હળવી ક્ષણો પણ વિતાવી હતી.

Sep 17, 2019, 03:10 PM IST