PHOTOS: Shehnaaz Gill થઇ ગઇ આટલી સ્લિમ, લોકોએ કહ્યું- 'ડાયટિંગ બંધ કરો'
'બિગ બોસ 13 (Bigg Boss 13)'એ તમામ કલાકારો ખાસ કરીને શહનાઝ ગિલ (Shehnaaz Gill)ને ખૂબ ફેમસ કરી દીધી છે. શહનાઝને સલમાન ખાને પ્રેમથી 'પંજાબની કેટરિના કૈફ' કહ્યું હતું.
નવી દિલ્હી: 'બિગ બોસ 13 (Bigg Boss 13)'એ તમામ કલાકારો ખાસ કરીને શહનાઝ ગિલ (Shehnaaz Gill)ને ખૂબ ફેમસ કરી દીધી છે. શહનાઝને સલમાન ખાને પ્રેમથી 'પંજાબની કેટરિના કૈફ' કહ્યું હતું. પરંતુ હવે એવું લાગે છે કે પોતાની ક્યૂટનેસ માટે જાણીતી અભિનેત્રી શહનાઝ ગિલ (Shehnaaz Gill)ને બોલીવુડમાં રોલ મેળવવા માટે ખૂબ વજન ઓછું કરવું પડ્યું છે. શહનાઝે સોશિયલ મીડિયા પર કેટલીક એવી તસવીરો શેર કરી છે જેમાં તે એકદમ સ્લિમ જોવા મળી રહી છે. આ તસવીરો જોઇને તેમના ફેન્સ ખૂબ આશ્વર્યમાં છે. જુઓ શહનાઝ લિગનો ફેટ ટૂ ફિટવાળો આ નવો અવતાર...
પહેલાં થતી હતી ટીકા
થોડા સમય પહેલાં સુધી શહનાઝ ગિલ પોતાના વધુ વજનને લઇને લોકોની ટીકા સહન કરતી હતી.
મોટાપા બાદ પણ હતી સુંદર
પરંતુ જૂની તસવીરોમાં પણ શહનાઝની ક્યૂટનેસ અને સુંદરતાની તારીફ થતી હતી.
હવે થઇ ગઇ છે આટલી સ્લિમ
પરંતુ હવે પોતાની નવી પોસ્ટમાં, શહનાઝ સંપૂર્ણપણે અલગ જોવા મળી રહી છે.
નવા અવતાર મચાવી રહી છે ધમાલ
કેટલાક લોકોએ તેમના નવા રૂપની પ્રશંસા કરી છે, પરંતુ ઘણા એવા હતા જેમણે તેને ડાયટિંગ બંધ કરવા માટે કહ્યું.
કોલર બોન પણ જોવા મળી
નવી તસવીરમાં તેમની કોલર-બોન અને ફેસ કટ સ્પષ્ટ જોવા મળી રહી છે.
ફેન્સે વ્યક્ત કરી ચિંતા
એક યૂઝરે લખ્યું, 'કેટલી સ્લિમ થઇશ બેબી..'
બોલીવુડમાં એન્ટ્રી માટે વહાવ્યો પરસેવો
તમને જણાવી દઇએ કે તાજેતરમાં સિદ્ધાર્થ શુક્લા સાથે પોતાની લાઇવ ચેટમાં, શહનાઝએ ખુલાસો કર્યો હતો કે બોલીવુડમાં સારા પ્રોજેક્ટ મેળવવા માટે ડાયટિંગ કરી રહી છે. ફોટો સાભાર: instagram@Shanaazgill
Trending Photos