ગુલાબી હોઠો પર બ્લેક લિપસ્ટિક લગાવી આ હસીનાઓએ મચાવી હતી દૂમ, જુઓ Photos

બોલીવુડની બોલ્ડ અને બ્યૂટીફુલ અભિનેત્રીઓ ફેશનના મામલામાં અલગ-અલગ વસ્તુઓ ટ્રાય કરતી રહે છે. ક્યારેક લુક્સને મેચ કરવા માટે તો ક્યારેક અલગ દેખાવાના પ્રયાસમાં ઘણી બોલીવુડ અભિનેત્રીઓ પોતાના ગુલાબી હોઠો પર ડાર્ક બ્લેક લિપસ્ટિલ લગાવી જોવા મળી હતી. કેટલીક તો આ લુકમાં કાતિલ જોવા મળી તો કેટલાકને ફેન્સે ટ્રોલ કરી દીધી હતી. આવો જોઈએ આ હસીનાઓની તસવીરો..

Sep 28, 2021, 09:22 PM IST
1/5

દીપિકા પાદુકોણ

દીપિકા પાદુકોણ

ફેશનના મામલામાં દીપિકા પાદુકોણ પણ પાછળ નથી. જે દીપિકાના ગુલાબી ગાલ અને હોઠો પર કરોડો દીનાના મરે છે તે એક ઈવેન્ટમાં બ્લેક લિપસ્ટિક લગાવીને પહોંચી તો ફેન્સ ચોંકી ગયા હતા. 

 

 

2/5

કંગના રનૌત

કંગના રનૌત

કંગના રનૌત હંમેશા કંઈક અલગ અને યૂનિક કરવાનો પ્રયાસ કરે છે. અભિનેત્રીને ડાર્ક લિપસ્ટિક લગાવવી પસંદ પણ છે અને એક ફોટોશૂટ માટે તેણે બ્લેક લિપસ્ટિક લગાવી જેની તસવીર વાયરલ થઈ રહી છે. 

 

 

3/5

પ્રિયંકા ચોપડા

પ્રિયંકા ચોપડા

ભારતનું નામ દુનિયામાં રોશન કરી રહેલી પ્રિયંકા ચોપડા પણ ફેશનના મામલામાં અતરંગી વસ્તુઓ ટ્રાય કરવાનું પસંદ કરે છે. અભિનેત્રી ડાર્ક લિપસ્ટિકમાં અનેકવાર જોવા મળી ચુકી છે. 

 

 

4/5

સોનમ કપૂર

સોનમ કપૂર

સોનમ કપૂર પણ બ્લેક લિપસ્ટિકમાં ખુબ કાતિલ જોવા મળે છે. અભિનેત્રી ઘણીવાર બ્લેક લિપસ્ટિકમાં ફેન્સ વચ્ચે આવી ચુકી છે.

 

 

5/5

ઈલિયાના ડિક્રૂઝ

ઈલિયાના ડિક્રૂઝ