ઓગસ્ટ મહિનાની 5 તારીખે કર્ક રાશિમાં સૂર્ય-ગુરૂ અને બુધનો ત્રિગ્રહી યોગ બનશે. આ યોગને કારણે કેટલીક રાશિઓની આર્થિક પ્રગતિ થઈ શકે છે, આજે અમે તમને આ રાશિઓ વિશે જાણકારી આપીશું.
Trigrahi Yog 2026: જ્યોતિષ શાસ્ત્રની ગણતરી મુજબ, 22 જૂનના રોજ બુધ ગ્રહ કર્ક રાશિમાં પ્રવેશ કરવા જઈ રહ્યો છે. ગુરુ ગ્રહ 2 જૂન 2026થી કર્ક રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. જ્યારે 8 જૂને શુક્ર ગ્રહ આ જ રાશિમાં પ્રવેશ કરશે. આવા સમયે કર્ક રાશિમાં બુધ, ગુરુ અને શુક્રની હાજરીથી ત્રિગ્રહી યોગ બનશે.
Trigrahi Yog: શનિ જયંતીના દિવસે વર્ષ 2026મા ત્રિગ્રહી યોગ બની રહ્યો છે. આ યોગ સૂર્ય-બુધ અને ચંદ્રમાની યુતિથી વૃષભ રાશિમાં બનશે. આ યોગ બનવાથી કેટલાક જાતકોને વિશેષ લાભ મળી શકે છે. આવો તે ભાગ્યશાળી રાશિઓ વિશે જાણીએ.
Trigrahi Yog 2026: જ્યોતિષ શાસ્ત્ર અનુસાર સૂર્ય, શનિ અને શુક્રની યુતિથી બનનારો ત્રિગ્રહી યોગ 3 રાશિના જાતકો માટે ખૂબ જ શુભ સાબિત થશે. આ રાશિના જાતકોને કરિયરમાં ઘણો લાભ મળશે અને કમાણીમાં મોટો ઉછાળો જોવા મળશે.
Astrology News: મીન રાશિમાં શક્તિશાળી ત્રિગ્રહી યોગ બનવાનો છે. 15 માર્ચથી સૂર્ય, શનિ અને શુક્રની યુતિ આ ત્રણ રાશિઓના જીવનમાં ખુશીઓ લાવશે અને ધનલાભ થશે? અહીં જાણો તમારૂ રાશિ ભવિષ્યફળ.
ગ્રહ ગોચરની રીતે ફેબ્રુઆરી મહિનો ખાસ છે. આ મહિનામાં અનેક શુભ અશુભ સંયોગ બની રહ્યા છે. જો કે કુંભ રાશિમાં બુધ, શુક્ર અને રાહુની યુતિથી એક શુભ સંયોગ બની રહ્યો છે જે કેટલીક રાશિઓ માટે ખુબ જ શુભ ગણાઈ રહ્યો છે. જાણો તે ભાગ્યશાળી રાશિઓ વિશે.
Panchgrahi Yog 2026 : વૈદિક કેલેન્ડર મુજબ, કુંભ રાશિમાં પાંચ મુખ્ય ગ્રહોનો પાવરફુલ યોગ બનવાનો છે. આ સમય દરમિયાન, સૂર્ય, બુધ, શુક્ર, મંગળ અને રાહુ એક જ રાશિમાં હાજર હશે, જે કેટલીક રાશિઓ માટે સારા નસીબ લાવી શકે છે.
વૈદિક પંચાંગ મુજબ મકર રાશિમાં ત્રિગ્રહી યોગ બની રહ્યો છે. જેનાથી કેટલીક રાશિના જાતકોને દરેક ક્ષેત્રમાં સફળતા મળી શકે છે. જાણો તે લકી રાશિઓ વિશે...
Trigrahi Yog 2026: જ્યોતિષીય દ્રષ્ટિથી નવું વર્ષ ખાસ રહેવાનું છે કારણ કે ત્રણ ગ્રહ મળી શક્તિશાળી ત્રિગ્રહી યોગ બનાવશે. આ યોગ બનવાથી ત્રણ રાશિના જાતકોને ફાયદો થશે. આવો તમને જણાવીએ આ કઈ રાશિ છે.
Trigrahi yog : વૈદિક કેલેન્ડર મુજબ, મકર રાશિમાં ત્રિગ્રહી યોગ બની રહ્યો છે, જે કેટલીક રાશિઓને દરેક ક્ષેત્રમાં સફળતા અપાવી શકે છે. આ ઉપરાંત આ રાશિના જાતકોને અચાનક ધનલાભ થઈ શકે છે.
Trigrahi Yog : વૈદિક કેલેન્ડર મુજબ, વૃશ્ચિક રાશિમાં ત્રિગ્રહી યોગ બની રહ્યો છે, જે દરેક ક્ષેત્રમાં કેટલીક રાશિઓને સફળતા અપાવી શકે છે. ત્યારે આ લેખમાં જાણીશું કે, આ ભાગ્યશાળી રાશિઓ કઈ છે.
Trigrahi Yog 2025 : સિંહ રાશિમાં સૂર્ય, બુધ અને કેતુનો યુતિ થવાની છે, જેના કારણે આ 3 રાશિના લોકોએ સાવચેત રહેવું પડશે. કારકિર્દી, વ્યવસાય અને અંગત જીવનમાં સમસ્યાઓ આવી શકે છે.
સિંહ રાશિમાં સૂર્ય, બુધ, અને કેતુનો સંયોગ બનવા જઈ રહ્યો છે. જેનાથી 3 રાશિના જાતકોના સારા દિવસો શરૂ થઈ શકે છે. જાણો વિગતો...
વૈદિક પંચાંગ મુજબ સિંહ રાશિમાં ત્રિગ્રહી યોગ બનશે. જેનાથી કેટલીક રાશિના જાતકોને ફાયદો થઈ શકે છે. જાણો તે લકી રાશિઓ વિશે...
Trigrahi Yog : વૈદિક પંચાંગ અનુસાર, સિંહ રાશિમાં ત્રિગ્રહી યોગ બનવા જઈ રહ્યો છે. જેના કારણે કેટલીક રાશિઓને દરેક ક્ષેત્રમાં સફળતા મળી શકે છે. ત્યારે આ ભાગ્યશાળી રાશિઓ કઈ છે, તેના વિશે આ લેખમાં જાણીશું.
Surya Budh Guru Trigrahi Yog Rashifal: 15 જુન 2025 ના રોજ સૂર્ય ગ્રહ મિથુન રાશિમાં ગોચર કરશે અને સાથે જ મિથુન રાશિમાં શક્તિશાળી ત્રિગ્રહી યોગ બનશે. આ વર્ષે આ ત્રિગ્રહી યોગ 12 વર્ષ પછી સર્જાવા જઈ રહ્યો છે. મિથુન રાશિમાં 3 શુભ ગ્રહ એક સાથે ગોચર કરશે જેના કારણે 2 શક્તિશાળી રાજયોગ બનશે. આ રાજયોગ 5 રાશિના લોકોની ધન સંપત્તિ ઝડપથી વધારી શકે છે.
6 જૂનના રોજ નિર્જળા એકાદશીના દિવસે બુધ ગ્રહ ગોચર કરશે અને આ સાથે બુધ અદભૂત અને દુર્લભ કહી શકાય તેવો ત્રિગ્રહી યોગ બનાવશે. જે 4 રાશિના જાતકોને બંપર લાભ કરાવશે.
વૈદિક જ્યોતિષ મુજબ બુધ સૂર્ય અને ગુરુનો સંયોગ બની રહ્યો છે. જેનાથી કેટલીક રાશિના જાતકોનું ભાગ્ય ચમકી શકે છે.
દાયકાઓ બાદ મીન રાશિમાં એક અદભૂત સંયોગ બન્યો છે જે 3 રાશિના જાતકોને માલામાલ કરી દેશે. મીન રાશિમાં બુધ, શુક્ર અને શનિ ભેગા થઈને અત્યંત પાવરફૂલ ત્રિગ્રહી યોગ બનાવી રહ્યા છે.
Trigrahi Yog : વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મીન રાશિમાં બુધ, શુક્ર અને શનિનો દુર્લભ સંયોગ બની રહ્યો છે. જેના કારણે કેટલીક રાશિઓ માટે સારા દિવસોની શરૂઆત થઈ શકે છે. ત્યારે આ લેખમાં જાણીશું કે, આ ભાગ્યશાળી રાશિઓ કઈ છે અને તેમને શું લાભ થશે.
trigrahi yog: કુંભ રાશિમાં ફેબ્રુઆરી મહિનાના અંતમાં ત્રિગ્રહી યોગ બનવા જઈ રહ્યો છે. આ યોગથી કેટલાક જાતકોને લાભ મળવાનો છે. આવો જાણીએ...
Trigrahi Yog: વર્ષ 2025માં માર્ચ મહિનામાં સૂર્ય, બુધ અને શનિ મીન રાશિમાં મળવાથી ત્રિગ્રહી યોગ બની રહ્યો છે. જો કે, ત્રિગ્રહી યોગની અસર 12 રાશિઓ પર અલગ-અલગ અસર જોવા મળશે. પરંતુ ત્રણ રાશિઓને સૌથી વધુ નુકસાન થવાની સંભાવના છે. ચાલો જાણીએ તે ત્રણ રાશિઓ વિશે, જેમના જાતકો પર ત્રિગ્રહી યોગની નકારાત્મક અસર થશે.