health care

Most Dangerous Drugs in the world: દુનિયાના 5 સૌથી ખતરનાક ડ્રગ્સ, જે ધીરે ધીરે શરીરને બનાવી દે છે ખોખલું

બોલીવુડના કિંગખાના શાહરૂખના પુત્ર આર્યન ખાન હાલ ખુબ જ ચર્ચામાં છે જે ડ્રગ્સ કેસમાં હાલ જેલની હવા ખાઈ રહ્યો છે. જો કે એક વર્ષથી વધુ સમયથી બોલીવુડ અને ટીવ સ્ક્રીનના ઘણા મોટા સ્ટાર્સ ડ્રગ્સકાંડમાં એજન્સીઓની રડાર પર છે. NCBએ ઘણાને પૂછપરછ માટે બોલાવ્યા, કેટલાકની ધરપકડ પણ કરવામાં આવી. ત્યારે વધતા ડ્રગ્સ કલ્ચર અંગે ચર્ચા ખુબ વધી રહી છે.

Oct 15, 2021, 02:14 PM IST

Health Tips: ભૂલથી પણ દૂધ સાથે ના કરતા આ વસ્તુઓનું સેવન, નહીં તો બગડશે તબીયત!

ઘણા લોકોને દૂધ પોતાની મનપસંદ કૂકીઝ અને ફ્રૂટ જોડે ખાવાનો શોખ હોય છે, પણ આયુર્વેદનું માનીએ તો બધી વસ્તુઓ જોડે દૂધ ખાવું સ્વાસ્થ્ય માટે હાનીકારક પુરવાર થાય છે...ખરાબ ફૂડ કોમ્બિનેશનથી પેટ દર્દ,  સોજો, થાક લાગવો, અને દુર્ગંધ આવવાની શકયતા રહે છે...પાચન ક્રિયા નબળી પડવી, ગેસની તકલીફ, બેચેની થવી આ પ્રકારની સમસ્યા દૂધ જોડે ખાવાના ખોટા સંયોજનથી થાય છે.

Oct 13, 2021, 02:46 PM IST

કમર બહુ દુખે છે? આ 3 આસનો કાયમ માટે અપાવશે અસહ્ય દુઃખાવાથી મુક્તિ!

પીઠનો દુખાવો સામાન્ય છે. તેની પાછળનું કારણ સ્નાયુમાં તણાવ, સ્નાયુમાં ખેંચાણ હોઈ શકે છે. ઉભા રહીને સતત કામ કરવાની ટેવને કારણે પીઠના દુખાવાની સમસ્યા ઘણી વધી રહી છે. મોટાભાગની મહિલાઓ આ સમસ્યાથી પીડાય છે.જો તમે પણ આ પીડાથી છુટકારો મેળવવા માંગો છો, તો આ સમાચાર તમને મદદ કરી શકે છે. અમે કેટલાક યોગાસન લઈને આવ્યા છીએ જે તમને મિનિટોમાં પીઠના દુખાવામાં રાહત આપી શકે.

Oct 10, 2021, 11:50 AM IST

Chilli Garlic Potato: બાળકો માટે નાસ્તામાં બનાવો આ વસ્તુ, ભુલી જશે બહારનું ખાવાનું

તમે બાળકો માટે સાંજે નાસ્તામાં ચિલી ગાર્લિક પોટેટો બનાવવા માગો છો. તો તેને બનાવવું એકદમ સરળ છે. તે એક સ્વાદિષ્ટ વાનગી છે. તેને બનાવવામાં માત્ર થોડી જ મિનિટ લાગે છે. આ વાનગી બાળકોને બહુ પસંદ આવશે. તે ઉપરાંત તમે તેને કોઈ ખાસ પ્રસંગે બનાવી શકો છો. સરળતાથી બનનારી આ વાનગીની રેસિપી તમારે જાણવી જોઈએ.

Sep 23, 2021, 04:51 PM IST

WEIGHT LOSS કર્યા બાદ પણ કેમ ફરી વધી જાય છે વજન? જાણો વજન વધવા પાછળનું સૌથી મોટું કારણ

વજન વધવા પાછળ ઘણા કારણો છે એ લોકો જાણતા નથી..ખોરાક મેન્ટેન એટલે કે ડાયટ કરો અને કસરત કરવાથી વજન વધશે નહીં એવું નથી..વજન વધવાનું કારણ સીધું છે..જે ખોરાકમાંથી તમે કેટલી કેલેરી લો એટલી બાળશો નહીં તો વજન વધવાનું નક્કી છે. જે કેલેરી નહીં બળે તે શરીરમાં ફેટ રૂપે જમાં થશે અને વજન વધશે..

Sep 17, 2021, 08:43 AM IST

અમદાવાદમાં કેમ દર્દીઓથી ઉભરાઈ રહ્યાં છે દવાખાના? બાપરે.. શું આ કોરોનાની ત્રીજી લહેર છે? બધુ છોડીને આ જલ્દી જાણી લો

કોરોનાકાળમાં અમદાવાદીઓ માટે વધુ એક માઠા સમાચાર સામે આવી રહ્યાં છે. હાલ અમદાવાદની મોટાભાગની હોસ્પિટલો અને દવાખાનાઓ દર્દીઓથી ઉભરાઈ રહ્યાં છે. છેલ્લાં એક સપ્તાહમાં ડેન્ગ્યુ, ચિકનગુનિયા અને મેલેરિયાના દર્દીઓની સંખ્યામાં ખુબ જ વધારો થઈ રહ્યો છે. 

Sep 6, 2021, 12:58 PM IST

Fruits Eating Tips: જાણો સૂર્યાસ્ત પછી કેમ ના કરવું જોઈએ ફ્રુટ્સનું સેવન, ભૂલ કરશો તો ભારે પડશે

Fruits Eating Tips: આ સમયે ફ્રુટ્સ ખાવાથી તમને ફાયદાની જગ્યાએ નુકસાન પહોંચી શકે છે. ફળો આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે. દરેક વ્યક્તિ આ વાત જાણે છે. ફળોમાં તમામ જરૂરી પોષક તત્વો હોય છે જે તંદુરસ્ત વ્યક્તિ માટે જરૂરી હોય છે. પરંતુ શું તમે ફળો ખાવાનું જાણો છો ફળ ખાવાનો સાચો સમય કયો છે.

Sep 5, 2021, 04:41 PM IST

કમર અને હાથ-પગમાં છે ખુબ દુ:ખાવો? ક્યાંક તમને તો આ બીમારી નથીને? જાણો સ્લિપ ડિસ્કનો સંકેત

આપણા કરોડરજ્જુ એક બીજા સાથે જોડાયેલા હાકડાથી બનેલા હોય છે. ઉપરથી નીચે સુધી આપણા સર્વાઈકલ સ્પાઈનમાં કુલ સાત હાડકા હોય છે. જ્યારે થૌરેસિક સ્પાઈનમાં 12 હાડકા હોય છે અને લુમ્બર સ્પાઈનમાં પાંચ હાડકા હોય છે. તેના પછી નીચેની તરફ સૈક્રમ અને કોક્સિક્સ હોય છે.

Sep 5, 2021, 08:53 AM IST

Health Tips: કેમ આવે છે માઈગ્રેનનો એટેક? આ સરળ ઉપાય આપશે માથામાં દુ:ખાવાથી રાહત

માઈગ્રેન એક એવી બીમારી છે જેમાં સામાન્ય રીતે માથાના અડધા ભાગમાં જ દુ:ખાવો થાય છે. પરંતુ ક્યારેક ક્યારે આ દુ:ખાવો માથાના આખા ભાગમાં ફેલાઈ જાય છે. માઈગ્રેનનો દુ:ખાવો કોઈપણ સમયે ઉભો થઈ શકે છે જે અસહ્ય હોય છે. આવો આજે તમને જણાવી કેટલીક એવી વાતો જેની મદદથી માઈગ્રેનના એટેકથી રાહત મળી શકે છે.

Sep 2, 2021, 02:57 PM IST

DIABITIES DIET: ડાયાબિટીઝના દર્દીઓ માટે રાહતની વાત, આ ડાયટથી મેનેજ થશે બ્લડ સુગર

તમારા ડાયટ પર બ્લડ સુગરની સારી એવી અસર રહેતી હોય છે. ડાયબિટીઝના દર્દીઓ કાયમ મૂંઝવણમાં હોય છે કે શું ખાવું અને શું ન ખાવું?... જો તમે ડાયાબિટીસના દર્દી છો તો દરેક ખોરાક અને પીણુ તમારા સુગર લેવલ પર કેવી રીતે અસર કરે છે તે જાણવું જરૂરી છે. એવી ઘણી ફૂડ આઈટમ છે જે તમારા સુગરને કંટ્રોલ રાખે છે. નવા અભ્યાસમાં એક ખાસ પ્રકારના ફૂડ વિશે બતાવવામાં આવ્યું છે જે ટાઈપ-2 ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક સાબિત થાય છે.

Sep 1, 2021, 07:54 AM IST

HAIR FALL: જડમૂળથી ગાયબ થઈ રહ્યા છે માથાના વાળ? માથાના વાળ બચાવવા હોય તો આટલું કરો

ન માત્ર મહિલાઓ પરંતુ પુરૂષોને પણ વાળ પ્રત્યે પ્રેમ હોય છે અને વાળ ખરે એ કોઈને ના ગમે...આજની સ્ટ્રેસફુલ લાઈફ, પોષણક્ષમ ખોરાક ન લેવો, પાણી શરીરની ત્વચાને માફક ન આવવું અનેક મુદ્દાઓના કારણે વાળ ખરવાની સમસ્યા થાય છે. વાળ ખરવાની સમસ્યાના કારણે આપણે માનસિક તણાવ અનુભવતા હોય છે.

Aug 31, 2021, 02:51 PM IST

લોહીનો રંગ લાલ જ હોય છે છતાંય કેમ અલગ અલગ હોય છે Blood Group? જાણો કેવી રીતે નક્કી થાય છે બ્લડ ગ્રુપ

ઝી બ્યૂરો, અમદાવાદઃ તમામ માણસોના સ્વભાવ અલગ અલગ હોય છે. આદતો અલગ હોય છે અને શોખ પણ અલગ અલગ હોય છે. તેવી જ રીતે માણસોના બ્લડ ગ્રુપ પણ અલગ અલગ હોય છે. જેની પાછળ ખુબ જ મહત્વનું કારણે છે. સામાન્ય રીતે કોઈ પણ માણસનું લોહી જુઓ તો તે લાલ છે. પરંતુ કોઈ પૂછે કે આ લોહીનું ગ્રુપ ક્યું છે તો વિચારમાં પડી જશો. કેમ લોહીને જોઈને તેના બ્લડ ગ્રુપ વિશે ખબર નથી પડતી.

Aug 27, 2021, 02:46 PM IST

Health Tips: કમરના દુખાવાને કહીં દો બાય-બાય, નિયમિત કરો આ કસરત..

શરીરની સ્થિરતા જાળવવા અને વજનને સહન કરવા માટે આપણી પીઠ અને કમરમાં કુદરતી વળાંક (મણકા) હોય છે. પરંતુ જ્યારે આ વળાંક અસામાન્ય બને છે અને દુખાવો થાય છે, ત્યારે તેને કૂબડ કહેવામાં આવે છે. અંગ્રેજીમાં હમ્પબેક, રાઉન્ડ બેક અને કીફોસીસ કહે છે. કૂબડને નિયંત્રિત કરી શકાય છે અને કેટલાક કિસ્સાઓમાં કેટલીક સરળ કસરતોની મદદથી તેને દૂર પણ કરી શકાય છે.

Aug 27, 2021, 01:32 PM IST

Side Effects of Viagras: આડેધડ વિયાગ્રા લેવાનું બંધ કરો, નહીં તો કાયમ માટે ખતમ થઈ જશે ખેલ!

વિયાગ્રાનો ઉપયોગ કરનારા લોકો એવો દાવો કરી ચુક્યા છે કે, તેમના કાનમાં બહેરાશની સમસ્યાનો સામનો કરવો પડ્યો છે. બ્રિટેનમાં વિયાગ્રા લેનારા નવ લોકોએ જણાવ્યું કે, આ દવાનો ઉપયોગ કર્યા બાદ છેલ્લા પાંચ વર્ષમાં તેમણે અનેક સાઈડ ઈફેક્ટ્સનો સામનો કર્યો છે. બેડરૂમમાં પાર્ટનરને ખુશ કરવા માટે વિયાગ્રા જેવી દવાઓનો ઉપયોગ દુનિયાભરમાં થાય છે.

Aug 26, 2021, 07:42 AM IST

Health Care: પેટ સાફ તો હર દર્દ માફ! પેટની સમસ્યાથી પીડાઓ છો, તો આ વસ્તુઓનું કરો સેવન

જો તમે ગેસ, અપચો, કબજિયાત, પેટમાં દુખાવો જેવી સમસ્યાઓથી પરેશાન છો, તો આ સમાચાર તમારા ઉપયોગી છે. ઘણા લોકો પેટની આ સમસ્યાઓ દૂર કરવા માટે દવાઓનો ઉપયોગ કરે છે, પરંતુ ઘણી વાર તેમને રાહત નથી મળતી. આવી સ્થિતિમાં, જો તમે ઘરેલું ઉપાય અપનાવી લો, તો તે તમારા માટે ઘણું સારું સાબિત થઈ શકે છે.

Aug 20, 2021, 04:38 PM IST

Weight Loss: આ 3 ભૂલોના કારણે વજન ઘટવાનું બંધ થાય છે, નિષ્ણાતોએ જણાવી આ Tricks

ફિટ અને સ્લિમ બોડી માટે વજન ઘટાડી રહેલા લોકો સાથે ઘણીવાર એવી પરિસ્થિતિ બને છે, કે  વજન ઘટાડતી વખતે, તેમનું વજન ઘટવાનું અચાનક બંધ થઈ જાય છે. હકીકતમાં, વજન ઘટાડવા માટે નિયમિત કસરત કરવી અને સંતુલિત આહાર લેવો ખૂબ જ જરૂરી છે. પરંતુ ઘણી વખત થોડુ વજન ઓછુ કરવાના આપણા પ્રયાસમાં પણ ક્યાંકને ક્યાંક કોઈ કમી રહી જાય છે.

Aug 16, 2021, 04:00 PM IST

Expert Tips: તમારા કિચનમાંથી હટાવો આ પાંચ વસ્તુઓ, પરિવાર રહેશે એકદમ સ્વસ્થ

દરેક લોકો પોતાનું અને પરિવારનું સ્વાસ્થ્ય સારું રહે તેવું ઈચ્છતા હોય છે. પણ આપણા કિચનમાં જ એવી ઘણી વસ્તુઓ હોય છે સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે. ઘણી એવી ચીજવસ્તુઓ છે જેનો ઉપયોગ કરવાની આપણને આદત પડી ગઈ છે. જેમ કે, રોજ પ્લાસ્ટિકની બોટલમાં પાણી પીવું, એલ્યુમિનિયમની કઢાઈમાં જમવાનું બનાવવું, રિફાઈન્ડ તેલમાં તળેલી વસ્તુઓ ખાવી આપણને સામાન્ય લાગે છે.

Aug 6, 2021, 04:07 PM IST

ભૂખ ન લાગવી પણ છે ગંભીર સમસ્યા...જાણો કઈ રીતે વધારી શકો છો તમારી ભૂખ

શું તમને ભૂખ નથી લાગતી?, આ એવી સમસ્યા છે જે લોકોમાં વધારે પ્રમાણમાં જોવા મળતી હોય છે. ઘણા લોકોને ભૂખ લાગતી હોતી નથી અને લાગે તો વધારે ખાઈ શકતા નથી. જો તમારા સાથે પણ આવી સમસ્યા હોય તો આ જાણકારી તમારા કામની છે, અહીં તમને એવી બાબતોની જાણકારી આપીશું જેનાથી ન માત્ર તમારી ભૂખ વધશે પરંતુ સ્વાસ્થ્ય માટે પણ લાભદાયી છે.

Aug 4, 2021, 08:01 PM IST

Benefits of Onions: ડુંગળીથી સ્વાસ્થ્યની સાથે-સાથે સ્કીન અને વાળને પણ થશે અનેક ફાયદા

ડુંગળી ઘણા લોકોને બહુ ભાવે છે જ્યારે અમુક લોકો ડુંગળીના નામથી જ ભાગે છે. કોઈ પણ વાનગીમાં જો ડુંગળી નાખી હોય તો તેનો સ્વાદ ડબલ થઈ જાય છે. ડુંગળીનો સ્વાદ શાનદાર છે એ તો સૌને ખ્યાલ છે. પણ આજે અમે તમને જણાવીશું કે, ડુંગળી ખાવાના ફાયદા શું છે. ડુંગળી ન માત્ર સ્વાસ્થ્ય માટે પણ વાળ અને સ્કીન માટે રામબાણ ઈલાજ છે.

Aug 3, 2021, 09:50 AM IST

Electric નાકથી થઈ જશે કોઈપણ બીમારીની ઓળખ! વિજ્ઞાન માટે પણ વરદાન છે આ ગેઝેટ

કોઈ પણ વસ્તુની સુગંધ જાણવા માટે નાક મહત્વ પૂર્ણ અંગ છે. વિચારો નાક ના હોય તો શું થાય. પરંતુ આધનિક યુગમાં હવે એવા નાકની શોધ કરવામાં આવી રહી છે જે સુંઘીને બિમારીઓની ઓળખી બતાવશે.

Aug 2, 2021, 02:17 PM IST