Maldivesમાં વધી ગરમી! આ બોલીવુડ અભિનેત્રીઓએ બિકિનીમાં વધાર્યો પારો

તાજેતરમાં બોલીવુડના સ્ટાર્સ માલદીવ (Maldives)માં રજાઓ માણી રહ્યાં છે. તેમની રજાઓના કેટલાક ફન ફોટોઝ લોકોને ઘણા પસંદ આવી રહ્યા છે. એક નજર આ ફોટોઝ પર

નવી દિલ્હી: બોલીવુડ સેલિબ્રિટી માટે માલદીવ (Maldives) સૌથી ફન પ્લેસ બની ગયું છે. જેથી તેઓ તેમની તમામ રજાઓ માણવા માલદીવ પહોંચી જાય છે. દિશા પટણી (Disha Patani) અને ટાઇગર શ્રોફ (Tiger shroff) બાદ શિબાની દાંડેદર (Shibani Dandekar) અને ફરહાન અખ્તર (Farhan Akhtar) પણ માલદીવ પહોંચ્યા હતા. આ વચ્ચે હવે તેના બોયફ્રેન્ડ આદર જૈન (Aadar Jain) સાથે તારા સુતારિયા (Tara Sutaria) પણ માલદીવ પહોંચી ગઇ છે. ગુરૂવારના માલદીવમાં પોતાના જન્મદિવસ ઉજવ્યો હતો. તમને જણાવી દઇએ કે, એલી અવરામ (elli avram)ની તો પહેલાથી જ માલદીવમાં લાંબા સમયથી રજાઓ માણી રહી છે. એવામાં આ સેલિબ્રિટિ્સે તેમના હોટ ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યા છે. આ એક્ટ્રેસના બિકિની ફોટો ઘણા વાયરલ થઈ રહ્યા છે. તમે પણ જુઓ આ હસીનાઓનો બોલ્ડ અવતાર...

દિશા પટણી

1/8
image

દિશા પટણી માલદીવમાં તેની રજાઓ ઘણી એન્જોય કરી રહી છે. ઇન્સ્ટાગ્રામ પર તે સતત ફોટોઝ પણ પોસ્ટ કરી રહી છે.

દિશા પટણીની અદાઓ

2/8
image

દિશા પટણી તેની બોલ્ડ અદાઓથી સતત લોકોને પોતાના દિવાના બનાવી રહી છે. વર્તમાન સમયમાં બિકિનીમાં ઘણા ફોટો ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી ચુકી છે.

તારા સુતારિયાનો બિકિની લુક

3/8
image

તારા સુતારિયા પણ બોલ્ડ લુકમાં જોવા મળી છે. તે પણ માલદીવમાં રજાઓ માણી રહી છે.

તારા સુતારિયાનો જન્મદિવસ

4/8
image

તારા સુતારિયાનો ગઇકાલે જન્મદિવસ હતો. આ સમયે તે તેના બોયફ્રેન્ડ આદર જૈન સાથે માલદીવ પહોંચી હતી.

એલી અવરામ

5/8
image

એલી અવરામ પણ લાંબા સમયથી રજાઓમાં માલદીવમાં છે. તે પોતાની રજાઓ ઘણી એન્જોય કરી રહી છે.

એલી અવરામે લોકોને બનાવ્યા દિવાના

6/8
image

એલી અવરામ લોકોને તેની ક્યૂટ અદાઓથી દિવાના બનાવી રહી છે. એલીના ફોટો લોકો ખુબ જ પસંદ કરી રહ્યા છે.

એલીના ફોટો થયા વાયરલ

7/8
image

એલીના ફોટો થયા વાયરલ

 

શિબાની દાંડેકર

8/8
image

શિબાની દાંડેકર, ફરહાન અખ્તરની સાથે ક્વોલિટી ટાઇમ સ્પેન્ડ કરી રહી છે. બંને હમેશાં પોતાના ફોટો શેર કરે છે.