tiger shroff

VIDEO: રિલીઝ થતાં જ છવાયું 'Baaghi 3'નું ટ્રેલર, ધમાકેદાર છે ટાઇગર શ્રોફની એક્શન

ટાઇગર શ્રોફ (Tiger Shroff)ની સુપરહિટ ફ્રેન્ચાઇઝી 'બાગી 3 (Baaghi 3 Trailer)'નું ટ્રેલર રિલીઝ થઈ ચુક્યું છે, જેમાં એકવાર ફરી ટાઇગરે પોતાની ધમાકેદાર એક્શનથી લોકોને દીવાના બનાવી લીધા છે.

Feb 6, 2020, 04:37 PM IST

બોયફ્રેન્ડ ટાઇગરને શર્ટલેસ જોઈને દિશાનું દિલ બન્યું બેકાબુ, ખુલ્લંખુલ્લા કહી દીધી મોટી વાત !

બોલિવૂડ સ્ટાર્સ દિશા પટની (Disha Patani) અને ટાઇગર શ્રોફ (Tiger Shroff) લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા છે અને તેઓ બોલિવૂડના ફેવરિટ લવબર્ડસ છે. 

Jan 13, 2020, 05:08 PM IST

કૃષ્ણાએ બોયફ્રેન્ડ સાથેના હોટ બિકિની PHOTOS શેર કર્યા, ભાઈ ટાઈગરે આપ્યું આવું રિએક્શન 

બોલિવૂડ એક્ટર જેકી શ્રોફની પુત્રી કૃષ્ણા શ્રોફ (Krishna Shroff)  છાશવારે સોશિયલ મીડિયા પર પોતાની બોલ્ડ તસવીરો શેર કરતી રહે છે. હાલ તે એબન હોમ્સ સાથે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરી રહી છે. એબન અને કૃષ્ણાની તસવીરો પણ સોશિયલ મીડિયા પર વાઈરલ થતી રહે છે. હાલમાં જ કૃષ્ણા શ્રોફે પોતાની બિકિનીવાળી તસવીરો પોસ્ટ કરી તો ભાઈ ટાઈગરે (Tiger Shroff)  પણ તેના પર રિએક્શન આપ્યું. તે ઈમોજી દ્વારા પોતાની બહેનની ટાંગ ખેંચતા જોવા મળી રહ્યો છે. એક બીજી તસવીર પર ટાઈગરે લખ્યું છે કે ઈબન બિચારો...

Dec 31, 2019, 03:25 PM IST

આયેશા શ્રોફે પોસ્ટ કરી દીકરા ટાઇગર સાથેની તસવીર, જોઈને સુધરી જશે દિવસ

આ તસવીરમાં ટાઇગર શ્રોફ (Tiger Shroff) અને માતા આયેશા શ્રોફ (Ayesha Shroff) વચ્ચેની ગજબની કેમિસ્ટ્રી જોવા મળી છે

Dec 10, 2019, 08:59 AM IST

Sexiest Asian Man : દુનિયાના તમામ સુપરસ્ટારોને પછાડી ભારતના આ સુપરસ્ટારે મેળવ્યું બિરુદ્દ

ટાઈગર શ્રોફે(Tiger Shroff) પણ આ યાદીમાં પ્રથમ વખત એન્ટ્રી મારી છે અને તે સીધો જ ચોથા સ્થાને પહોંચી ગયો છે. આ યાદીમાં બોલિવૂડનો(Bollywood) જ બીજો અભિનેતા અને 2017માં આ બિરુદ્દ મેળવનાર શાહિદ કપૂર (Shahid Kapoor) બીજા સ્થાને આવ્યો છે. 

Dec 5, 2019, 11:29 PM IST

બાગી 3ના સેટ પર જોવા સાજિદ નડિયાદવાલા, સર્બિયાના PM સાથે કરી મુલાકાત, ટાઇગર શ્રોફે શેર કર્યો ફોટા!

પ્રોડ્યુસર સાજિદ નડિયાદવાલા ભારતીય સિનેમાના વિકાસ માટે નવી નવી જગ્યાએ જઈને એક રોડમેપ તૈયાર કરવા પણ કામ કરી રહ્યા છે. હાલ સાજિદ નડિયાદવાલાની ટીમ સર્બિયામાં તેની ફ્રેન્ચાઈઝીની ફિલ્મ ‘‘બાગી 3’’નું શૂટિંગ કરી રહી છે. ત્યારે સર્બિયાના પ્રવાસ દરમિયાન સાજિદ નડિયાદવાલાએ અહીંના વડાપ્રધાન ઍના બ્રાનબિક સાથે મુલાકાત પણ કરી હતી.

Nov 24, 2019, 01:37 PM IST

ટાઇગર શ્રોફે કર્યો માઇકલ જેક્સન જેવો ગજબનાક ડાન્સ, વાયરલ થયો વીડિયો

ટાઇગરે ફિલ્મ મુન્ના માઇકલમાં કમાલનો ડાન્સ કર્યો હતો અને હવે એનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે

Nov 17, 2019, 04:01 PM IST

માઇકલ જેક્સનની જેમ સંપૂર્ણ કલાકાર બનવા ઈચ્છુ છું: ટાઇગર શ્રોફ

ટાઇગરે શ્રોફે કહ્યું, હા, હું કરી શકુ છું. હું આર એન્ડ બી સ્ટાર્સ જેમ માઇકલ જેક્સન તથા બ્રૂનો માર્સનો ફેન છું. તે કમ્પલીટ પરફોર્મર છે. તે ગાય છે અને નાચે પણ છે. કોઈ દિવસ હું પણ તે કરવા ઈચ્છીશ. 
 

Oct 23, 2019, 04:31 PM IST

બોક્સ ઓફિસ પર ઋત્વિક અને ટાઇગરની જોરદાર ‘WAR’, કરી 300 કરોડની કમાણી

બોલિવૂડ સુપરસ્ટાર ઋત્વિક રોશન (Hrithik Roshan) અને ટાઇગર શ્રોફ (Tiger Shroff)ની ફિલ્મ ‘વોર’ (WAR) અત્યાર સુધીમાં બોક્સ ઓફિસ પર છવાયેલી છે. આ ફિલ્મ ભારતીય બોક્સ ઓફિસ પર કબજો કરીને 300 કરોડથી વધુ કમાણી કરવામાં સફળ રહી છે

Oct 21, 2019, 01:03 PM IST

Box Office: 'કબીર સિંહ', 'ઉરી'ને પછાડી સૌથી વધુ કમાણી કરનારી ટોપ-10 હિન્દી ફિલ્મમાં સામેલ થઈ 'વોર'

મૂવી ક્રિટિક્સ તરણ આદર્શે ટ્વીટ કરીને આ વાતની જાણકારી આપી છે. તરણે ટ્વીટ કરીને જણાવ્યું કે, 'વોર' 10 સૌથી વધુ કમાણી કરનાર હિન્દી ફિલ્મોમાં સામેલ થઈ ગઈ છે. 
 

Oct 16, 2019, 06:12 PM IST

BOX OFFICE: આ મામલે 'વોર'એ 'સાહો'ને આપી માત, 5 દિવસે કરી ધાંસૂ કમાણી

તમને જણાવી દઇએ કે યશરાજ ફિલ્મ્સ (વાઇઆરએફ) દ્વારા નિર્મિત 'વોર' પડદા પર રિલીઝ થઇ ગઇ હતી. આ એક્શન થ્રિલર ફિલ્મમાં ઋત્વિક રોશન અને ટાઇગર શ્રોફ મુખ્ય ભુમિકામાં છે.

Oct 7, 2019, 01:08 PM IST

રીતિક રોશન-ટાઇગર શ્રોફની વૉરે રચ્યો ઈતિહાસ, બોક્સ ઓફિસ પર બનાવ્યા 8 રેકોર્ડ

ફિલ્મ વૉરે બોક્સ ઓફિસ પર ઇતિહાસ રચી દીધો છે. આ રીતિક રોશન અને ટાઇગર શ્રોફના કરિયરની સૌથી સફળ ફિલ્મ બની ગઈ છે. જાણીએ વૉરો ક્યા-ક્યા રેકોર્ડ તોડ્યા છે. 
 

Oct 3, 2019, 04:57 PM IST

'વોર'ને મળ્યો શાનદાર રિસ્પોન્સ, ખુશીમાં પ્રોડ્યુસર આદિત્ય ચોપડાએ લીધો મોટો નિર્ણય!

ફિલ્મના એડવાન્સ બુકિંગના મામલે વર્ષની ઘણી મોટી ફિલ્મોને પછાડી દીધો છે. તો બીજી તરફ ઓક્યૂપેન્સી રેટના મામલે પણ બોલીવુડની લગભગ બધી મોટી ફિલ્મો સામે ફીકી જોવા મળી રહી છે.

Oct 3, 2019, 11:00 AM IST

જ્યારે ટાઇગર શ્રોફે કર્યો આવો જોરદાર સ્ટન્ટ, જાણીને તમે પણ રહી જશો દંગ

બોલીવુડ એક્શન હીરો ટાઇગર શ્રોફે આગામી ફિલ્મ 'વોર'માં એક એક્શન સીકવેન્સ માટે 100 ઘરોની છતો દ્વારા પાર્કોર એક્શન (એક એકશન, જેમાં એક છત પરથી બીજી છત પર કૂદવું પડે છે) કરી છે. આ દ્વશ્ય ઇટલીમાં શૂટ કરવામાં આવ્યું છે.

Oct 1, 2019, 10:31 AM IST

OH! તો આ હેન્ડસમ હંકને ડેટ કરી રહી છે ટાઇગરની બહેન કૃષ્ણા શ્રોફ, જુઓ તસવીર...

બોલીવુડ સ્ટાર ટાઇગર શ્રોફની બહેન અને જેકી શ્રોફની દીકરી કૃષ્ણા શ્રોફ (Krishna Shroff) હાલમાં પ્રેમના દરીયામાં ગોતા લગાવી રહી છે. આ સામાચાર કોઇ બીજાએ નહીં પરંતુ કૃષ્ણાના સોશિયલ મીડિયા એકાઉન્ટ ફેલાવી રહ્યું છે

Sep 11, 2019, 10:42 AM IST

Video : હૃતિક રોશન સાથે વાણી કપૂરનો સુપરહોટ રોમેન્સ, રિલીઝ થયું Warનું પહેલું ગીત

આ ગીત ફિલ્મ ધર્મ કાંટા ફિલ્મના લોકપ્રિય ગીતનું રિક્રિએટેડ વર્ઝન છે

Sep 5, 2019, 12:22 PM IST

OMG! ટાઇગર અને હૃતિક વચ્ચેની લડાઈને કારણે બે દિવસ બંધ કરવું પડ્યું આ શહેર 

ફિલ્મનું ટ્રેલર રિલીઝ થઈ ચૂક્યું છે અને 2 ઓક્ટોબરે ફિલ્મ રિલીઝ થવાની છે. 

Aug 31, 2019, 03:48 PM IST

દિશા પટનીએ શેર કર્યો વર્કઆઉટ Video, ફેન્સ બોલ્યા- 'ટાઇગરની અસર છે'

દિશાએ પોતાના વીડિયોને શેર કરતા લખ્યું કે, દિવસની શરૂઆત આવી જ કિક એસ થવી જોઈએ. દિશાએ આ વીડિયો પોસ્ટ કરતા યૂઝરોએ કોમેન્ટ કરવાની શરૂ કરી દીધી હતી. 

Aug 13, 2019, 04:41 PM IST

ફિલ્મ વોર પહેલા જ સોશિયલ મીડિયા પર છવાઇ વાણી કપૂર, ફોટો થઇ રહ્યા છે viral

રિતિક રોશન ટાઇગર શ્રોફ સાથેની આગામી ફિલ્મ વોર રિલીઝ થાય એ પૂર્વે જ વાણી કપૂર ધૂમ મચાવી રહ્યા છે. વાણી કપૂરના હોટ ફોટો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહ્યા છે. ઇન્ટરનેટ પર લોકો આ ફોટોને ખૂબ પસંદ કરી રહ્યા છે.

Aug 2, 2019, 11:44 AM IST

આ છે ટાઇગરનું લેટેસ્ટ કારનામું, ચાહકોના જીવ થશે ઉંચા

બોલિવૂડ એક્ટર હૃતિક રોશન અને ટાઈગર શ્રોફની ફિલ્મ વોરનું ટીઝર હાલમાં રિલીઝ કરવામાં આવ્યું છે. આ ટીઝર એક્શનથી ભરપૂર છે.

Aug 1, 2019, 09:03 AM IST