Instagram પર 10 મિલિયન ફોલોઅર્સ ધરાવતી Aishwarya Rai ઈન્સ્ટા પર પોતે એક જ વ્યક્તિને કરે છે ફોલો! જાણો કોણ છે

નવી દિલ્લીઃ એશ્વર્યા રાય માત્ર ભારતની જ નહીં પરંતુ વિશ્વના પોપ્યુલર સિતારામાંથી એક છે. છેલ્લાં 30 વર્ષથી એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રી પર રાજ કરી રહી છે. પરંતુ ફેન્સના દિલ પર તેનો કબજો છે. આ જ કારણ છે કે સોશિયલ મીડિયા પર કરોડો લોકો તેને ફોલો કરે છે પરંતુ એશ્વર્યા માત્ર એક જ વ્યક્તિને ફોલો કરે છે. કોઈપણ વ્યક્તિ એશ્વર્યાની ખૂબસૂરતી પર ફિદા થઈ જાય. આ જ કારણ છે કે ઈન્સ્ટાગ્રામ પર એશ્વર્યા રાયને 10 મિલિયનથી વધારે લોકો ફોલો કરે છે. જેથી કોઈપણ વ્યક્તિ તેના વીડિયો કે ફોટોને જોઈને લાઈક કે કોમેન્ટ કરી શકે. જ્યારે એશ્વર્યા રાય સોશિયલ મીડિયા પર બહુ એક્ટિવ નથી.

 

 

દુનિયાભરમાં છે ફેન્સ

1/5
image

એશ્વર્યા રાય માત્ર ભારતની જ નહીં પરંતુ વિશ્વના પોપ્યુલર સિતારામાંથી એક છે. છેલ્લાં 30 વર્ષથી એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રી પર રાજ કરી રહી છે. પરંતુ ફેન્સના દિલ પર તેનો કબજો છે. આ જ કારણ છે કે સોશિયલ મીડિયા પર કરોડો લોકો તેને ફોલો કરે છે પરંતુ એશ્વર્યા માત્ર એક જ વ્યક્તિને ફોલો કરે છે. 

દુનિયાની સૌથી ખૂબસૂરત મહિલા એશ્વર્યા રાય

2/5
image

એશ્વર્યા રાય બચ્ચન ખૂબસૂરતીની માલકિન છે. દુનિયાની સૌથી ખૂબસૂરત મહિલા એશ્વર્યા રાય છે. આ જ કારણ છે કે તેના માત્ર ભારતમાં જ નહીં પરંતુ આખી દુનિયામાં ફેન્સ છે.

કોને ફોલો કરે છે એશ્વર્યા:

3/5
image

એશ્વર્યા રાયના ઈન્સ્ટાગ્રામ પર 1 કરોડથી વધારે લોકો ફોલો કરે છે. પરંતુ શું તમે જાણો છો કે 10 મિલિયન ફોલોઅર્સ ધરાવતી એશ્વર્યા રાય કયા લોકોને ફોલો કરે છે. તો તમને જાણીને આશ્વર્ય થશે કે એશ્વર્યા રાય બચ્ચન માત્ર એક જ વ્યક્તિને ફોલો કરે છે.

પતિ અભિષેક બચ્ચનને ફોલો કરે છે એશ્વર્યા:

4/5
image

આ નામ બીજું કોઈ નહીં પરંતુ તેનો રિયલ લાઈફ પાર્ટનર અને અભિનેતા અભિષેક બચ્ચન છે. જી, હા એશ્વર્યા સોશિયલ મીડિયામાં એકમાત્ર અભિષેક બચ્ચનને જ ફોલો કરે છે. તેના ઈન્સ્ટાગ્રામ પ્રોફાઈલથી આ જાણકારી મળે છે. 

શું કરે છે એશ્વર્યા રાય:

5/5
image

હાલમાં એશ્વર્યા રાય પરિવાર સાથે કેન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં જોવા મળી હતી. ફિલ્મની વાત કરીએ તો તે બિગ બજેટ મૂવી પોનિયન સેલવનથી ફિલ્મી પરદા પર કામ કરી રહી છે. આ ફિલ્મમાં એશ્વર્યા રાય ડબલ રોલમાં જોવા મળશે અને તે પણ રાનીના રોલમાં. એશ્વર્યાના ફેન્સ આ ફિલ્મ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.