જાણીતા ડાયરેક્ટરની પુત્રીએ ગાડીમાં કર્યું 'કાર'નામું, ઉત્તેજક તસવીરોએ ઈન્ટરનેટ પર મચાવ્યો તહેલકો

નવી દિલ્લીઃ આલિયા કશ્યપ  બોલ્ડનેસ અને કાતીલ પોઝને લીધે હંમેશા ચર્ચામાં રહે છે..અનુરાગ કશ્યપની દીકરી આલિયા કશ્યપે બોયફ્રેન્ડ સાથે તાની બોલ્ડ સ્ટાઈલ બતાવી છે, જે સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહી છે.

 

 

1/7
image

ઈન્સ્ટાગ્રામ પર આલિયા કશ્યપે બોયફ્રેન્ડ સાથે એકથી વધુ ઈન્ટીમેટ ફોટો શેર કર્યા છે. જેના પર બધાની નજરો છે. 

2/7
image

આલિયાના સેક્સી પોઝ જોઈને ચાહકો પાણી પાણી થઈ ગયા છે.

3/7
image

સોશિયલ મીડિયા પર આલિયા ખૂબ જ એક્ટિવ છે અને દરરોજ પોતાની એકથી વધુ બોલ્ડ તસવીરો શેર કરે છે.

4/7
image

અનુરાગ કશ્યપની પુત્રી આલિયા કશ્યપ તેના બોયફ્રેન્ડ શેન ગ્રેગોઇર સાથે નવા ઘરમાં શિફ્ટ થઈ ગઈ છે. 

5/7
image

આલિયા માત્ર 21 વર્ષની છે અને તે આટલી નાની ઉંમરમાં તેના સિઝલિંગ રોમાંસ પર પ્રભુત્વ ધરાવે છે. થોડા દિવસો પહેલા આલિયાએ તેના બોયફ્રેન્ડ સાથેના સંબંધોના બે વર્ષ પૂરા કર્યા હતા.

6/7
image

આલિયાએ વેકેશનની ઝલક પણ ચાહકોને બતાવી છે. આલિયા ખુલ્લા આકાશ નીચે તેના બોયફ્રેન્ડની બાહોમાં સંપૂર્ણપણે ખોવાયેલી જોવા મળી...

7/7
image

આલિયાએ કારમાં ઈન્ટીમેટ થતી વખતે પોતાની આ તસવીર સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી છે.