કામણગારી કાયા અને કાતિલ અંદાજ, ઉર્ફીની બહેન ઉરુસાના આ સેક્સી ફોટા જોશો તો જોતા જ રહેશો

નવી દિલ્લીઃ અજીબો ગરીબ કપડા પહેરતી અને સોશિયલ મીડિયા પર છવાયેલી રહેતી ઉર્ફી જાવેદ સોશિયલ મીડિયામાં ફેમસ છે. અને ઉર્ફીની બહેનો પણ તેના કરતા ઓછી નથી. આજે વાત તેની ત્રીજી બહેન ઉરૂસા જાવેદની. જે માસૂમિયત અને ખૂબસુરતીનું કાતિલ કોમ્બિનેશન છે.

આ છે ઉરૂસા

1/7
image

ઉર્ફી જાવેદને બે બહેનો છે. ત્રણેય બહેનો સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે.  ઉર્ફી અને ડોલી બાદ હવે તેની ત્રીજી બહેન ઉરૂસા જાવેદ ચર્ચામાં આવી છે.

પિંકમાં પરી જેવી ઉરૂસા

2/7
image

ઉરૂસાએ તાજેતરમાં પોતાની આ શાનદાર તસવીર ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. ગુલાબી ડ્રેસમાં ઉરૂસા એકદમ પરી જેવી લાગી રહી છે.

બ્લેક બોલ્ડ બ્યુટી

3/7
image

ઊરૂસાએ આ પહેલા બ્લેક ડ્રેસમાં પોતાની અદાઓથી લોકોના દિલ જીતી લીધા હતા.

સોશિયલ મીડિયા પર એક્ટિવ

4/7
image

ઉરૂસા ઉર્ફીની જેમ જ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે. તેનું આખું ઈન્સ્ટાગ્રામ એક થી એક ચડિયાતી તસવીરોથી ભરેલું છે.

બિઝનેસ કરે છે ઉરૂસા

5/7
image

અલબેલી ઉરૂસા બિઝનેસ કરે છે અને સાથે ડિજિટલ માર્કેટિંગ પણ કરે છે.

ઉરૂસાના છે અનેક ચાહકો

6/7
image

ઉરૂસાની સોશિયલ મીડિયા પર સારી એવી ફેન ફોલોઈંગ છે. તે પોતાની તસવીરો શેર કરતી રહે છે અને તેને નેટિઝન્સ પસંદ કરે છે.

બહેનો વચ્ચે છે બોન્ડિંગ

7/7
image

ઉરૂસા ઘણીવાર ઉર્ફી સાથેની તસવીરો શેર કરે છે. તેનો આ ખૂબસૂરત અંદાજ ફેન્સને ઘાયલ કરે છે. તેને સિલ્વર સ્ક્રીન પર ચાહકો જોવા મળે છે.