Apple AI Pin : એપલ એક એવા ડિવાઈસ પર કામ કરી રહ્યું છે જેમાં ન તો સ્ક્રીન હશે કે ન તો ફોન જેવું ઇન્ટરફેસ. AI પિન નામનું આ ગેજેટ વોઇસ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરીને કામ કરશે. ત્યારે આ નવું ગેજેટ કેવું હશે, તેના વિશે આ લેખમાં જાણીશું.
government clarified about Sanchar Saathi app on mobile
Redmi 15R 5G ને ચીનમાં લોન્ચ કરી દેવામાં આવ્યો છે. આ ફોન 6,000mAH ની દમદાર બેટરી સાથે લોન્ચ થયો છે. તેને 4 કલર અને 5 રેમ અને સ્ટોરેજ ઓપ્શનમાં ઉતારવામાં આવ્યો છે.
WhatsApp Features : આજે આખી દુનિયા WhatsAppનો ઉપયોગ કરી રહી છે. આ મેસેજિંગ એપથી ઘણા કામ સરળ બન્યા છે. જોકે, ઘણી વખત એવું બને છે કે કોઈ આપણને મેસેજ મોકલે છે અને પછી તેને ડિલીટ કરી દે છે, જેના કારણે લોકો પરેશાન થઈ જાય છે. બહુ ઓછા લોકો જાણે છે કે આ ડિલીટ કરેલો મેસેજ પણ વાંચી શકાય છે.
Hole in Smartphone Cover : મોટાભાગના લોકો જાણતા નથી કે સ્માર્ટફોનના કવરમાં બે કાણાં કેમ આપવામાં આવ્યા છે, તેનો ઉપયોગ શું છે. ત્યારે આ લેખમાં અમે તમને જણાવીશું કે તમે તેનો ઉપયોગ કેવી રીતે કરી શકો છો ?
Smartphone Tips: ચાર્જિંગ સોકેટ સાથે યોગ્ય રીતે જો કેબલ કનેક્ટ થઈ રહ્યો નથી તો ચિંતા કરવાની જરૂર નથી. તમે કેટલાક ઘરેલું ઉપાય અપનાવીને 1500 થી 2000 રૂપિયાનો ખર્ચ બચાવી શકો છો.
Smartphone:આજકાલ સ્માર્ટફોન આપણા જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ બની ગયો છે. મોટાભાગના લોકો તેમની અંગત માહિતી, બેંક વિગતો, પાસવર્ડ, ફોટા અને વિડિયો જેવી ઘણી મહત્વપૂર્ણ વસ્તુઓ તેમના ફોનમાં જ સ્ટોર કરે છે.
Airplane Mode Benefits : રિંગટોનથી કોઈને તકલીફ ન પડે તે માટે ઘણીવાર સ્માર્ટફોનમાં સાયલન્ટ મોડનો ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે ફોનમાં એરપ્લેન મોડનો ઉપયોગ ક્યારે અને ક્યાં થાય છે?
Background Noise: ઘણીવાર ફોનમાં કોલિંગ દરમિયાન ખરખરનો અવાજ આવવા લાગે છે. આવું થાય તો એમ ન સમજો કે તમારો ફોન ખરાબ છે. આ સમસ્યાને દુર કરવા દરેક સ્માર્ટફોનમાં એક ફીચર આપેલું હોય છે. જેનો ઉપયોગ કેવી રીતે કરવો ચાલો તમને જણાવીએ.
Smartphone: જો તમને લાગે છે કે સ્માર્ટફોનને કોઈ પણ વસ્તુ રિપ્લેસ કરી શકતી નથી, તો OpenAIના સીઈઓ સેમ ઓલ્ટમેને એક એવો ખુલાસો કર્યો છે, જેને સાંભળીને તમે ચોંકી જશો. હવે તેઓ એક નવું ડિવાઈસ લાવવાના છે, જે સ્માર્ટફોનની દુનિયાને બદલી નાખશે. આ ડિવાઈસ એપલના ભૂતપૂર્વ ડિઝાઈન ચીફ જોની ઈવના સહયોગથી તૈયાર કરવામાં આવી રહ્યું છે.
Guideline For Mobile Use In Gujarat : બાળકો દ્વારા શાળામાં મોબાઈલના ઉપયોગ મુદ્દે મહત્વના સમાચાર... સમગ્ર દેશમાં પ્રથમ વખત ગુજરાતના બાળકો સોશિયલ મીડિયા- સ્માર્ટ ફોનની નકારાત્મક અસરોથી દૂર રહે તે માટે રાજ્ય સરકાર રજૂ કરશે... શિક્ષકો-વાલીઓ અને બાળકો માટે ગાઈડલાઈન બાળકોના શાળામાં મોબાઈલના ઉપયોગ અંગે ગાઈડલાઈન આવશે... મોબાઈલના નકારાત્મક ઉપયોગ અંગે આવશે ગાઈડલાઈન... બાળકો અને શાળાના શિક્ષકો દ્વારા મોબાઈલના ઉપયોગ અંગે નિયમો આવી શકે છે... ગાઈડલાઈનને લઈને શિક્ષણ મંત્રીએ કરી બેઠક
Crime News : પિતાએ મોબાઈલ મૂકવાનું કહેવા છતાં દીકરી ન માની અને મોત મળ્યું, ગુસ્સે ભરાયેલા પિતાએ કૂકરના ફટકા મારી મારીને દીકરીને પતાવી દીધી...
Apple Iphone: આઇફોન ખરીદતી વખતે કેટલીક બાબતોને ધ્યાનમાં રાખીને તમે અસલી અને નકલી આઇફોનને સરળતાથી ઓળખી શકો છો. ચાલો તમને તેમના વિશે જણાવીએ.
Smartphone Parts: સ્માર્ટફોનનો ઉપયોગ વ્યક્તિગત તેમજ વ્યાવસાયિક હેતુઓ માટે થાય છે. પરંતુ, શું તમે જાણો છો કે સ્માર્ટફોન બનાવવામાં કેટલા પાર્ટ્સનો ઉપયોગ કરવામાં આવે છે અને આ પાર્ટ્સ કેવી રીતે કામ કરે છે. ચાલો તમને તેના વિશે જણાવીએ.
mobile under 20000: ₹20,000થી ઓછી કિંમતમાં ઘણા સ્માર્ટફોન ઉપલબ્ધ છે. આમાંથી કયો કેમેરા શ્રેષ્ઠ ફોન છે તે જાણવું મુશ્કેલ બની શકે છે. તેથી, અમે તમને આ સેગમેન્ટના ટોપ સ્માર્ટફોન વિશે જણાવવા જઈ રહ્યા છીએ. આ ફોનના કેમેરા ખૂબ જ પસંદ કરવામાં આવ્યા છે. આમાં OnePlus Nord CE 4 Lite, Realme P1, Moto G85 અને અન્ય સારા વિકલ્પોનો સમાવેશ થાય છે. ચાલો જોઈએ...
Smartphoe Overcharging: ઘણા લોકો માને છે કે સ્માર્ટફોનને સંપૂર્ણ ચાર્જ કરવો જોઈએ જેથી ફોન ઝડપથી ડિસ્ચાર્જ ન થાય. ઉપરાંત, તમે ઘણી વખત જોયું હશે કે લોકો સ્માર્ટફોનને ચાર્જિંગ પર મૂકવાનું ભૂલી જાય છે અને ફોન 100% ચાર્જ થયા પછી પણ ચાર્જર સાથે જોડાયેલ રહે છે. પરંતુ, આવું ન કરવું જોઈએ. ફોનને 100% ચાર્જ કર્યા પછી પણ તેને ચાર્જર સાથે કનેક્ટ રાખવાથી તમારા ફોનની બેટરી પર નકારાત્મક અસર પડી શકે છે. જો કે, ફોનની બેટરી પર આની તાત્કાલિક અસર થતી નથી, પરંતુ આમ કરવાથી ફોનની બેટરી લાઇફ પર અસર થાય છે. આખી રાત ફોન ચાર્જિંગમાં રાખો અને તમે ફોનની નજીક જ સુતા હોય તો તમારા સ્વાસ્થ્યને મોટું નુકસાન થઈ શકે છે.
iPhone 16 Identify Tips: તમે iPhone 16 ખરીદ્યો છે, પરંતુ હવે તમારા મનમાં સવાલ ઉઠતો જ હશે કે તે અસલી છે કે નકલી? આ પ્રશ્ન એકદમ કાયદેસર છે. આજકાલ નકલી આઈફોન પણ બજારમાં સરળતાથી મળી જાય છે. આ iPhones બિલકુલ અસલી iPhone જેવા જ દેખાય છે, જેના કારણે તેમની વચ્ચે ભેદ પાડવો મુશ્કેલ બની જાય છે. એટલા માટે ઘણી વખત લોકો છેતરપિંડી કરીને નકલી ફોન ખરીદે છે. તેથી, તે જાણવું ખૂબ જ મહત્વપૂર્ણ છે કે તમારો iPhone અસલી છે કે નહીં. કેટલીક વસ્તુઓને ચેક કરીને તમે અસલી અને નકલી આઇફોનને ઓળખી શકો છો.
iPhone Price, Offers & Discounts: હાલ આઈફોન લેવા માટે બજારમાં પડાપડી થઈ રહી છે. એપલ દ્વારા આપવામાં આવી રહી છે શાનદાર ઓફર. ચેક કરી લેજો અત્યાર સુધી ક્યારેય ન અપાઈ હોય એવી ઓફર લઈને આવી ગયું છે એપલ.
Avoid Mistakes While Charging Smartphone: આજકાલ સ્માર્ટફોન આપણા જીવનનો અભિન્ન ભાગ બની ગયો છે. આ એક એવું ઉપકરણ છે જે દિવસના મોટાભાગના લોકો સાથે રહે છે. તેનો ઉપયોગ ઓફિસ અને અંગત હેતુઓ માટે થાય છે. સતત ઉપયોગને કારણે ફોન ડિસ્ચાર્જ થઈ જાય છે, ત્યારબાદ તેને ચાર્જિંગ પર મૂકવો પડે છે. પરંતુ શું તમે જાણો છો કે ફોનને ચાર્જ કરતી વખતે જો તમે કેટલીક ભૂલો કરો છો તો તમારો ફોન ફાટી શકે છે. આજે અમે તમને જણાવીશું કે તમારો ફોન ચાર્જ કરતી વખતે તમારે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ.
Big News AboutApple iPhone:Apple એ iPhone 16 સિરીઝને લોન્ચ કર્યા પછી જૂના iPhone મોડલને બંધ કરવાનો નિર્ણય લીધો છે. iPhone 15 Pro, iPhone 15 Pro Max અને iPhone 13 હવે ઉપલબ્ધ રહેશે નહીં. જોકે, iPhone 14 અને iPhone 15 હજુ પણ ઓફિશિયલ સાઇટ પર ઉપલબ્ધ રહેશે. યુઝર્સને OS અપડેટનો વિકલ્પ મળશે.
Smartphone Blast: જો તમે સ્માર્ટફોનનો વધુ ઉપયોગ કરો છો, તો આ માહિતી તમારા માટે મહત્વપૂર્ણ છે. સ્માર્ટફોનનો ઉપયોગ ઘણીવાર બેદરકારીપૂર્વક કરવામાં આવે છે. મોબાઇલ ફોનનો ઉપયોગ કરતી વખતે કરવામાં આવેલી કેટલીક સામાન્ય ભૂલો મોબાઇલ ફોનના વિસ્ફોટમાં પરિણમી શકે છે. આવા ઘણા કિસ્સા તાજેતરમાં સામે આવ્યા છે. અમે મોબાઈલ ફોનને લગતા અકસ્માતો ટાળવા માટે કઈ સાવચેતીનું પાલન કરી શકાય તેના વિશે વિગતવાર ચર્ચા કરીશું. ઘણીવાર લોકો સૂતી વખતે ઓશીકા નીચે મોબાઈલ રાખે છે. તેના ઘણા ગેરફાયદા પણ છે. ચાલો જાણીએ.
Apple iPhone 16 Launch: ઘણાં લોકો આઈફોનના રસિયા હોય છે. તેઓ આઈફોન સિવાય બીજા કોઈ ફોનને અડતા પણ નથી. ત્યારે જાણો શું છે નવા આવી રહેલાં આઈફોનની ખાસિયત....