બારાતીઓ કા સ્વાગત ઐસે હોતા હૈ, વડોદરાના સમૂહ લગ્નમાં કંઈક નવુ જોવા મળ્યું

Vadodara News પાદરા બ્યૂરો : પાદરામાં સર્વ જ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજન કરાયું હતું. જેમાં દીકરીઓનું અનોખી રીતે સ્વાગત કરાયુ હતું. વિસરાયેલા પારંપરિક રીત રિવાજો સાથે 11 દીકરીઓને વાજતે ગાજતે માંડવા સુધી લઈ આવવામાં આવી હતી. પાદરાના મોભા ગામે આ ભવ્ય લગ્ન સમારોહ આયોજિત કરાયો હતો. જેમાં તમામ સમાજની દીકરીઓને એક સાથે પરણાવી હતી. અહીં માતા-પિતા વગરની દીકરીઓનું કન્યાદાન કરાયું હતું. 
 

1/6
image

2/6
image

3/6
image

4/6
image

5/6
image

6/6
image