એક લગ્ન એટલા માટે કેન્સલ થઈ ગયા કારણ કે દુલ્હેરાજા નાગિન ડાન્સ કરતા હતા અને દુલ્હનને તે ગમ્યું નહીં એવો આરોપ લાગ્યો છે. આખરે એવું તે શું થયું અને કેમ આવી સ્થિતિ ઊભી થઈ તે વિગતવાર જાણો.
Donald Trump Son Wedding: અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે ડોનાલ્ડ ટ્રમ્પે એક મોટું નિવેદન આવ્યું છે. વાત જાણે એમ છે કે તેમના પુત્રના લગ્ન છે અને તેમાં તેમની હાજરી અંગે હજુ તેઓ દુવિધામાં છે. જાણો વિગતો.
Jalna Marriage Viral Video: વરરાજાના બૂટ ચોરવાની પરંપરામાં વર અને કન્યા પક્ષ વચ્ચે જોરદાર બબાલ થઈ છે. જાલના જિલ્લાના અંબડ તાલુકાના નાંદી ગામે આ ઘટના બની છે. આ મામલે અંબડ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Wedding In Just One Rupee જયદીપ લાખાણી/દ્વારકા : યાત્રાધામ દ્વારકામાં સેવા અને સાદગીનો સુંદર સમન્વય જોવા મળી રહ્યો છે. રઘુવંશી સોશિયલ ગ્રુપ દ્વારા સંચાલિત અને જલારામ મંદિરના સહયોગથી ચાલતી અનોખી પરંપરા હેઠળ 351 મો ‘માતૃશ્રી વીરબાઈ માં આદર્શ લગ્નોત્સવ’ યોજાયો હતો. જેમાં દીકરીના માત્ર 1 રૂપિયામાં લગ્ન કરાવી આપવામાં આવ્યા હતા. મોંઘવારીના યુગમાં જલારામ મંદિરની અનોખી પહેલ જોવા મળી. રઘુવંશી ગ્રુપ દ્વારા સોનાના કરિયાવર સાથે દીકરીના લગ્ન કરાવ્યા. દ્વારકામાં આદર્શ લગ્નની પરંપરા જોવા મળી. જેમાં માત્ર ₹1ના ટોકન દરે 351મો લગ્નોત્સવ યોજાયો.
Looteri Dulhan : હિંમતનગરમાં લગ્ન વાંચ્છુક યુવાનોને પોતાની જાળમાં ફસાવી લગ્ન કરાવી છેતરપિંડી આચારનાર આખી ગેંગનો પર્દાફાશ થયો છે. કેવી રીતે આ ગેંગ યુવાનોને ફસાવતી હતી, અને કેવી રીતે દુલ્હન બનાવીને યુવતીઓને મોકલતી હતી તે મોડસ ઓપરેન્ડી પણ સામે આવી છે
Watch Video: એક દુલ્હન ટ્રાફિક જામમાં ફસાઈ ગઈ.દુલ્હનના પિતાએ એક અજાણ્યા વાહનચાલકની મદદ લીધી. ટુ વ્હીલર પર બેસાડીને દુલ્હનને લગ્ન સ્થળે લઈ જવાઈ.
Bride Death On Wedding Day : સુરતમાં નવવધૂનું લગ્નના દિવસે રાતે ટાઇફોઇડથી મોત થયું, પરિવારમાં લગ્નની શરણાઈઓ ગુંજતી હતી ત્યાં માતમ છવાયો, દુલ્હનને આખરે એવું તો શું થયું કે લગ્નનો દિવસ અંતિમ દિવસ બન્યો
Chhota Udepur News: છોટાઉદેપુરમાંથી એક પ્રેરણાદાયક કિસ્સો સામે આવ્યો છે. જ્યાં લગ્નની તૈયારીઓ વચ્ચે એક વરરાજાએ ખાખી પહેરવાના સપનાને પ્રથમ સ્થાન આપ્યું. પીઠી ચોળેલા શરીર સાથે GRDની દોડમાં ઉતરીને સફળતા મેળવી. શું છે સચિન તડવીની પ્રેરણાદાયી કહાની?
Father Dies Before Son-Daughter Wedding : કુવાડવાના સાતડા ગામની કરૂણ ઘટના બની, લગ્નપ્રસંગની ખુશી શોકમાં પરિણમી. દિકરીની જાન વળાવે અને દીકરાની જાન જાય એ પહેલાનું હૃદય બેસી જતાં મોતની ઘટના બની. પરિવારે સાદાઇથી પ્રસંગ આટોપી લીધો
અમદાવાદનો કોચરબ આશ્રમ વિવાદમાં આવ્યો છે. આશ્રમમાં કોની મંજૂરીથી લગ્ન યોજાયા તે સવાલ છે.
big update about changing rules on registration elopement love marriage
લગ્નના રજિસ્ટ્રેશન પહેલા માતા પિતાને નોટિસ મોકલવામાં આવશે. માતા પિતાએ 30 દિવસમાં નોટિસનો જવાબ આપવાનો રહેશે. વધુ વિગતો માટે જુઓ વીડિયો.
Ahmedabad Groom Missing : અમદાવાદના ઈસનપુરમાં અજીબ કિસ્સો. મંડપ સજ્યો, દુલ્હન મુંબઈથી આવી, મહેમાન આવ્યા… પરંતુ વરરાજા ગાયબ!
દિનેશ બાંભણિયા, વરુણ પટેલ સહિતના આગેવાનો રહ્યા હાજર. ભાગીને કરાતા પ્રેમ લગ્ન મુદ્દે કરાઈ બેઠકમાં રજૂઆત.
ડો. ભરત કાનાબારના ટ્વીટ બાદ સવાલ ઉઠ્યા છે. "અમરેલી જિલ્લામાં કોઈ દીકરીઓ આપવા તૈયાર નથી."
કોઈ પણ લગ્ન થાય ત્યારે તેની તૈયારીઓ અનેક મહિનાઓથી થતી હોય છે. લગ્ન માત્ર બે વ્યક્તિ વચ્ચે નહીં પરંતુ બે પરિવાર વચ્ચેનો સંબંધ હોય છે. પરંતુ આ એક એવા લગ્ન છે જે ગણતરીની પળોમાં તૂટી ગયા. આખરે એવું તે શું થયું?
navsari blo shitalben patel admitted in hospital
નવસારી: શિક્ષક શીતલબેન પટેલે આરોપ લગાવ્યો કે દીકરાના લગ્ન હોવા છતાં SIRની કામગીરી કરવી પડે છે. જાન નીકળે તે પહેલા ફોર્મ જમા કરવા શિક્ષકને બોલાવ્યા. જો કે સંબધિત અધિકારીઓએ હેરાનગતિના આક્ષેપ નકાર્યા છે.
Numerology: કેટલીક મૂળાંક ધરાવતા કપલ વચ્ચે વારંવાર સંઘર્ષ થાય છે! તેથી તેમની સાથે લગ્ન કરવાનું ટાળો, જેનાથી તમારું લગ્ન જીવન પણ સુખી રહેશે
યુપીના 75 વર્ષના સંગરુ રામનું લગ્નના બીજા જ દિવસે મોત થઈ ગયું. હવે આ સમગ્ર મામલે પત્ની મનભાવતીએ જે કહ્યું છે તે પણ જાણવા જેવું છે.
surat news bride ran away on the tenth day of her wedding and eventually caught watch video
Surat News: રૂપિયા 2.21 લાખ આપી લગ્ન કર્યાના દસમા દિવસે લગ્નની માનતા પૂરી કરવાના બહાને લૂંટેરી દુલ્હન ભાગી જવા મામલે ગત 26 ફેબ્રુઆરીએ વરાછા પોલીસે ગુનો નોંધ્યો હતો. આ બનાવમાં યુવકને આઘાત લાગતા તેનું મૃત્યું થયું હતું. પોલીસે યુવકને દગો આપનાર લૂંટેરી દુલ્હનને ઝડપી પાડી છે.