Bride Market: એક એવો દેશ જ્યાં ભરાય છે દુલ્હનોનું બજાર, પૈસા આપીને લોકો લઈ જાય છે મનગમતી પત્ની!

નવી દિલ્લીઃ તમામ માતા પિતા એમ ઈચ્છતા હોય છે કે તેમની પુત્રીના લગ્ન એક સારા વ્યક્તિ સાથે ખુબ જ ધૂમધામથી થાય. પરંતુ શું તમે જાણો છો કે એક દેશ એવો પણ છે જ્યાં બેટીઓને બજારમાં વેચવામાં આવે છે? ચોંકી ગયાને. આજે અમે તમને એવા દેશ વિષે જણાવીશું જ્યાં બજારમાં બેટીઓને શાદી માટે વેચવામાં આવે છે. અને ત્યાં બોલી પણ લાગે છે. એટલુ જ નહીં પણ માતા પિતા જ બેટીઓને તે બજારમાં લઈ જાય છે.

 

 

માતા-પિતા સાથે જાય છે પુત્રી

1/7
image

બેટીઓને માતા પિતા દુલહ્નના બજારમાં લઈ જાય છે. આ બજારમાં દુલ્હનના બધા જ ખરીદદાર હોય છે. આ બધા જ ખરીદદાર દુલ્હનની બોલી લગાવે છે. જે સૌથી વધારે બોલી લગાવે છે, માતા પિતા તેની સાથે લગ્ન પાક્કા કરી દે છે.

 

 

 

રેખાએ બેડથી બાથરૂમ સુધી બધી જગ્યાએ આપ્યાં બોલ્ડ સીન, રેખાનો રોમાંસ જોઈ ત્યારે અમિતાભને પણ થઈ હતી અકળામણ!

વર્ષમાં 4 વખત ભરાય છે દુલ્હનનું બજાર

2/7
image

બુલ્ગારિયાના સ્તારા જાગોર (Stara Zagora, Bulgaria) નામની જગ્યા પર વર્ષમાં ચાર વખત દુલ્હનોનું બજાર લાગે છે. અહીં આવનારા દુલ્હા પોતની પસંદની દુલ્હન ખરીદીને પત્ની બનાવે છે. એક રિપોર્ટ અનુસાર અહીં આવનારી છોકરીઓની ઉંમર 13થી 20 વર્ષ હોય છે.

 

 

 

 

 

મેડમને ખુશ કરો, મેડમ તમને ખુશ કરશે! સેક્સના શોખીનો સાવધાન, જુઓ આ Exclusive Report

 

આ સમુદાય લગાવે છે દુલ્હનોનું બજાર

3/7
image

દુલ્હનોનું બજાર કલાઈદઝી સમુદાય લગાવે છે. અહીં કોઈ બહારનો વ્યક્તિ દુલ્હન ખરીદવા ના આવી શકે. એક રિપોર્ટ અનુસાર આ સમાજમાં લગભગ 1800 લોકો છે. કહેવામાં આવે છે કે આ સમાજનની યુવતીઓને આ પરંપરાથી કોઈ તકલીફ નથી. કારણ કે પહેલાથી જ યુવતીઓને આ પ્રમાણે તૈયાર કરવામાં આવે છે.

 

 

 

 

 

 

મોદી સરકારના મંત્રીના 4000 કરોડના મહેલમાં 8 હાથિયોને કેમ લટકાવાયા હતા છત પર? જુઓ અંદરની તસવીરો

છોકરીમાં હોવા જોઈએ આ ગુણ

4/7
image

મળેલી માહિતી અનુસાર, આ સમુદાયના લોકો પોતાની પુત્રીઓને 13-14 વર્ષની ઉંમરથી જ સ્કૂલથી કાઢી નાખે છે. કહેવામાં આવે છે કે દુલ્હનોના બજારમાં જતી છોકરીઓને ઘરના કામ આવડવા જોઈએ  અને તેની ઉંમર નાની હોવી જોઈએ. એ જ કારણ છે કે અહીં આવતી છોકરીઓ મોટા ભાગે સગીર વયની હોય છે.

 

 

 

 

 

Sex Drive ને શાનદાર બનાવે છે આ 7 ફળ, આ ફળોને ડાયેટમાં સામેલ કરો અને પાર્ટનર સાથે જીવો 'મજાની લાઈફ'

આટલામાં થાય છે છોકરીઓનો સોદો

5/7
image

જ્યારે કોઈ છોકરાની છોકરી પસંદ આવે છે તેના પછી સોદાની રકમ નક્કી કરવામાં આવે છે. એક રિપોર્ટ અનુસાર આ બજારમાં છોકરીઓનો સોદો 300થી 400 ડૉલરમાં થાય છે.

 

 

 

 

Taarak Mehta ની સાળીઓનું ફિગર જોઈને પોપટલાલ થઈ ગયા પાણી-પાણી, તરત બનાવી દીધો પૈણવાનો પ્લાન!

 

કેટલાક દિવસો પહેલા જ શરૂ થાય છે તૈયારી

6/7
image

દુલ્હનના બજારમાં જવા માટે છોકરીઓ કેટલાક દિવસ પહેલાથી જ તૈયારીઓ શરૂ કરતી હોય છે. વધારે રૂપિયા માટે તેઓને સુંદર દેખાવુ ખુબ જ જરૂરી બની જાય છે.તે માટે તે સારા કપડા અને મેકઅપમાં બજારમાં જતી હોય છે.

 

 

 

 

 

 

 

Taarak Mehta ની સાળીઓનું ફિગર જોઈને પોપટલાલ થઈ ગયા પાણી-પાણી, તરત બનાવી દીધો પૈણવાનો પ્લાન!

છોકરીને પસંદ કરે છે છોકરો

7/7
image

બજારમાં છોકરી પસંદ આવ્યાં બાદ છોકરો તેને પોતાની પત્ની માની લે છે. ત્યાર બાદ બન્નેના માતા-પિતાએ તેમના લગ્ન માટે રાજી થવું પડે છે. બન્ને પરિવારો વચ્ચે ઘર-બાર અને કામ-ધંધા અંગે થાય છે વાતચીત.

 

 

 

 

 

 

Hot Actress એ જાણીતા ઉદ્યોગપતિ પર લગાવ્યો Rape નો આરોપ, PM પાસે કરી ન્યાયની માગ!