Sex Life બરબાદ ના થઈ જાય જોજો, ક્યારેય ના કરતા આવી ભૂલ, જો આ લક્ષણ દેખાય તો થઈ જાઓ એલર્ટ

નવી દિલ્લીઃ વર્ષ 2019 ના અંત સુધી બધું બરાબર હતું. લોકો સામાન્ય જીવન જીવી રહ્યા હતા. બાળકો શાળાએ જતા હતા, નોકરિયાત લોકો ઓફિસમાં જતા હતા, ઉદ્યોગપતિઓ તેમનો વ્યવસાય વિસ્તૃત કરતા હતા. પરંતુ 2020 ની શરૂઆતમાં, કોરોના વાયરસ પછી લોકોનું જીવન બદલાઈ ગયું. પહેલાં જેવું કંઈ નથી. કોરોના મહામારીથી બચવા દરેક લોકો તેમના ઘરે કેદ રહ્યા આ રોગચાળાની સૌથી મોટી અસર લોકોના આર્થિક અને અંગત જીવન પર પડી હતી.

 


 

આ લક્ષણો મુશ્કેલીનું કારણ 

1/7
image

નિષ્ણાંતોનું માનવું છે કે કોવિડ -19 એ લોકોની સેક્સ લાઈફનો નાશ કર્યો છે. કોરોના થયા પછી શારીરિક થાક, નબળાઇ અને અન્ય રોગમાં વધારો થયો છે.

 

 

 

 

Gandi Baat વાળી એકટ્રેસે ગરમ કર્યું સોશલ મીડિયા, કામસૂત્ર અને મસ્તરામમાં પણ બધાને મુકી દીધાં હતાં અચંભામાં!

 

શું યુગલોમાં અંતર વધ્યું છે કે ઘટ્યું છે?

2/7
image

કોરોનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને, મોટાભાગના લોકો ઘરેથી કામ કરી રહ્યા છે. આ દરમિયાન યુગલોને એકબીજા સાથે સમય પસાર કરવાનો મોકો મળ્યો. હવે તમે વિચારશો કે આ રોગચાળો યુગલોને એકબીજાની નજીક લાવવાનું કામ કરતું હતું, પરંતુ એવું નથી. સેક્સોલોજિસ્ટ્સ દાવો કરે છે કે કોરોના સમયગાળા દરમિયાન યુગલોમાં સેક્સ માટેની ઇચ્છા ઓછી થઈ.

 

 

 

 

 

Angelina Jolie સહિત આ અભિનેત્રીઓએ ફિલ્મોમાં આપ્યાં છે ન્યૂડ સીન્સ, હવે એ ન્યૂડ ફોટા થયા વાયરલ!

 

આ ડરથી સેક્સ માટેની ઇચ્છા ઓછી થઈ

3/7
image

કોરોના ચેપના ભયને કારણે, લોકો તેમના જીવનસાથી સાથે શારિરીક સંબંધ બાંધવાથી દૂર રહે છે. નિષ્ણાતો માને છે કે લોકોને ડર છે કે જો તેમના જીવનસાથી સાથે શારિરીક સંબંધ બાંધશે તો તેઓ ચેપનો શિકાર બની શકે છે.

 

 

 

 

Hrithik થી Jacqueline સુધીના બોલીવુડ સિતારો કેમ રહે છે ભાડાના મકાનમાં? કારણ જાણીને ચોંકી જશો

લોકો સોલો સેક્સ તરફ વળ્યા

4/7
image

કોરોના વાયરસના ચેપના ભયને કારણે, લોકો તેમના જીવનસાથી સાથે શારિરીક સંબંધ બાંધવાનો ભય રાખે છે. ઘણા લોકો સોલો સેક્સ તરફ વળી રહ્યા છે. આવી સ્થિતિમાં, તે કહેવું ખોટું નથી કે છેલ્લા દોઢ વર્ષમાં લોકોની સેક્સ લાઇફમાં ઘણો બદલાવ આવ્યો છે.

 

 

 

 

 

Kareena સાથે ના અંગત સંબંધોને કારણે થયા હતા Hrithik ના છૂટાછેડા? ફિલ્મના સેટ પર બન્ને એકલાં હોય ત્યારે તો...

 

સેક્સની ઈચ્છા ઓછી થવા પાછળનું આ પણ કારણ છે

5/7
image

વર્કલોડ, બદલાતી જીવનશૈલી, ડર, તણાન, ડિપ્રેશન તેમજ સાયકોસિસથી કોરોના સમયગાળા દરમિયાન લોકોમાં સેક્સ માટેની ઇચ્છા ઓછી થઈ છે.

 

 

 

 

 

 

DILIP KUMAR શૂટિંગના શેટ પર રમતા હતા ક્રિકેટ, તેમની સાથે અન્ય ખેલાડીઓ કોણ હતા એ જાણવા જુઓ આ તસવીરો

રસીની અફવા

6/7
image

કોરોના રસી અંગે પણ વિવિધ અફવાઓ ફેલાઇ હતી. એવો દાવો કરવામાં આવ્યો હતો કે આ રસી વ્યક્તિના જાતીય ઉત્તેજનાને અસર કરે છે, થોડા સમય પહેલા આરોગ્ય અને કુટુંબ કલ્યાણ મંત્રાલયે એક અખબારી યાદી બહાર પાડીને કહ્યું હતું કે કોરોના રસી સુરક્ષિત છે.

 

 

 

 

 

Shilpa ને 27 વર્ષ પછી ફરી કોણે કહ્યું 'ચુરા કે દિલ મેરા...' અક્ષયની વાત પર શિલ્પાને કેમ ન આવ્યો વિશ્વાસ?

એક્સપર્ટની સલાહ

7/7
image

આ કટોકટીના સમયગાળામાં જાતીય ઇચ્છા જાળવવા માટે કેટલીક ટીપ્સ પણ આપવામાં આવી છે. તેમના કહેવા મુજબ જીવનશૈલીમાં નાના ફેરફારોથી લોકોને ફાયદો થઈ શકે છે. રોજિંદા આહારમાં પાંદડાવાળા લીલા શાકભાજી અને ફળોનો સમાવેશ કરો, સાથે પ્રોટીન અને ફાઇબરથી ભરપૂર આહાર. તેવી જ રીતે યોગ અને કસરત પણ નિયમિત કરવી જોઈએ.

 

 

 

 

 

બોલીવુડની આ અભિનેત્રીએ પિતાને જ માની લીધાં હતા પોતાના બોયફ્રેંડ! પર્સનલ લાઈફની એવી વાત સામે આવી કે શું કહેવું...