coronavirus

Corona ના ડરથી લોકોએ ખુબ પીધા ઉકાળા? હવે આ બીમારી વધારી રહી છે મુશ્કેલી

તમે વિચાર્યું હશે કે વિટામિન સી આપણે કોરોના વાયરસથી દૂર રાખશે. વિટામિન ડી આપણે મજબૂત ઇમ્યુનિટી આપશે અને ઉકાળા તો આ વાયરસને ગળામાં મારી નાખશે. પરંતુ શું તમે જાણો છે કે આ ડરે ઘણા લોકોને મોટી મુશ્કેલીમાં મુકી દીધા છે.

Jun 24, 2021, 06:41 PM IST

Junagadh: શહેર કોંગ્રેસ મહિલા મોરચાનો અનોખો વિરોધ, પાણીમાં ભજીયા તળી મોંધવારીનો કર્યો વિરોધ

જૂનાગઢ શહેર મહિલા કોંગ્રેસ સમિતિ દ્વારા મોંઘવારીને લઇ પાણીમાં ભજીયા બનાવી મોંઘવારી (Inflation) નો વિરોધ કરવામાં આવ્યો હતો. 

Jun 24, 2021, 02:40 PM IST

Covid-19 Update: છેલ્લા 24 કલાકમાં 54 હજારથી વધુ નવા કેસ, Delta Plus Variant 8 રાજ્યોમાં પહોંચી ગયો

ભારતમાં કોરોના (Coronavirus) ની બીજી લહેરનો પ્રકોપ ઓછો થયો છે. પરંતુ આ બધા વચ્ચે કોવિડ-19નો નવો વેરિએન્ટ ડેલ્ટા પ્લસ પગપેસારો કરવા લાગ્યો છે. 

Jun 24, 2021, 10:08 AM IST

Corona Delta Plus Variant ની એન્ટ્રી વચ્ચે મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયા 10066 નવા કેસ

કોરોનાના નવા વેરિએન્ટ ડેલ્ટા પ્લસ  (Corona Delta Plus Variant) એ ચિંતા વધારી દીધી છે. આ વચ્ચે એકવાર ફરી મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકની અંદર નવા કેસની સંખ્યાએ ચિંતા વધારી છે. 
 

Jun 23, 2021, 10:50 PM IST

Gujarat Corona Update: ગુજરાતે કોરોના પર મેળવ્યો કંટ્રોલ, માત્ર 138 નવા કેસ નોંધાયા

આજે રાજ્ય (Gujarat) માં કોરોના (Coronavirus) ને કારણે અમદાવાદ કોર્પોરેશનમાં 1 જામનગરમાં 1, અને સુરત શહેરમાં 1 દર્દીનું મોત થયું છે.

Jun 23, 2021, 07:26 PM IST

Corona Update: દેશમાં વળી પાછા નવા કેસ અને મૃત્યુમાં થયો વધારો, જાણો લેટેસ્ટ અપડેટ

સતત ઘટાડા બાદ આજે કોરોનાના દૈનિક કેસમાં વધારો નોંધાયો છે. મૃત્યુઆંકમાં વધારો થયો છે. 

Jun 23, 2021, 09:43 AM IST

ધ્યાન નહીં રાખો તો ત્રીજી લહેર ઘાતક સાબિત થઈ શકે છે, દૈનિક 5 લાખ કેસ આવી શકે

કોરોના વાયરસની ત્રીજી લહેર ખુબ જ ઘાતક સાબિત થઈ શકે છે અને તેનો પીક સપ્ટેમ્બરથી લઈને ઓક્ટોબર સુધીમાં હોઈ શકે છે.

Jun 23, 2021, 07:11 AM IST

Corona Vaccine: કોવૈક્સીન ત્રીજા તબક્કાની ટ્રાયલમાં 77.8% અસરકારક, DCGI ની એક્સપર્ટ કમિટીએ કરી સમીક્ષા

ભારતમાં વર્તમાનમાં જે ત્રણ વેક્સિનને દેશમાં કોરોના વિરુદ્ધ જંગમાં લોકોને લગાવવા માટે મંજૂરી આપવામાં આવી છે, તેમાં સ્વદેશી વિકસિત કોવૈક્સીન પણ સામેલ છે. 

Jun 22, 2021, 04:41 PM IST

ભારતમાં રોકી શકાય છે Corona ની ત્રીજી લહેર, નીતિ આયોગના સભ્યએ જણાવ્યા ઉપાય

સોમવારે દેશમાં વેક્સિનેશન મહાઅભિયાનની શરૂઆત થઈ છે. સોમવારનો દિવસ ભારતના રસીકરણ અભિયાન માટે ઐતિહાસિક રહ્યો હતો. એક દિવસમાં જ વેક્સિનના 86.16 લાખથી વધુ ડોઝ આપવામાં આવ્યા હતા. 

Jun 22, 2021, 03:23 PM IST

Corona Update: કોરોનાના નવા કેસ અને મૃત્યુના આંકડામાં નોંધપાત્ર ઘટાડો, જાણો લેટેસ્ટ અપડેટ

કોરોના (Coronavirus) ની બીજી લહેરનો પ્રકોપ હવે દિન પ્રતિદિન ઘટી રહ્યો છે. નવા કેસ અને મૃત્યુના આંકડામાં પણ નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે.

Jun 22, 2021, 09:53 AM IST

Alert! દેશના 3 રાજ્યોમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિએન્ટની એન્ટ્રી, અહીં મળ્યાં સૌથી વધુ કેસ 

કોરોનાની બીજી લહેર દેશ પર કહેર બનીને તૂટી પડી અને હજારોની સંખ્યામાં લોકોએ પોતાના જીવ ગુમાવ્યા. કોરોનાનો ડેલ્ટા વેરિએન્ટ હિન્દુસ્તાનમાં જ નહીં પરંતુ દુનિયાના અનેક દેશો માટે પરેશાનીનું કારણ બની ગયો છે. હવે તેનાથી પણ એક ડગલું આગળ નવા વેરિએન્ટે જન્મ લીધો છે જેને ડેલ્ટા પ્લસ વેરિએન્ટ(Delta Plus Variant) નામ અપાયું છે. ભારતના કેટલાક રાજ્યોમાં આ નવા વેરિએન્ટના કેસ પણ જોવા મળી રહ્યા છે. 

Jun 22, 2021, 09:32 AM IST

Corona: કોરોનાની ત્રીજી લહેરની આશંકા વચ્ચે બાળકો વિશે આવ્યા ખુબ રાહતના સમાચાર, સ્ટડીમાં થયો ખુલાસો 

કોરોનાની સંભવિત ત્રીજી લહેરમાં બાળકો સૌથી વધુ પ્રભાવિત થવાની આશંકા વચ્ચે એક રાહતના સમાચાર આવ્યા છે. 

Jun 22, 2021, 06:58 AM IST

વેપારીઓ ઓનલાઇન ખરીદે છે ડાયમંડ, સોશિયલ મીડિયા મારફતે મોકલે છે હીરા

રફ ડાયમંડ (Rough Diamond) ની ખરીદી કરવા માટે સુરતના વેપારીઓ રશિયા, બેલ્જીયમ, ઓસ્ટ્રેલિયા અને આફ્રિકા જઈને ડીલ કરતા હતા.

Jun 21, 2021, 01:01 PM IST

Corona Update: કોરોનાનો પ્રકોપ તો ઓછો થયો છતાં હજુ સાવચેતી જરૂરી, જાણો લેટેસ્ટ અપડેટ

ભારતમાં હવે કોરોનાના દૈનિક કેસ અને મૃત્યુઆંક સતત ઘટી રહ્યા છે. બીજી લહેરનો પ્રકોપ શમી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 53 હજાર નવા કેસ નોંધાયા છે.

Jun 21, 2021, 09:45 AM IST
Gujarat Corona Cases Today 185 Corona Cases In Gujarat PT2M40S

આજે નોંધાયા 200થી પણ ઓછા કેસ, રિકવરી રેટ 98.04 ટકા

Gujarat Corona Cases Today 185 Corona Cases In Gujarat

Jun 20, 2021, 08:25 PM IST

Gujarat Corona Update: આજે નોંધાયા 200થી પણ ઓછા કેસ, રિકવરી રેટ 98.04 ટકા

142 લોકો વેન્ટિલેટર પર છે. 5967 લોકો સ્ટેબલ છે. 8,06,193 લોકોને અત્યાર સુધીમાં ડિસ્ચાર્જ કરવામાં આવી ચુક્યાં છે.

Jun 20, 2021, 07:53 PM IST

Delhi Unlock-4: બાર-રેસ્ટોરા ખોલવાની મળી મંજૂરી, રાતે 10 વાગ્યા સુધી લોકો કરી શકશે એન્જોય

દિલ્હીમાં કોરોનાના કેસમાં ઘટાડો થવાની સાથે જ હવે જનજીવન પાટે ચડવા લાગ્યું છે. દિલ્હી સરકારે અનલોક-4 અંતર્ગત માર્કેટ, મોલ સહિત અનેક મામલે છૂટછાટ આપી છે. સવારે 10થી લઈને રાતે 8 વાગ્યા સુધી ખુલ્લું રાખવાની મંજૂરી અપાઈ છે. 

Jun 20, 2021, 01:28 PM IST

Corona થી થતા મોત પર મૃતકના પરિજનોને 4 લાખ રૂપિયા આપવા શક્ય નથી, કેન્દ્રનું SC માં સોગંદનામું

સુપ્રીમ કોર્ટમાં દાખલ થયેલી અરજી કે જેમાં કોરોના સંક્રમિત મૃતકોના પરિજનોને 4-4 લાખ રૂપિયા વળતર આપવાની માગણી કરાઈ હતી તે અંગે કેન્દ્ર સરકારે આર્થિક સહાયતા આપવાની ના પાડી છે.

Jun 20, 2021, 12:14 PM IST

Aspergillosis: કોરોનાનો પ્રકોપ ઘટ્યો તો હવે આ બીમારીના મળી રહ્યા છે કેસ, જાણો શું છે લક્ષણો

ભારતમાં ગ્રીન ફંગસ ઉપરાંત બ્લેક ફંગસ, વ્હાઈટ ફંગસ અને યલો ફંગસના કેસ પણ મળી આવ્યા છે. આ જ અઠવાડિયે મધ્ય પ્રદેશના ઈન્દોર શહેરમાં ગ્રીન ફંગસનો કેસ મળી આવ્યો હતો.

Jun 20, 2021, 11:16 AM IST

Corona Update: 81 દિવસ પછી 60 હજાર કરતા ઓછા કેસ નોંધાયા, 24 કલાકમાં આટલા લોકોએ ગુમાવ્યા જીવ

સમગ્ર દેશમાં કોરોનાના કેસ અને મૃત્યુના આંકડામાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 60 હજાર કરતા ઓછા કેસ નોંધાયા છે.

Jun 20, 2021, 09:51 AM IST