ક્રિકેટર મોહમ્મદ શમીની પત્ની Hasin Jahanએ શેર કરી બોલ્ડ તસવીર, તો યૂઝર્સે કહીં આ વાત

ક્રિકેટર મોહમ્મદ શમીની પત્ની હસીન જહાં (Hasin Jahan)એ ઇન્સ્ટાગ્રામ પર એક બોલ્ડ તસવીર પોસ્ટ કરી છે. તેની આ સુંદર તસવીર યૂઝર્સને ખુબજ પસંદ આવી છે.

નવી દિલ્હી: ક્રિકેટર મોહમ્મદ શમી (Mohammed Shami)ની પત્ની હસીન જહાં (Hasin Jahan) સોશિયલ મીડિયા પર પોતાની તસવીરોને લઇને હમેશાં ચર્ચામાં રહે છે. મોહમ્મદ શમીથી અલગ થયા બાદ તે સોશિયલ મીડિયા પર પહેલાથી વધારે એક્ટિવ થઈ ગઇ છે. હાલમાં જ હસીન જહાંએ એક તસવીર પોસ્ટ કરી છે. જેમાં તે બીચ (Beach) પર ઉભી રહેલી જોવા મળી રહી છે. આ બોલ્ડ અને સુંદર ફોટો પર હસીન જહાંના યૂઝર્સની ઘણી સારી કોમેન્ટ મળી રહી છે. કેટલાક યૂઝર્સે તો તેની સરખામણી દિગ્ગજ એક્ટ્રેસ હેમા માલીની સાથે કરી છે.

વાયરલ થયો ફોટો

1/5
image

હાલમાં જ શેર કરવામાં આવેલી હસીન જહાંની આ તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. તસવીમાં તેણે લીલા રંગની ઓફ શોલ્ડર ડ્રેસ પહેરી છે અને બીચના કિનારે ઉભી છે.

યૂઝર્સે કહ્યું, હેમા માલીની જેવી દેખાઈ રહી છે

2/5
image

હસીન જહાંની તસવીર પર યૂઝર્સે પોઝિટિવ કોમેન્ટ કર્યા અને લખ્યું કે, તે હેમા માલીની જેવી દેખાઈ રહી છે. શમી અને હસીન છેલ્લા બે વર્ષથી અલગ થઈ ગયા છે. જો કે, બંનેના તલાક થયા નથી. પરંતુ બંનેના સંબંધ તણાવપૂર્ણ છે. વર્ષ 2018માં હસીન જહાંએ મોહમ્મદ શમી પ યૌન શોષણનો ગંભીર આરોપ લગાવ્યો હતો.

કેટલાક યૂઝર્સે નેગેટિવ કોમેન્ટ પણ કરી

3/5
image

જો કે, એવું નથી કે તેને તમામ પોઝિટિવ કોમેન્ટ જ મળી છે. કેટલાક યૂઝર્સે નેગેટિવ કોમેન્ટ પણ કરી છે અને લખ્યું છે કે, એકદમ ખરાબ ફોટોશૂટ કર્યો છે. હસીન જહાંએ ફરી મોડલિંગ શરૂ કર્યું છે. હાલ તેનો સંપૂર્ણ ફોકસ પોતાના કરિયર પર છે.

ઘણી વખત થઈ ટ્રોલ

4/5
image

હસીન જહાં ઘણી વખત તેની બોલ્ડ તસવીરો પોસ્ટ કરતી રહે છે અને ઘણી વખત તે આ તસવીરોના કારણે ટ્રોલ પણ થઈ છે.

5/5
image