Cyclone Biparjoy: કચ્છમાં જોવા મળી વાવાઝોડાની ખતરનાક અસર, અનેક મોટા ઝાડ થયા ધરાશાયી


કચ્છઃ ગુજરાતમાં વાવાઝોડા બિપરજોયે તારાજી સર્જી છે. કચ્છમાં ત્રાટકેલા વાવાઝોડાને કારણે ભારે પવન ફુંકાયો હતો. પવન અને વરસાદને કારણે કચ્છ જિલ્લામાં અનેક જગ્યાએ વૃક્ષ ધરાશાયી થઈ ગયા હતા. કચ્છમાં 125 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાયો હતો. આ પવનને કારણે ખુબ નુકસાની પણ થઈ છે. અનેક વસ્તુઓ ભારે પવનને કારણે હવામાં ઉડી ગઈ હતી. તમે પણ જુઓ કચ્છની તસવીરો... 

1/5
image

2/5
image

3/5
image

4/5
image

5/5
image