રાશિફળ 10 ફેબ્રુઆરી: આ રાશિના જાતકો માટે આજનો દિવસ ઉથલપાથલવાળો, ખાસ રહો સાવચેત

જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ.

Feb 10, 2021, 08:14 AM IST

નવી દિલ્હી: આજે બુધવાર અને 10 ફેબ્રુઆરી 2021 છે. આજે કેટલીક રાશિઓના લોકો માટે પ્રભાવશાળી લોકોનો સહયોગ તેમનો ઉત્સાહ બમણો કરી નાખશે. આ બાજુ એવી પણ રાશિઓ છે જેમાં આજે રાજયોગ, બુધાદિત્ય યોગ કે ગજકેસરી યોગ બની રહ્યો છે. ગ્રહો અને નક્ષત્રો પોતાની ચાલ હર પળે બદલતા રહે છે. આ નક્ષત્રોની આપણા જીવન ઉપર પણ ખુબ અસર પડે છે. જ્યોતિષ વિજ્ઞાન મુજબ કયો ગ્રહ અને નક્ષત્ર તમારી કુંડળીના કયા ઘરમાં જઈ રહ્યો છે તે મુજબ તમારું જીવન પ્રભાવિત થતું હોય છે. ગ્રહોની રોજ બદલાતી ચાલના કારણે આપણો દિવસ પણ અલગ હોય છે. ક્યારેક આપણને સફળતા મળે છે અને ક્યારેક દિવસ સામાન્ય પસાર થાય છે. જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ.

1/12

મેષ

મેષ

મેષ- આજે તમે દરેક સ્થિતિમાં પોત પોતાને સાબિત કરવામાં સફળ થઈ શકો છો. લાભ થશે, પરિવારનો સહયોગ મળશે. વ્યર્થના તણાવ અને ઝંઝંટથી બચો. કોઈને ઉધાર ન આપો. 

2/12

વૃષભ

વૃષભ

વૃષભ- આજે દરેક કામ સમય પર થશે તેમાં શંકા છે. આજે શાંત રહો. વિવાદથી બચો. કાલે કમાઈ  લેજો. સફેદ વસ્ત્રોનું દાન કરો.   

3/12

મિથુન

મિથુન

મિથુન- આજે સ્વયંના વિચારોને જ મહત્વ આપો. ડીલ થઈ શકશે. આર્થિક યોગ પણ ઠીક રહેશે. પરંતુ કોઈ નવી ઘટના તમને ચિંતિત કરી શકે છે. ગણેશજીના આશીર્વાદ લો. 

4/12

કર્ક

કર્ક

કર્ક- આજે ફક્ત તમારા કાર્ય અને તમારા લાભને વધુ પ્રાથમિકતા આપો. કોઈ ખોટુ લગાડે તો ભલે લાગે. યશ પ્રાપ્તિના યોગ પણ છે. શક પાતનું દાન કરો.   

5/12

સિંહ

સિંહ

સિંહ- નજીકના સંબંધોથી લાભ થશે. પરંતુ આજે બીજાના કોઈ પણ પ્રોબ્લમમાં ટાંગ ન અડાઓ. નહીં તો તમે બેકાર પરેશાન થઈ શકો છો. આજે ધીરજ ધરો અને ગંભીર રહો. મગનું દાન કરો. 

6/12

કન્યા

કન્યા

કન્યા- આજે વિચારોમાં આવેશ, ઉત્તેજના પરેશાની ઊભી કરી શકે છે. શત્રુ હાનિ પહોંચાડી શકે છે. આજે લેવડદેવડનું કામ સરળતાથી કરી શકશો. શાંત રહેવાની કોશિશ કરો. શ્રૃંગાર સામગ્રીનું દાન કરો. 

7/12

તુલા

તુલા

તુલા- લાલચથી બચો. વધુ લાલચના કારણે ક્યાંક ખોટ ન જાય. વ્યય તમારી ચિંતાઓને વધારી શકે છે. નવા રિશ્તા અને મિત્ર બનવાના યોગ છે. ભગવાન કૃષ્ણનું પૂજન કરો. 

8/12

વૃશ્ચિક

વૃશ્ચિક

વૃશ્ચિક- આજે વૈચારિક વેરવિખેર શક્ય છે. હા કે નાનો ભટકાવ પરેશાની ઊભી કરી શકે છે. સ્વાસ્થ્ય તમારા અનુકૂળ થઈ શકે છે. શરત એ છે કે ભોજનમાં નિયમિતતા જોળવી રાખો. 

9/12

ધનુ

ધનુ

ધનુ- મહત્વપૂર્ણ નિર્ણય નહીં લઈ શકો. સંતાનના કારણે ચિંતા થઈ શકે છે. સ્વયં પોતાની સારવાર કરવી યોગ્ય નહીં રહે. ધ્યાન રહે નીમ હકીમ ખતરનાક નીવડી શકે છે. યોગ્ય સારવાર કરાવો. ગૌશાળામાં દાન કરો. 

10/12

મકર

મકર

મકર- કુંડળી મુજબ માનસિક તાણ થઈ શકે છે. નાની નાની વાતોને લઈને વધુ વિચારવાથી બચો. સફળતા મહેનત મુજબ પ્રાપ્ત થશે. વાદ વિવાદથી બચવાનો પ્રયત્ન કરો. સૂર્યને કંકુવાળા જળથી અર્ધ્ય આપો. 

11/12

કુંભ

કુંભ

કુંભ- ધનલાભ પ્રાપ્ત કરી શકાય છે. આજે ભાગ્યનો સહયોગ પણ રહેશે. જાગરૂક રહીને કામ કરો. આરામને મહત્વ આપો. ટેકનું દાન કરો.

12/12

મીન

મીન

મીન- આજે તમારું મનોબળ જ કાર્યોમાં આવી રહેલી બાધાઓને દૂર કરશે. નાની નાની વાતો માટે પોતાને દોષ ન આપો. આવક વધશે. મંદિરમાં ખીલ પતાશાનો ભોગ લગાવો.