Mangal Gochar: 21 જૂનના રોજ ગ્રહોના સેનાપતિ મંગળ વૃષભ રાશિમાં પ્રવેશ કરશે. આ સાથે જ 42 દિવસ કેટલીક રાશિઓ માટે અત્યંત ભારે રહી શકે છે. આ દરમિયાન તેમણે ખુબ સાવધાન રહેવાની જરૂર રહેશે નહીં તો ધનહાનિ થઈ શકે, સંબંધો બગડી શકે.
Guru Nakshatra Parivartan: દેવગુરુ બૃહસ્પતિ હાલ અતિચારી અવસ્થામાં છે અને આ અવસ્થામાં તેઓ પુષ્ય નક્ષત્રમાં ગોચર કરશે. ગુરુનું પુષ્ય નક્ષત્રમાં જવું એ જ્યોતિષની દ્રષ્ટિએ ખુબ શુભ ગણાય છે. આ નક્ષત્ર પરિવર્તન કેટલીક રાશિઓને અણધાર્યા લાભ કરાવી શકે છે. જાણો તે રાશિઓ વિશે.
Lakshmi Narayan Yog: ગ્રહોના ગોચર અને ચાલમાં ફેરફારથી અનેક શુભ અશુભ યોગ બનતા હોય છે જેની અસર રાશિઓ પર પડે છે. આવો જ એક અત્યંત શુભ અને દુર્લભ યોગ બન્યો છે જે કેટલીક રાશિઓને ખુબ ફાયદો કરાવશે.
Atichari Guru Gochar: હાલ ગુરુ અતિચારી અવસ્થામાં છે અને 2 જૂનના રોજ સવારે 6.30 કલાકે કર્ક રાશિમાં ગોચર કરશે. ખાસ વાત એ છે કે ગુરુ કર્ક રાશિમાં ઉચ્ચ અવસ્થામાં હશે. આથી આ ગોચર ખુબ પ્રભાવશાળી રહેશે. ગુરુ અતિચારી ગતિથી કર્કમાં ગોચર કરશે એટલે તેના કારણે પરિણામ ઝડપથી સામે આવી શકે છે.
Shani Gochar 2027: નવ ગ્રહોમાં શનિ જ એક એવો ગ્રહ છે જેને સાડા સાતી અને ઢૈય્યાના હક મળેલા છે. શનિની સાડાસાતીનો સમયગાળો સાડા સાત વર્ષ જેટલો હોય છે. જ્યારે શનિ કુંડળીના ચંદ્રમાથી બારમા, પહેલા અને બીજા ભાવમાં ગોચર કરે ત્યારે તે સમય અનુશાસન, સંઘર્ષ અને કપરા પરિશ્રમનો હોય છે. એવી માન્યતા છે કે આ દરમિયાન શનિ કર્મો મુજબ ફળ આપીને વ્યક્તિનો માનસિક અને આધ્યાત્મિક વિકાસ કરે છે.
Gajkesari Yog On Akshaya Tritya: અક્ષય તૃતિયા એટલે કે અખાત્રીજના પર્વનું હિન્દુ ધર્મમાં અનેરું મહત્વ છે. આ વર્ષે 19 એપ્રિલના રોજ અખાત્રીજની ઉજવણી થશે. આ શુભ દિવસે અત્યંત શુભ એવો ગજકેસરી યોગ પણ બની રહ્યો છે. જાણો કઈ ભાગ્યશાળી રાશિઓ હશે જેને આ યોગ ફાયદો કરાવશે.
ડિસેમ્બર 2024માં શુક્રનું કુંભમાં ગોચર થતા જ તેમની યુતિ પહેલેથી જ ત્યાં બેઠેલા શનિદેવ સાથે થશે. શુક્ર અને શનિની યુતિ થવાથી તમામ રાશિઓને અસર થશે. પરંતુ 3 રાશિઓને ખુબ લાભ થઈ શકે છે. જાણો આ 3 ભાગ્યશાળી રાશિઓ વિશે...
વર્ષ 2024માં 30 સપ્ટેમ્બર પહેલા ત્રણ રાશિઓના લોકોને અપાર ધન અને સંપત્તિની પ્રાપ્તિ થઈ શકે છે. જાણો આ લકી રાશિઓ કઈ કઈ છે....