આજે જાગશે દેવ, આ રાશિઓનો કરશે ભાગ્યોદય, કરોડપતિ બનતા તમને કોઈ રોકી નહીં શકે

દેવઉઠી એકાદશી આજે એટલે કે 23 નવેમ્બર 2023ના રોજ ગુરુવારે છે. ભગવાન વિષ્ણુ 4 મહિનાની નિંદ્રા બાદ દેવઉઠી એકાદશીના દિવસે જ જાગે છે. આ સાથે જ શુભ અને માંગલિક કાર્યો પર લાગેલી રોક હટી જાય છે. 

દેવઉઠી એકાદશી પર શુભ યોગ

1/5
image

આ વર્ષે દેવઉઠી એકાદશી પર ખુબ જ શુભ યોગોનો સંયોગ બની રહ્યો છે. આજે દેવઉઠી એકાદશીના દિવસે સર્વાથ સિદ્ધિ યોગ અને રવિ યોગ બની રહ્યો છે. આ શુભ યોગોમાં દેવઉઠી એકાદશીનું પડવું એ 4 રાશિવાળાના લોકોના જીવનમાં સારા દિવસની શરૂઆત કરી શકે છે. 

મેષ

2/5
image

મેષ રાશિના જાતકોને અચાનક  ધન પ્રાપ્તિ થઈ શકે છે. કોઈ ખુશખબરી મળી શકે છે. લવ પાર્ટનર મળી શકે છે. આ સાથે જ વિવાહ થવાના યોગ બની રહ્યા છે. કૌટુંબિક સમસ્યા દૂર થશે. વિદ્યાર્થીઓની એકાગ્રતા વધશે. 

કર્ક

3/5
image

કર્ક રાશિના જાતકો માટે આ સમસ્યા કરિયરની રીતે વિશેષ છે. નોકરી હોય  કે કારોબાર સફળતા મળવાના પ્રબળ યોગ બની રહ્યા છે. તમે કોઈ નવું કામ શરૂ કરી શકો છો. રોકાણ માટે સારો સમય છે. 

તુલા

4/5
image

તુલા રાશિના જાતકો કરિયરમાં ઊંચી છલાંગ લગાવશે. તમારી આશા કરતા વધુ મોટી સફળતા મળી શકે છે. આર્થિક સ્થિતિ મજબૂત થશે. આર્થિક સમસ્યાઓ ખતમ થશે. કરજમાંથી છૂટકારો મળશે. પૈતૃક સંપત્તિથી મોટો લાભ થવાના યોગ છે. 

વૃશ્ચિક

5/5
image

વૃશ્ચિક રાશિવાળા લોકો માટે આ સારો સમય છે. જૂની સમસ્યાઓ દૂર થવાથી મોટી રાહત મહેસૂસ થશે. માન સન્માન વધશે.  દાંપત્ય જીવનમાં મધુરતા આવશે. સરકારી નોકરીની તૈયારી કરી રહેલા લોકોને ખુશખબરી મળી શકે છે. 

 (Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)