જ્યોતિષીઓ મુજબ મંગળ ગ્રહ 23 એપ્રિલના રોજ રાશિ પરિવર્તન કરશે. આ સાથે જ શુક્ર ગ્રહ પણ 25 એપ્રિલે પોતાનું રાશિ પરિવર્તન કરશે. મંગળ અને શુક્ર દેવના રાશિ પરિવર્તન કરવાથી કેટલીક રાશિઓ માટે ભાગ્યોદય થવાનો છે. આ સાથે જ શુભ ફળની પ્રાપ્તિ થશે. જાણો કઈ રાશિવાળાને લાભ થશે.
Lord Shani : હે ભગવાન તમે ક્યારેય નારાજ ન થતા,શનિ ભગવાન નારાજ થાય તો ઘણી સમસ્યા આવી શકે છે. તમને ખબર નહીં હોય પણ આ વાત સાચી છે. એવી માન્યતા છે કે જે વ્યક્તિ પર શનિની સાડા સાતી હોય તે વ્યક્તિ પર સારા અને ખરાબ બંને પ્રભાવ હોઈ શકે છે. કેટલીક રાશિવાળા પર શનિદેવ ખુબ કૃપા વરસાવશે. જે તમને મોટો લાભ આપશે.
મંગળ ગ્રહ 12 કલાક બાદ પોતાની ઉચ્ચ રાશિ મકરમાં પ્રવેશ કરવા જઈ રહ્યો છે. જેનો પ્રભાવ તમામ રાશિઓ પર જોવા મળશે. પરંતુ 3 રાશિઓ એવી છે જેના પર મંગળ ગ્રહના વિશેષ આશીર્વાદ રહેશે. આ સાથે જ ધન-સંપત્તિમાં લાભ થઈ શકે છે. જાણો આ ભાગ્યશાળી રાશિઓ વિશે...
4 મોટા ગ્રહોના રાશિ પરિવર્તન અને શનિના કુંભમાં અસ્ત થવાથી રાશિઓ પર અસર પડશે. પરંતુ વર્ષ 2024નો બીજો મહિનો કેટલીક રાશિઓ માટે ખુબ જ શુભ રહેવાનો છે. જાણો ફેબ્રુઆરી મહિનાની લકી રાશિઓ વિશે....