Taarak Mehta...ના દયા ભાભીએ B-Grade ફિલ્મોમાં કરી દીધી હતી બોલ્ડનેસની તમામ હદ પાર...!

Taarak Mehta Ka Ooltah Chashmah: 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' દરેક ઘરમાં જોવામાં આવતો શો છે. આ પ્રોગરામ ઘણા વર્ષોથી લોકોનું મનોરંજન કરી રહ્યો છે. આ પ્રોગરામના કલાકારોએ લોકોના દિલમાં ખાસ જગ્યા બનાવી છે. હવે ફેન્સ તેમની પર્સનલ લાઈફ વીશે પણ જાણવા ઈચ્છે છે.

Jun 22, 2021, 03:45 PM IST

 

નવી દિલ્હીઃ Taarak Mehta Ka Ooltah Chashmah: 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' દરેક ઘરમાં જોવામાં આવતો શો છે. આ પ્રોગરામ ઘણા વર્ષોથી લોકોનું મનોરંજન કરી રહ્યો છે. આ પ્રોગરામના કલાકારોએ લોકોના દિલમાં ખાસ જગ્યા બનાવી છે. હવે ફેન્સ તેમની પર્સનલ લાઈફ વીશે પણ જાણવા ઈચ્છે છે. 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' માં કલાકારોની લિસ્ટ લાંબી છે પરંતુ જેઠાલાલ એટલે કે દિલીપ જોશી અને દયા બહેન એટલે કે દિશા વાકાની  (Disha Vakani) સૌથી વધુ પસંદ કરવામાં આવે છે.  દિલીપ જોશી (Dilip Joshi) ની જેમ દિશા વાકાનીએ પણ ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. આજે અમે તમને દિશા વાકાણીની ફિલ્મોની આખી લીસ્ટ બતાવીશું.
 

1/6

જોધા અકબર

જોધા અકબર

'જોધા અકબર' (Jodha Akbar) ફિલ્મમાં એશ્વર્યા રાય બચ્ચન (Aishwarya Rai) હંમેશા દાસિયો સાથે ઘેરાયેલી રહેતી હતી. આ દાસિઓમાંથી એક દિશા વાકાની (Disha Vakani) હતી, જેમને ફિલ્મમાં માધવીનો રોલ કર્યો હતો.

 

 

 

 

 

 

 

વધતા પેટ્રોલના ભાવથી કંટાળ્યા હોવ તો આ Tips અપનાવો, પછી એકવાર પેટ્રોલ ભરાવશો તો મહિના સુધી ચાલશે Bike!

 

2/6

લવ સ્ટોરી 2050

લવ સ્ટોરી 2050

પ્રિયંકા ચોપડા (Priyanka Chopra) અને હરમન બાવેજાની ' લવ સ્ટોરી 2050' (Love Story 2050) હિટ ના થઈ પરંતુ ફિલ્મની ચર્ચા ખૂબ થઈ હતી. આ ફિલ્મમાં દિશા વાકાની પણ હતી. 2008માં આ ફિલ્મ આવી હતી. આ ફિલ્મમાં એક નોકરાનીનો રોલ નિભાવ્યો હતો. આ જ વર્ષમાં દિશા વાકાનીએ ' તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' (Taarak Mehta Ka Ooltah Chashmah) માં દયાબેનનો રોલ કરવાની શરૂઆત કરી હતી. આ ફિલ્મમાં દિલીપ જોશી પણ હતા.

 

 

 

 

 

નવાઈની વાત છે! દુનિયાનો એક અનોખો દેશ, જ્યાં નથી એક પણ મચ્છર, જાણવા જેવું છે કારણ

3/6

મંગલ પાંડે

મંગલ પાંડે

આમિર ખાન (Aamir Khan) ની સુપરહિટ ફિલ્મ 'મંગલ પાંડે'  (Mangal Pandey: The Rising) લોકોને ખૂબ પસંદ આવી હતી. આ ફિલ્મમાં દિશા વાકાની પણ હતી. તેમને આ ફિલ્મમાં દિશા વાકાણીએ રૂપલલનાનો રોલ કર્યો હતો.

 

 

 

 

 

 

 

એક કિલો કેરીનો ભાવ છે 2.70 લાખ રૂપિયા! વિદેશમાં પણ છે ખુબ માગ, ખતરનાક શિકારી કૂતરાઓ કરે છે ખેતરની રખવાળી

4/6

દેવદાસ

દેવદાસ

સંજય લીલા ભંસાલીની 'દેવદાસ' (Devdas) બોલીવુડની સૌથી પસંદદીતા ફિલ્મોમાંથી એક છે. શાહરૂખ ખાન (Shahrukh Khan), માધુરી દીક્ષિત (Madhuri Dixit) અને એશ્વર્યા રાય બચ્ચનની ફિલ્મમાં દિશા વાકાની (Disha Vakani) એ સખીનો રોલ કર્યો હતો.

 

 

 

 

 

 

 

Prime Minister Modi 70 વર્ષની ઉંમરે પણ કઈ રીતે રહે છે એકદમ ફિટ? જાણો PM Modi ની Fitness નું રહસ્ય

5/6

સી કંપની

સી કંપની

અનુપમ ખેર (Anupam Kher) ની ' નોટ સો પોપ્યુલર' ફિલ્મ સી કેકંપની  (C Kkompany) માં ગયા બહેન  ઉર્ફે દિશા વાકાની (Disha Vakani) પણ હતી. ફિલ્મ નિર્માતા એકતા કપૂર હતી. આ ફિલ્મમાં મિથુન ચક્રવતી, તુષાર કપૂર અને એન્ય કેટલાય એક્ટર્સ હતા. દિશાએ ફિલ્મમાં એક વિધવા મહિલાનો રોલ કર્યો હતો.

 

 

 

 

 

 

Instagram ના આ શાનદાર 5 ફીચર વિશે જાણો છો તમે? જે એપને બનાવે છે વધુ મજેદાર

6/6

કમસિન: દ અનટચ્ડ

કમસિન: દ અનટચ્ડ

દિશા વાકાની (Disha Vakani) એ 1997માં રિલીઝ થયેલી ફિલ્મ 'કમસિન: દ અનટચ્ડ' (Kamsin: The Untouched) માં લીડ રોલ કર્યો હતો. આ એક હિન્દી બી ગ્રેડ ડ્રામા ફલ્મ હતી. આ ફિલ્મનું નિર્દેશન અમિત સૂર્યવંશીએ કર્યું હતું. ફિલ્મમાં દિશાએ એક કોલેજ ગર્લનો રોલ કર્યો હતો. 

 

 

 

 

 

 

 

સાવ ઉઘાડી થઈને ટેનિસ કોર્ટમાં રમવા ઉતરી આ અભિનેત્રી! દુનિયાનું સૌથી સેક્સી ફિગર જોવા ઈન્ટરનેટ પર 'ચક્કાજામ'