ભૂમી પૂજન પહેલા સુંદર રંગોથી રંગાઇ અયોધ્યા, જુઓ એક્સક્લૂઝિવ Photos

શ્રી રામ મંદિર ભૂમિ પૂજન પહેલા અયોધ્યા સંપૂર્ણ રીતે તૈયાર થઇ ગઇ છે. આજે 5 ઓગસ્ટના શૂભ મુહૂર્તમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ભૂમિ પૂજન કરશે. અયોધ્યામાં આ અવસરને ભવ્ય બનાવવા માટે દિવારો પર રંગથી ચિત્રકારી કરવાથી લઇને મૂર્તિઓના નિર્માણ સુધી તમામ પ્રકારની તૈયારીઓ કરવામાં આવી છે. અયોધ્યામાં ભૂમિ પૂજન માટે હર્ષોલ્લાસ જોવા મળી રહ્યો છે.

અયોધ્યા: શ્રી રામ મંદિર ભૂમિ પૂજન પહેલા અયોધ્યા સંપૂર્ણ રીતે તૈયાર થઇ ગઇ છે. આજે 5 ઓગસ્ટના શૂભ મુહૂર્તમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ભૂમિ પૂજન કરશે. અયોધ્યામાં આ અવસરને ભવ્ય બનાવવા માટે દિવારો પર રંગથી ચિત્રકારી કરવાથી લઇને મૂર્તિઓના નિર્માણ સુધી તમામ પ્રકારની તૈયારીઓ કરવામાં આવી છે. અયોધ્યામાં ભૂમિ પૂજન માટે હર્ષોલ્લાસ જોવા મળી રહ્યો છે.

1/10
image

2/10
image

3/10
image

4/10
image

5/10
image

6/10
image

7/10
image

8/10
image

9/10
image

10/10
image