ayodhya

Mahamandaleshwar Swami Yatindranand Giri એ મદરેસાના બાળકોને ગણાવ્યા તાલિબાની, સરકાર પાસે બંધ કરવાની કરી માંગ

જૂના અખાડા રૂડકીના મહામંડલેશ્વર સ્વામી યતિંદ્રાનંદ ગિરી (Swami Yatindranand Giri) એ વિવાદિત નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે તબલીગી મદરેસા (Madrasa) થી નિકળ્યા છે એટલા માટે મદરેસાઓમાં અભ્યાસ કરનાર બાળકો તાલિબાની છે.

Sep 1, 2021, 06:56 PM IST

J&K માં જૈશ-એ-મોહમ્મદના મોડ્યુલનો પર્દાફાશ, 4 આતંકીઓની ધરપકડ; મોટી દુર્ઘટના ટળી

જમ્મુ-કાશ્મીરમાં (Jammu Kashmir) સુરક્ષાદળો અને પોલીસે સ્વતંત્રતા દિવસના પ્રસંગે IED બ્લાસ્ટ કરવાના આતંકવાદી (Terrorists) સંગઠનોના મોટા ષડયંત્રને નિષ્ફળ બનાવ્યું છે. સુરક્ષા દળો અને પોલીસની તકેદારીના કારણે જમ્મુમાં આ મોટી દુર્ઘટના (Major Tragedy) નિષ્ફળ થઈ છે

Aug 14, 2021, 04:41 PM IST

વિદેશી ધરતી પર બનશે ભવ્ય જૈન મંદિર, એક હજાર વર્ષ સુધી સચવાય તેવુ હશે બાંધકામ

વિદેશની ધરતી પર અનેક ભવ્ય હિન્દુ મંદિરો બનતા રહે છે. ઓસ્ટ્રેલિયા, અમેરિકા, લંડન, આફ્રિકામાં જ્યાં જ્યાં ગુજરાતીઓની વસ્તી છે, ત્યાં મંદિરો બનાવાયા છે. ત્યારે ઓસ્ટ્રેલિયા (Australlia) માં વધુ એક આલિશાન હિન્દુ મંદિર બનવા જઈ રહ્યું છે. મેલબોર્ન ખાતે શિખરબદ્ધ જૈન મંદિરનું નિર્માણ કરાશે. જેના માટે ગુજરાતના 600 થી વધુ શિલ્પકારો આ મંદિરને તૈયાર કરશે. 

Aug 14, 2021, 09:47 AM IST

Ayodhya Ram Temple: રામલલાના ભવ્ય મંદિરના નિર્માણ માટે સમય મર્યાદા નિર્ધારિત, વર્ષ 2023ની સમાપ્તિ પહેલા થશે દર્શન

અયોધ્યામાં ચાલી બે દિવસીય બેઠક બાદ શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મહાસચિવ ચંપતરાયે આ જાણકારી મીડિયાને આપી છે. 

Jul 15, 2021, 10:57 PM IST

Ayodhya દુર્ઘટના: એકબીજાને બચાવવામાં એક જ પરિવારના 12 લોકો સરયૂમાં ડૂબ્યા, અત્યાર સુધીમાં 6 મૃતદેહો મળ્યા, 3 હજુ ગૂમ

ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) ની રામનગરી અયોધ્યામાં શુક્રવારે સાંજે દર્શન કરવા પહોંચેલા એક જ પરિવારના 12 લોકો સરયૂ નદીમાં સ્નાન દરમિયાન ડૂબી ગયા.

Jul 10, 2021, 10:22 AM IST

અયોધ્યામાં દર્દનાક દુર્ઘટના, સરયુ સ્નાન દરમિયાન એક જ પરિવારના 12 લોકો ડૂબ્યા

અયોધ્યામાં (Ayodhya) એક ખૂબ જ દર્દનાક દુર્ઘટના સર્જાઈ છે. ગુપ્તાર ઘાટ (Guptar Ghat) પર સરયુમાં (Saryu) સ્નાન કરતી વખતે એક જ પરિવારના 12 લોકો ડૂબી ગયા. સ્થાનિક પોલીસ ડાઇવર્સ બચાવ કામગીરી કરી રહ્યા છે

Jul 9, 2021, 05:58 PM IST

Shiv Sena Bhavan વિવાદ પર સંજય રાઉતનો પલટવાર, કહ્યું- 'અમે પ્રમાણિત ગુંડા, સર્ટિફિકેટની જરૂર નથી'

સંજય રાઉતે (Sanjay Raut) કહ્યું કે મુંબઈમાં શિવસેના ભવન (Shiv Sena Bhavan) એક રાજનીતિક પક્ષનું મુખ્યાલય જ નહીં પરંતુ મહારાષ્ટ્રની ઓળખનું પ્રતિક છે અને કોઈએ પણ તેની તરફ ખરાબ દ્રષ્ટિ નાખવાનું દુ:સાહસ કરવું જોઈએ નહીં.

Jun 18, 2021, 07:48 AM IST

Ram Mandir: આપ સાંસદે રામ જન્મભૂમિ ટ્રસ્ટ પર લગાવ્યા ભ્રષ્ટાચારના આરોપ, કહ્યું- ED અને CBI કરે તપાસ

આમ આદમી પાર્ટીથી રાજ્યસભા સાંસદ અને પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા સંજય સિંહે અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ કરાવી રહેલા શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ પર ભ્રષ્ટાચારના ગંભીર આરોપ લગાવ્યા છે. 

Jun 13, 2021, 07:17 PM IST

Uttar Pradesh: 1 જૂનથી ખુલશે રામ જન્મભૂમિ સહિત અન્ય મઠ-મંદિર, એક સાથે પાંચ ભક્તો કરી શકશે દર્શન

ઉત્તર પ્રદેશના પ્રસિદ્ધ યાત્રા ધામ અયોધ્યા, વૃદાંવનમાં આવતીકાલથી મઠ-મંદિરોના કપાટ ખુલી રહ્યાં છે. ભક્તો કોરોના ગાઇડલાઇનનું પાલન કરી અહીં દર્શન કરી શકશે. 
 

May 31, 2021, 05:29 PM IST

Ram Mandir Ayodhya: રામ મંદિર માટે દાનમાં મળેલા 22 કરોડ રૂપિયાના 15 હજાર ચેક બાઉન્સ

ઉત્તર પ્રદેશના અયોધ્યામાં રામ મંદિર (ayodhya ram mandir) નિર્માણ માટે વિશ્વ હિન્દુ પરિષદ (VHP) પરિષદ તરફથી ફંડ તરીકે ભેગા કરવામાં આવેલા 22 કરોડ રૂપિયાના મૂલ્યના આશરે 15 હજાર બેન્ક ચેક બાઉન્ટ થઈ ગયા છે. ટેકનીકલ કારણોસર ચેક બાઉન્સ થવાનું સામે આવ્યું છે. 
 

Apr 15, 2021, 11:10 PM IST

Ayodhya: અયોધ્યામાં બની રહેલા રામ મંદિર માટે 'લંકા'થી શું આવી રહ્યું છે? માતા સીતા સાથે છે કનેક્શન

આ પથ્થરને શ્રીલંકાના રાજદૂત દ્વારા ભારત મિલિન્ડા મોરાગોડા દ્વારા ભારતમાં લાવવાની આશા છે. 
 

Mar 18, 2021, 10:14 PM IST

Ayodhya Ram Mandir: ભક્તોએ દાનનો કર્યો વરસાદ, રામ મંદિર નિધિ સમર્પણ અભિયાનમાં આવ્યા 2100 કરોડ રૂપિયા

અયોધ્યામાં રામ મંદિર નિર્માણ માટે શ્રીરામ જન્મભૂમિ નિધિ સમર્પણ અભિયાન શનિવારે સમાપ્ત થઈ ગયું. 44 દિવસીય અભિયાન સાથે જોડાયેલા ટ્રસ્ટે જણાવ્યું કે, આ દરમિયાન 2100 કરોડ રૂપિયાથી વધુનો સંગ્રહ કરવામાં આવ્યો છે. 

Feb 28, 2021, 06:05 PM IST

દીકરીના લગ્નની ખુશીમાં રામ કાર્ય કરવાનો આવ્યો વિચાર, કર્યો 1.51 લાખનો ચેક અર્પણ

સુરત (Surat) ના મોટા વરાછા વિસ્તારમાં રહેતા અને હીરાના ઉદ્યોગ સાથે સંકળાયેલા રમેશ ભલાણીની મોટી દીકરીના લગ્ન રવિવારે મોટા વરાછાના ફાર્મ હાઉસ ખાતે યોજાયા હતા.

Jan 25, 2021, 04:45 PM IST

રામ મંદિર માટે રાષ્ટ્રપતિએ આપ્યું 5 લાખનું દાન, 'નિધિ સમર્પણ કાર્યક્રમ'ની થઈ શરૂઆત

મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ (Shivraj Singh Chouhan)એ પણ વિશ્વ હિંદુ પરિષદ (VHP)ને રામ મંદિર નિર્માણ માટે 1 લાખ રૂપિયાની રાશિ દાનમાં આપી છે. મુખ્યમંત્રી ચૌહાણે કહ્યુ, 'ભગવાન શ્રીરામ મંદિરના નિર્માણમાં એક ઈંટ અમારા પરિવારની લાગશે.
 

Jan 15, 2021, 04:19 PM IST

અયોધ્યામાં ભવ્ય રામ મંદિર નિર્માણમાં લાગશે સાડા ત્રણ વર્ષનો સમય, જાણો કેટલો આવશે ખર્ચ

સ્વામી ગોવિંદ દેવ ગિરિજી મહારાજે સોમવારે પત્રકારો સાથે વાતચીતમાં કહ્યુ કે, મુખ્ય રામ મંદિરના નિર્માણનો ખર્ચ 300થી 400 કરોડ રૂપિયા આંકવામાં આવ્યો છે, જ્યારે સંપૂર્ણ પરિસર બનાવવામાં આશરે 1100 કરોડ જેટલો ખર્ચ આવશે. 

Dec 28, 2020, 10:49 PM IST

Ayodhya માં બનનારી મસ્જિદની ડિઝાઈન તૈયાર, બાબરના નામનો નહીં હોય ઉલ્લેખ

અયોધ્યામાં રામમંદિર નિર્માણની સાથે સાથે અહીં બનનારી મસ્જિદની ડિઝાઈન પણ ઈન્ડો ઈસ્લામિક કલ્ચર ફાઉન્ટેશન શનિવારે બહાર પાડી છે.

Dec 20, 2020, 05:52 AM IST

બાબરી વિધ્વંસઃ વરસી પર બોલ્યા ઓવૈસી, નવી પેઢીને જણાવો, અયોધ્યામાં 400 વર્ષથી હતી અમારી મસ્જિદ

AIMIM સાંસદ ઓવૈસીએ કહ્યુ કે, આ અન્યાયને ક્યારેય ન ભૂલવો જોઈએ. તેમણે ટ્વીટમાં કહ્યું કે, 22-23 ડિસેમ્બર 1949ની રાતે અમારી બાબરી મસ્જિદને અપવિત્ર કરવામાં આવી અને 42 વર્ષો સુધી ગેરકાયદેસર કબજામાં રાખવામાં આવી.
 

Dec 6, 2020, 04:27 PM IST
EDITOR'S POINT: Prime Minister Modi Celebrates Diwali With Jawan PT8M39S

EDITOR'S POINT: પ્રધાનમંત્રી મોદીએ જવાનો સાથે ઉજવી દિવાળી

EDITOR'S POINT: Prime Minister Modi Celebrates Diwali With Jawan

Nov 14, 2020, 09:50 PM IST
EDITOR'S POINT: Bhagwan Shri Ram's Nagari Ayodhya Liting PT4M4S

EDITOR'S POINT: ભગવાન શ્રીરામની નગરી અયોધ્યામાં ઝગમગાટ

EDITOR'S POINT: Bhagwan Shri Ram's Nagari Ayodhya Liting

Nov 14, 2020, 09:45 PM IST