આખા દેશમાં કોઈએ ન કર્યું તે ગુજરાતી ખેડૂતે કરી બતાવ્યું, એક વીઘામાં 100 મણ કપાસ ઉત્પાદન કરી બતાવ્યું

Gujarat Farmers : કપાસ ગુજરાતના ખેડૂતોની જીવાદોરી સમાન ગણાય છે. ગુજરાતનો મૂળ પાક કપાસ છે, ત્યારે આજે વાત કરીએ પાટલ જીલ્લાના જંગરાલના ખેડૂત પ્રતિકભાઈ બારોટની. જેઓ વીઘે 90થી 100 મણ કપાસનું ઉત્પાદન મેળવે છે. તેમના જેટલું કપાસનું ઉત્પાદન આખા ગુજરાતમાં કોઈ નથી કરતું. તેમણે અન્ય ખેડૂતોને માર્ગદર્શન પણ આપ્યું હતું. ખેડૂતોએ કપાસના પાકમાં પાયાના ખાતર તરીકે વધુમાં વધુ દેશી ખાતર વાપરવું જોઈએ. તેમણે વાવેલા કપાસના વાવેતર પણ શું કહી રહ્યા છે આવો જાણીએ.
 

1/3
image

આ ઉપરાંત આ પ્રગતિશીલ ખેડૂતે જણાવ્યું કે, બીયારણ અને રોગ-જીવાત સામે કેવી રીતે રક્ષણ મેળવવું અને છોડને કયા તત્વો ખુટે છે તે જાણવા જમીનનું પરિક્ષણ કરાવવું ખુબ જરુરી છે. તે ઉપરાંત સમયસર ખાતર-દવા આપવા જોઈએ. જેથી પાક સારો થાય. 

 

2/3
image

3/3
image