અમદાવાદી મોડલ રિયા સુબોધનું કેલેન્ડર થયું લોન્ચ, તસવીરો છે ક્રેઝી અને સેક્સી

અમદાવાદની રહેવાસી 25 વર્ષીય રિયા સુબોધનું મુંબઇમાં કેલેન્ડર લોન્ચ કરવામાં આવ્યું હતું. રિયા સુધી એમટીવીના પોપ્યુલર શો 'ઇંડિયાઝ નેકસ્ટ ટોપ મોડલ' જીતી હતી. પોતાની બોલ્ડનેસ અને સ્ટનિંગ લુક્સના લીધે રિયાનું આ કેલેન્ડર માટે સિલેક્શન થયું હતું.  

Jan 12, 2020, 03:53 PM IST

અમદાવાદની રહેવાસી 25 વર્ષીય રિયા સુબોધનું મુંબઇમાં કેલેન્ડર લોન્ચ કરવામાં આવ્યું હતું. રિયા સુધી એમટીવીના પોપ્યુલર શો 'ઇંડિયાઝ નેકસ્ટ ટોપ મોડલ' જીતી હતી. પોતાની બોલ્ડનેસ અને સ્ટનિંગ લુક્સના લીધે રિયાનું આ કેલેન્ડર માટે સિલેક્શન થયું હતું.  

1/5

મુંબઇમાંંલોન્ચ થયું કેલેન્ડર

અમદાવાદની રહેવાસી 25 વર્ષીય રિયા સુબોધનું મુંબઇમાં કેલેન્ડર લોન્ચ કરવામાં આવ્યું હતું. રિયા સુબોધ 2007માં એમટીવીના પોપ્યુલર શો 'ઇંડિયાઝ નેકસ્ટ ટોપ મોડલ' જીતી હતી. પોતાની બોલ્ડનેસ અને સ્ટનિંગ લુક્સના લીધે રિયાનું આ કેલેન્ડર માટે સિલેક્શન થયું હતું.  (ફોટો સાભાર: અમિત ખન્ના)

2/5

કેલેન્ડરનો વિષય

કેલેન્ડરનો વિષય

આજના જમાના આ બધા સુપર હિરો અને સુપર વુમન્સ હોત તો કેવી રીતે ફ્યૂચર હોત. તેના માટે અલગ-અલગ કોન્સેપ્ટ હતા. જેમાં રિયાનું હાર્લિ ક્વિન કેરેક્ટર હતું. જે જોકરની ગર્લ ફ્રેન્ડ છે. (ફોટો સાભાર: અમિત ખન્ના)

3/5

અમિત ખન્નાને ખૂબ ગમે રિયા કામ

અમિત ખન્નાને ખૂબ ગમે રિયા કામ

કેલેન્ડર સિલેક્શન અંગે વાત કરતાં રિયાએ જણાવ્યું હતું કે અમિત ખન્નાને રિયાનું કામ ખૂબ ગમતું હોય છે. હું જેવી રીતે પોઝ આપું છું. અમિત ખન્ના ઘણા મોટા ફોટોગ્રાફર છે અને હું તેમની ફેવરિટ મોડલ છું. આ બધાની સાથે કેન્ડર શેર કરવું મારા માટે ખૂબ મોટી વાત છે. (ફોટો સાભાર: અમિત ખન્ના)

4/5

આવું છે રિયાનું ફેમિલી બેકગ્રાઉન્ડ

આવું છે રિયાનું ફેમિલી બેકગ્રાઉન્ડ

રિયાના ફેમિલી બેકગ્રાઉન્ડની વાત કરવામાં આવે તો તેના પિતા દરજી છે અને માતા કોમ્પ્યુટર એકાઉન્ટન્ટ છે. રિયા એક સારી બેલે ડાન્સર પણ છે. નોંધનીય છે કે, ફેશનની દુનિયામાં પ્રવેશ થાય તે પહેલા પસંદ કરાયેલી યુવતીઓને ટ્રાન્સફોર્મ કરીને તેમાં એક અલગ પ્રકારોનો આત્મ વિશ્વાસ ભરવામાં આવે છે. (ફોટો સાભાર: અમિત ખન્ના)

5/5

કેલેન્ડરમાં જોવા મળશે ટીવી સેલિબ્રિટી

કેલેન્ડરમાં જોવા મળશે ટીવી સેલિબ્રિટી

કેલેન્ડરમાં ટીવી સેલિબ્રિટી ટીના દત્તા, ચેતના પાંડે, રોહન મહેરા, રૂસલાન મુમતાઝ, અભિષેક બજાજ, દેબીના બેનર્જી જોવા મળ્યા હતા. (ફોટો સાભાર: અમિત ખન્ના)