Photos : હીના ખાને ચોરી લીધી પ્રિયા પ્રકાશની એક ખાસ ‘વસ્તુ’

ટીવી એક્ટ્રેસ હીના ખાન પોતાની ફેશન સેન્સને લઈને હંમેશા ચર્ચામાં રહેતી હોય છે. હીના એટલી સ્ટાઈલિશ છે કે, બોલિવુડ એક્ટ્રેસને પણ ટક્કર આપે છે. હાલમાં જ હીનાએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં તે એક્ટ્રેસ પ્રિયા પ્રકાશ વોરિયરની કોપી કેટ લાગી રહી છે. હિનાએ યલો કલરના ડ્રેસ સાથે મિકી માઉસ લૂકનો ફોટો શેર કર્યો છે. બસ, આવા જ પ્રકારની હેરસ્ટાઈલમાં થોડા દિવસ પહેલા પ્રિયા પ્રકાશ જોવા મળી હતી. તેને શેર કરેલી તસવીરે જોરદાર વાઈરલ થઈ હતી. ત્યારે હવે હીનાના ફોટો પર યુઝર્સ ફની કોમેન્ટ્સ કરી રહ્યાં છે. એક્ટ્રેસની પોસ્ટ પર એક યુઝરે લખ્યું કે, કોઈ આને ડિઝનીની ફિલ્મમાં કામ આપો. તો અન્ય એકે લખ્યું કે, તમે મિકી માઉસ લુકમાં પ્રિટી લાગો છો.

નવી દિલ્હી :ટીવી એક્ટ્રેસ હીના ખાન પોતાની ફેશન સેન્સને લઈને હંમેશા ચર્ચામાં રહેતી હોય છે. હીના એટલી સ્ટાઈલિશ છે કે, બોલિવુડ એક્ટ્રેસને પણ ટક્કર આપે છે. હાલમાં જ હીનાએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં તે એક્ટ્રેસ પ્રિયા પ્રકાશ વોરિયરની કોપી કેટ લાગી રહી છે. હિનાએ યલો કલરના ડ્રેસ સાથે મિકી માઉસ લૂકનો ફોટો શેર કર્યો છે. બસ, આવા જ પ્રકારની હેરસ્ટાઈલમાં થોડા દિવસ પહેલા પ્રિયા પ્રકાશ જોવા મળી હતી. તેને શેર કરેલી તસવીરે જોરદાર વાઈરલ થઈ હતી. ત્યારે હવે હીનાના ફોટો પર યુઝર્સ ફની કોમેન્ટ્સ કરી રહ્યાં છે. એક્ટ્રેસની પોસ્ટ પર એક યુઝરે લખ્યું કે, કોઈ આને ડિઝનીની ફિલ્મમાં કામ આપો. તો અન્ય એકે લખ્યું કે, તમે મિકી માઉસ લુકમાં પ્રિટી લાગો છો.

હીનાએ તસવીર શેર કરી

1/5
image

કહેવાય છે કે, હીના ખાન જલ્દી જ બોલિવુડમાં ડેબ્યુ કરવા જઈ રહી છે. આ કારણે હીનાને એકતા કપૂરનો નવો શો છોડવો પડી રહ્યો છે. હીના આ શોમાં નેગેટિવ રોલ પ્લે કરી રહી છે.

ફોટો પર ફની કોમેન્ટ્સ

2/5
image

સૂત્રો દ્વારા મળેલી માહિતી અનુસરા, કોમોલિકા માટે હીનાનું રિપ્લેસમેન્ટ શોધી લેવાયું છે. એક્ટ્રેસ અલીશા પનવારનું નામ આ માટે સામે આવ્યું છે. હવે જલ્દી જ આલિશા કોમોલિકાના ગેટઅપમાં નજર આવશે.

હીના છોડશે એકતા કપૂરનો શો

3/5
image

હીનાએ કસૌટી જિંદગી કી શો છોડવા પાછળ પોતાના અન્ય પ્રોજેક્ટ્સ પૂરા કરવાનું કારણ બતાવ્યું છે. 

 

ફેશન સ્ટાઈલ

4/5
image

હીના ટેલિવુડમાં ફેશન આઈકન છે. બિગબોગના ઘરમાં પણ હીનાની સ્ટાઈલના ભારે વખાણ થયા હતા.

ઈન્ટરનેશનલ ફિલ્મની ઓફર

5/5
image

હીના ડાયરેક્ટર હુસૈન ખાનની ફિલ્મથી ડેબ્યુ કરવા જઈ રહી છે. આ સાથે જ હીના પાસે એક ઈન્ટરનેશનલ ફિલ્મની ઓફર પણ છે.   

(फोटो साभार : @realhinakhan/priya.p.varrier)