વાયરલ ફોટો

સિંહણની આ તસવીરે લોકોનું એવુ ધ્યાન ખેચ્યું, કે નજર નહિ હટાવી શકો

ગુજરાતના ગીર જંગલમાં ક્યારેક ક્યારેક એવા અદભૂત દ્રશ્યો જોવા મળતા હોય છે કે આશ્ચર્યમાં મૂકાઈ જવાય. ગીરના રાજા સિંહો (gir lions) ની હરકત આશ્ચર્ય પમાડે તેવી હોય છે. તાજેતરમાં જ ગીર જંગલના સૌથી સુંદર સિંહની ચર્ચા ચારેકોર થઈ. પરંતુ હવે જંગલની ચોકીદાર સિંહણનો કિસ્સો સામે આવ્યો છે. ગીરની એક સિંહણનો અદભૂત ફોટો સામે આવ્યો છે, જેણે નવ અધિકારીઓનું પણ મન મોહી લીધું છે. 

Oct 22, 2021, 10:32 AM IST

પાલનપુરના તબીબને ગર્ભવતી મહિલાના ઓપરેશનના ફોટો વાયરલ કરવું ભારે પડ્યું

  • ડોક્ટરે મહિલા કે મહિલાના પરિવારજનોની પરવાનગી વગર ઓપરેશન દરમિયાન લીધેલા ફોટા સોશિયલ મીડિયામાં શેર કરતા વિવાદ ઉભો થયો
  • આવી ઘટનાઓ ફરી ન બને તે માટે પણ હોસ્પિટલના તમામ તબીબ અને સ્ટાફ સહિતના લોકોને પણ ચેતવણી આપી

Dec 27, 2020, 08:13 AM IST

પિંક બિકિનીમાં જોવા મળી Hina Khan, Maldivesમાં માણી રહી છે રજાઓ

'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ'થી પોતાના કેરિયરની શરૂઆત કરનાર હિના ખાન (Hina Khan)ઘર-ઘરમાં અક્ષરોના નામથી જાણિતી છે. પરંતુ આજે વહૂના રૂપમાં ફેમસ હિના હોટ ડીવા બની ચૂકી છે. 

Dec 4, 2020, 10:29 PM IST

Hina Khanએ ફેમિલી વેકેશન પર પણ વિતાવ્યો Me Time, Photos સોશિયલ મીડિયા પર વાયરલ

હિના ખાન (Hina Khan)નું માલદીવ વેકેશન (Maldives Vacation) ખૂબ મજેદાર રહ્યું. આ અમે કહી રહ્યા નથી, પરંતુ તેમની તસવીરો આ વાતને સ્પષ્ટ કરી રહી છે. હિના વેકેશન પર ખૂબ ગ્લેમરસ લુકમાં જોવા મળી રહી છે. 

Dec 4, 2020, 06:46 PM IST

Priyanka Chopra અને Nick Jonasએ એનિવર્સરી પર શેર કર્યા લગ્નના Unseen PHOTOS

નિક જોનાસ (Nick Jonas)અને પ્રિયંકા ચોપડા (Priyanka Chopra)ના લગ્નને બે વર્ષ પુરા થઇ ગયા છે, આ અવસર પર કપલે લગ્નના કેટલાક ફોટા શેર કર્યા છે. 

Dec 3, 2020, 06:41 PM IST

પાણીમાં તોફાન કરતી Ameesha Patelએ ઉડાવ્યા ફેન્સના હોશ, Photos થયા Viral

અમીષા પટેલ (Ameesha Patel)આ ફોટામાં ખૂબ  હોટ લાગી રહી છે અને ફેન્સ પણ અભિનેત્રીની જોરદાર પ્રશંસા કરી રહ્યા છે. 

Dec 3, 2020, 05:49 PM IST

'Taarak Mehta Ka Ooltah Chashmah'ની 'સોનૂ'નો બોલ્ડ લુક વાયરલ, નેટિઝન્સએ કહ્યું- 'ટપ્પુ'ની શરારત...

વર્ષ 2013માં નિધિએ ઝીલ મહેલાની જગ્યાની લીધી હતી. લાંબા સમય સોનુંનું પાત્ર ભજવ્યા બાદ નિધિએ વર્ષ 2019માં રોલ છોડી દીધો અને તેમની જગ્યાએ પલક સિંધવાની જોવા મળી હતી. 

Nov 23, 2020, 01:43 PM IST

આ સેલેબ્સએ માલદીવમાં સેલિબ્રેટ કરી દિવાળી, પોસ્ટ કર્યા HOT PICS

દિશા પટની અને ટાઇગર શ્રોફના માલદીવ વેકેશનની ફોટો વાયરલ થયા બાદ હવે ફરહાન અખ્તર અને તેમની ગર્લફ્રેન્ડ શિબાનીના ફોટો પણ વાયરલ થઇ રહી છે. આ તમામ સ્ટાર્સ બીચ લુકમાં ખૂબ સેક્સી અને કૂલ લાગી રહી છે.  

Nov 15, 2020, 03:40 PM IST

પિતા Saif Ali Khan સાથે ખેતી કરતો જોવા મળ્યો Taimur Ali Khan, જુઓ PHOTOS

બોલીવુડના મોસ્ટ પોપ્યુલર સ્ટાર કિડ તૈમુર અલી ખાન (Taimur Ali Khan)ની તસવીરો (PHOTOS) અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થવા સામાન્ય વાત છે.

Nov 8, 2020, 08:36 AM IST

Bigg Boss પૂર્વ કંટેસ્ટેંટ રશ્મિ દેસાઇના ફોટા ઇન્ટરનેટ પર મચાવી રહ્યા છે ધમાલ, જુઓ ફોટોઝ

લોકપ્રિય ટીવી અભિનેત્રી રશ્મિ દેસાઇ (Rashmi Desai) એ ઇન્ટરનેટ પર પોતાની સુંદર તસવીરો વડે ધમાલ મચાવી છે. ઇંસ્ટાગ્રામ પર તેના તમામ ફોટા પર ફેન્સ જોરદાર પ્રતિક્રિયા આપી રહ્યા છે.

Oct 22, 2020, 05:47 PM IST

Bigg Boss 14: મેરેજ સર્ટિફિકેટ બાદ વાયરલ થયા દુલ્હન Look વાળા PHOTOS

સારા ગુરપાલ (Sara Gurpal) એ પોતાને સિંગલ ગણાવીને શોમાં એન્ટ્રી લીધી પરંતુ એક પંજાબી સિંગરે તેમના પર પરણિત હોવાનો આરોપ લગાવ્યો છે. 

Oct 7, 2020, 07:38 PM IST

20 હજાર ખાલી ખુરશીઓવાળો વાયરલ ફોટો શું કહી રહ્યો છે?

આ ફોટાને લઇને જે વાત સામે આવી તે ભાવુક કરી દેનાર છે. 

Oct 7, 2020, 12:35 PM IST

લોકોના દિલ જીતી રહ્યાં છે કેળના પાન અને રૂદ્વાક્ષ ધારણ કરેલ બાળકો, જુઓ Photos

સોશિયલ મીડિયા પર બાળકોની સુંદર તસવીરોને ખુબ પસંદ કરવામાં આવી આવે છે. કંઇક આવું થઈ રહ્યું છે આ તસવીરોની સાથે, જેમાં બાળકો પોતાના પરંપરાગત અંદાજમાં ખુબ ક્યૂટ લાગી રહ્યાં છે. 

Oct 1, 2020, 05:17 PM IST

Alaya F નો આ મારકણો અંદાજ ઇન્ટરનેટ પર મચાવી રહ્યો છે ધૂમ, SEE LATEST PHOTOS

ફરી એકવાર અલાયા એફ (Alaya F) ની કેટલીક તસવીરો જોરદાર વાયરલ થઇ રહી છે. 

Sep 19, 2020, 04:55 PM IST

આ તસવીરો વડે ફરી એકવાર ઇન્ટરનેટ પર છવાઇ આમિર ખાની પુત્રી Ira Khan

ઇરા ખાન (Ira Khan) એ પોતાના ઇંસ્ટાગ્રામ પર શીર્ષાસનનો પ્રયાસ કરતો એક પોતાનો ફોટો શેર કર્યો છે. જે વાયરલ પણ થઇ રહ્યો છે. 

Sep 18, 2020, 03:23 PM IST

નવી હેરસ્ટાઇલ ફ્લોન્ટ કરતી જોવા મળી Priyanka Chopra, ફેન્સ કરી રહ્યા છે આવી કોમેન્ટ

પ્રિયંકા ચોપડા (Priyanka Chopra) એ પોતાની પોસ્ટને કેપ્શન આપતાં લખ્યું કે 'ન્યૂ હેર, ડોંટ કેર'. પ્રિયંકાનો આ નવો લુક લોકોને ખૂબ પસંદ આવી રહ્યો છે. 

Sep 12, 2020, 11:47 PM IST

તમને દિવાના બનાવી દેશે Vaani Kapoor ની આ સુંદર તસવીરો

વાણી કપૂર (Vaani Kapoor ) અક્ષય કુમાર અભિનીત પોતાની આગામી ફિલ્મ 'બેલબોટમ'ની શૂટિંગ માટે સ્કોટલેન્ડ રવાના થઇ ગઇ છે. 

Sep 2, 2020, 03:50 PM IST

PHOTOS: મસ્તીના મૂડમાં જોવા મળી Sara Ali Khan અને ભાઇ Ibrahim, છવાયો ગયો આ અંદાજ

સારા અને તેના ઇબ્રાહીમ અલી ખાન (Ibrahim Ali Khan) બોલીવુડના સૌથી ક્લોઝ ભાઇ-બહેનો સામેલ છે. સારા અવાર નવાર પોતાના ભાઇ સાથે ફોટોશૂટ કરાવે છે. 

Aug 7, 2020, 02:32 PM IST

દિશા પટણીની આ તસવીરોએ મચાવ્યો તહેલકો, SEE PHOTOS

બોલીવુડ અભિનેત્રી દિશા પટણી (Disha Patani) અવાર નવાર પોતાની તસવીરો અને વીડિયોઝને સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. પોતાના નાનકડા કેરિયરમાં દિશા પટણીની ફેન્સ ફોલોઇંગ કોઇ સુપરસ્ટાર જેવી છે.

Jul 27, 2020, 02:45 PM IST

15 PHOTOS માં જુઓ Ameesha Patel નો બોલ્ડ અવતાર, 44 વર્ષની ઉંમરમાં મચાવી રહી છે ધમાલ

બોલીવુડ અભિનેત્રી અમીષા પટેલ (Ameesha Patel) આજે પોતાનો 44મો જન્મદિવસ ઉજવી રહી છે. બોલીવુડમાં એન્ટ્રી સાથે જ અમીષાએ હંગામો મચાવી દીધો છે. તે 2000માં આવેલી 'કહો ના પ્યાર હૈ'થી બોલીવુડમાં એન્ટ્રી મારી હતી, જે બ્લોકબસ્ટર સાબિત થઇ હતી.

Jun 9, 2020, 08:36 PM IST